શોધખોળ કરો
Advertisement
Gandhinagar Election Results : ગાંધીનગરમાં AAP ખાતું ખોલાવે એવા અણસાર, ક્યા વોર્ડની બે બેઠકો પર AAP ઉમેદવારો છે આગળ ?
ગાંધીનગરમાં ભાજપે 31 બેઠકો જીતી લીધી છે. જ્યારે કોંગ્રેસે 1 બેઠક મેળવી છે. જોકે, હવે બે બેઠકો પર આમ આદમી પાર્ટી જીતે એવા સંકેત છે. વોર્ડ નંબર ૬માં ૨ બેઠક પર ભાજપ અને ૨ બેઠક પર આપ આગળ છે.
ગાંધીનગરઃ ગુજરાતમાં ગત 3 ઓક્ટોબરે યોજાયેલી ચૂંટણીના આજે પરિણામ આવી રહ્યા છે. ગાંધીનગર કોર્પોરેશનમાં ભાજપનો વિજય થયો છે. આ સાથે ભાજપે બે પાલિકાઓ પર પણ કબ્જો મેળવી લીધો છે. અત્યાર સુધીમાં ગાંધીનગરમાં ભાજપે 31 બેઠકો જીતી લીધી છે. જ્યારે કોંગ્રેસે 1 બેઠક મેળવી છે. જોકે, હવે બે બેઠકો પર આમ આદમી પાર્ટી જીતે એવા સંકેત છે. વોર્ડ નંબર ૬માં ૨ બેઠક પર ભાજપ અને ૨ બેઠક પર આપ આગળ છે.
વોર્ડ - ૬ મહાત્મા મંદિર .. પહેલા રાઉન્ડ નુ પરિણામ
ભાજપ -
ગૌરાંગ વ્યાસ... 2435
પ્રેમલતાબહેમ મહેરિયા.. 2012
ભાવનાબહેન ગોલ.. 2116
મફાભાઇ દેસાઇ.. 1851
કોંગ્રેસ
ચીમનભાઇ વિઝુંડા. 1410
મજૂલાબહેન ઠાકોર.. 993
રજનિકાંત પટેલ.. 1383
વર્ષાબહેન ઝાલા.. 989
આપ..
તુષાર પરીખ.. 2068
નગીનભાઈ નાડિયા.. 2056
ભૂમિબેન રબારી.. 1623
હર્ષાબેન શ્રીમાળી.. 1830
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સ્પોર્ટ્સ
ગુજરાત
ઓટો
દેશ
Advertisement