શોધખોળ કરો

Gujarat Politics: કોંગ્રેસે વિધાનસભામાં હોદ્દેદારોની કરી નિમણૂંક ? જાણો કોને બનાવાયા દંડક

ડિસેમ્બર 2022માં યોજાયેલી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં જ્યારે કોંગ્રેસને માત્ર 17 સીટ જ મળી હતી.

Gujarat Politics: કોંગ્રેસ દ્વારા વિધાનસભામાં પક્ષના હોદ્દેદારોની નિમણૂંક કરવામાં આવી છે. ડો. સી. જે. ચાવડાને દંડક, ડો. કીરીટભાઈ પટેલને ઉપદંડક, વિમલભાઈ ચુડાસમાને ઉપદંડક, ઈમરાનભાઈ ખેડાવાલાને ઉપદંડક, દિનેશભાઇ ઠાકોરને ખજાનચી, કાંતિભાઈ ખરાડીને મંત્રી, ડો. તુષારભાઈ ચૌધરીને પ્રવકતા, જીગ્નેશભાઈ મેવાણીને પ્રવકતા, ગેનીબેન ઠાકોરને પ્રવકતા તથા અનંતભાઈ પટેલને પ્રવકતા બનાવાયા છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને કેટલી સીટ મળી હતી ?

ડિસેમ્બર 2022માં યોજાયેલી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને ઐતિહાસિક 156 સીટ મળી હતી. ગુજરાતના ઈતિહાસમાં કોઈપણ રાજકીય પક્ષને આટલી સીટો મળી નથી. જ્યારે કોંગ્રેસને માત્ર 17 સીટ જ મળી હતી. રાજ્યમાં પ્રથમ વખત ચૂંટણી લડી રહેલી આમ આદમી પાર્ટીને 5 તથા અન્યને 4 સીટ મળી હતી.

Gujarat Politics: કોંગ્રેસે વિધાનસભામાં હોદ્દેદારોની કરી નિમણૂંક ? જાણો કોને બનાવાયા દંડક

પરિણીતા એક સાથે પડી બે પુરુષના પ્રેમમાં, બંનેને પડી ખબર ને પછી.....

વડોદરાના પદમલા બ્રિજ નીચેથી મળેલી મહિલાની લાશના રહસ્યનુ કોકડું ઉકેલાયું છે. બે પ્રેમીઓએ ભેગા મળીને પ્રેમિકાને મોતને ઘાટ ઉતારી હોવાનો ઘટસ્ફોટ છે. મૃતક ચમેલી પરણીત હોવા છતાં બંને પ્રેમીઓ સાથે પ્રેમમાં પડી હતી. બંને પ્રેમીઓને અંધારામાં રાખી ચમેલી બ્લેકમેલ કરતી હતી. બંને પ્રેમીઓને આ વાતની જાણ થતા ચમેલીનો હત્યાનો પ્લાન ઘડ્યો હતો. પ્લાન મુજબ અજય યાદવ ચમેલીને લઈને પદમલા બ્રિજ નીચે પહોંચ્યો હતો. બ્રિજ નીચે અજય સાથે પહોંચેલી ચમેલીનું ઉદયરાજે ગળું દબાવી હત્યા કરી હતી. છાણી પોલીસ બંને પ્રેમીઓને ઉત્તર પ્રદેશથી ધરપકડ કરી વડોદરા લાવી હતી. આરોપી અજય યાદવના નવમી તારીખે લગ્ન થવાના હતા. લગ્ન પૂર્વેજ અજયને જેલની હવા ખાવાનો વારો આવ્યો હતો.

શું છે મામલો

પદમલા ગામના આવેલા જૈન મંદિર નજીક મિનિ નદીના બ્રિજ પાસેથી મૃત હાલતમાં મળી મહિલાના મૃતદેહનું પીએમ પોલીસે કરાવ્યું હતું.જેમાં મહિલાનું ગળુ દબાવીની હત્યા કરાયું પીએમ રિપોર્ટમાં બહાર આવ્યું હતું. જેથી પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને હત્યારાની શોધખોળ હાથ ધરી હતી. વડોદરા જિલ્લાના પદમલા ગામના જૈન મંદિર પાસે આવેલા મિનિ નદીના બ્રિજ પાસેથી એક અંદાજે 30-35 વર્ષની મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. મહિલાના મૃતદેહ હોવાની વાત વહેતી થતા છાણી પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ દોડતા થઇ ગયા હતા.

જેમાં સ્થાનિક પોલીસે મિનિ નદીના બ્રિજ પાસેથી પહોંચી પહોંચી એક મહિલા મૃત હાલતમાં પડી હતી. જેથી પોલીસે લાશનો કબજો મેળવીને પીએમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામા આવી હતી. જ્યાં હાજર તબીબો દ્વારા મહિલાના મૃતદહેનું પોસ્ટ મોર્ટમ કરતા કોઇ શખ્સ દ્વારા મહિલાનું ગળુ દબાવીની હત્યા કરાઇ હોવાનું જાણવા મળ્યું હતુ. જેથી પોલીસે મર્ડરનો ગુના દાખલ કરીને મહિલાની હત્યા કોણે કયા કારણોસર કરી છે તે દિશામાં તપાસ કરવા માટે પોલીસની વિવિધ ટીમો બનાવીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

પદમલા ગામની મિનિ નદીના બ્રિજ પાસે મહિલા મૃત હાલતમા પડી હોવાની માહિતી મળ્યા બાદ છાણી પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. જેમાં મહિલાના મોઢા પર સોજો આવી ગયો હોવાના કારણે મોટા પર મુક્કા માર્યા હોવાનું પોલીસ દ્વારા લગાવાયું હતું ઉપરાંત મહિલાના નાકમાંથી લોહી પણ નીકળતું હતું.

પોલીસે મહિલા પર પ્રાંતિય હોવાના પ્રાથમકિ અનુમાનના આધારે પદમલા સહિતના ગામડાઓમાં પણ પૂરપરછ હાથ ધરી હતી. પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ મેળવવાની તેમજ હોટલ ઢાબા સહિતની અલગ અલગ ટીમો બનાવીને તપાસ શરૂ કરી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

India: નવા વર્ષ અગાઉ ભારત માટે આવ્યા સારા સમાચાર, દુનિયાની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું
India: નવા વર્ષ અગાઉ ભારત માટે આવ્યા સારા સમાચાર, દુનિયાની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું
...તો 31 ડિસેમ્બર પછી ઈનએક્ટિવ થઈ જશે પાન કાર્ડ!, આ કામ કરવા માટે ફક્ત એક દિવસ બાકી
...તો 31 ડિસેમ્બર પછી ઈનએક્ટિવ થઈ જશે પાન કાર્ડ!, આ કામ કરવા માટે ફક્ત એક દિવસ બાકી
ગુજરાતને મળશે નવા DGP? વિકાસ સહાયની વિદાય નક્કી, આ ઓફીસરનું નામ રેસમાં મોખરે
ગુજરાતને મળશે નવા DGP? વિકાસ સહાયની વિદાય નક્કી, આ ઓફીસરનું નામ રેસમાં મોખરે
સાઉદી અરેબિયાની ધમકીની મોટી અસર, UAEએ યમનમાંથી પરત બોલાવી પોતાની સેના
સાઉદી અરેબિયાની ધમકીની મોટી અસર, UAEએ યમનમાંથી પરત બોલાવી પોતાની સેના

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષના મેસેજથી સાવધાન!
Hun To Bolish : હું તો બોલીશ : ફરજી IPSની ફાંકા ફોજદારી
Hun To Bolish : હું તો બોલીશ : લગ્નસંસ્કાર પર સવાલ કેમ?
Ambalal Patel Rain Prediction : ગુજરાતમાં ક્યાં પડશે માવઠું? અંબાલાલની ચોકાંવનારી આગાહી
Marriage Registration Rule Change : ભાગેડુ લગ્નને લઈ સરકાર લઈ શકે છે મોટો નિર્ણય

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India: નવા વર્ષ અગાઉ ભારત માટે આવ્યા સારા સમાચાર, દુનિયાની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું
India: નવા વર્ષ અગાઉ ભારત માટે આવ્યા સારા સમાચાર, દુનિયાની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું
...તો 31 ડિસેમ્બર પછી ઈનએક્ટિવ થઈ જશે પાન કાર્ડ!, આ કામ કરવા માટે ફક્ત એક દિવસ બાકી
...તો 31 ડિસેમ્બર પછી ઈનએક્ટિવ થઈ જશે પાન કાર્ડ!, આ કામ કરવા માટે ફક્ત એક દિવસ બાકી
ગુજરાતને મળશે નવા DGP? વિકાસ સહાયની વિદાય નક્કી, આ ઓફીસરનું નામ રેસમાં મોખરે
ગુજરાતને મળશે નવા DGP? વિકાસ સહાયની વિદાય નક્કી, આ ઓફીસરનું નામ રેસમાં મોખરે
સાઉદી અરેબિયાની ધમકીની મોટી અસર, UAEએ યમનમાંથી પરત બોલાવી પોતાની સેના
સાઉદી અરેબિયાની ધમકીની મોટી અસર, UAEએ યમનમાંથી પરત બોલાવી પોતાની સેના
IND W vs SL W: ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાના કર્યા સૂૂપડા સાફ, 5-0થી જીતી ટી-20 સીરિઝ
IND W vs SL W: ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાના કર્યા સૂૂપડા સાફ, 5-0થી જીતી ટી-20 સીરિઝ
ગાંધીનગર: સચિવાલયના 19 DySO ને બઢતી, હંગામી ધોરણે સેક્શન ઓફિસર તરીકે નિમણૂક
ગાંધીનગર: સચિવાલયના 19 DySO ને બઢતી, હંગામી ધોરણે સેક્શન ઓફિસર તરીકે નિમણૂક
180ની સ્પીડ છતાં પાણી ન છલકાયું: વંદે ભારત સ્લીપર ટ્રેનનું સફળ ટ્રાયલ, જુઓ અદભૂત Video
180ની સ્પીડ છતાં પાણી ન છલકાયું: વંદે ભારત સ્લીપર ટ્રેનનું સફળ ટ્રાયલ, જુઓ અદભૂત Video
બે મુસ્લિમ દેશો વચ્ચે ભયાનક યુદ્ધના એંધાણ, સાઉદીએ 2 જહાજો પર કરી એરસ્ટ્રાઈક, જુઓ Video
બે મુસ્લિમ દેશો વચ્ચે ભયાનક યુદ્ધના એંધાણ, સાઉદીએ 2 જહાજો પર કરી એરસ્ટ્રાઈક, જુઓ Video
Embed widget