શોધખોળ કરો
Advertisement
રૂપાણી સરકાર મહેરબાન, ક્યા 60 અધિકારીને બઢતી સાથે બદલીના કર્યા હુકમ ?
સચિવાલય સેવા સંવર્ગ-1ના ઉપ સચિવ સંવર્ગના 60 અધિકારીઓને સચિવાલય સેવા સંવર્ગ વર્ગ-1 નાયબ સચિવ તરીકે હંગામી ધોરણે બઢતી આપીને બદલી કરવામાં આવી છે.
ગાંધીનગરઃ ગુજરાત સરકારે રૂપાણી સરકારે મોટા પાયે સરાકારી અધિકારીઓની બઢતી સાથે બદલીનો હુકમ કર્યો છે. સચિવાલય સેવા સંવર્ગ-1ના ઉપ સચિવ સંવર્ગના 60 અધિકારીઓને સચિવાલય સેવા સંવર્ગ વર્ગ-1 નાયબ સચિવ તરીકે હંગામી ધોરણે બઢતી આપીને બદલી કરવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement