શોધખોળ કરો

ગાંધીનગરઃ લોકસભા ચૂંટણી અગાઉ એસટી કર્મચારીઓને સરકારની ભેટ, હવે સાતમા પગાર પંચનો મળશે લાભ

  ગાંધીનગરઃ લોકસભાની ચૂંટણી અગાઉ ગુજરાત સરકારે  એસટી કર્મચારીઓને ભેટ આપી છે. એસટી કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ આપવાનો સરકારે નિર્ણય લીધો હતો. મળતી જાણકારી અનુસાર, સરકારે ગાંધીનગરમાં એસટી વિભાગના હોદ્દેદારો સાથે બેઠક કરી હતી. બેઠક બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી જેમાં તેમણે કહ્યું હતું કે, એસટીના કર્મચારીઓને 1 એપ્રિલથી સાતમા પગારપંચનો લાભ આપવાની બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે. સાતમા પગાર પંચની અમલવારી એપ્રિલ 2019 ના પગારથી ચુકવવામાં આવશે. તે સિવાય સરકારે એસટીના ફિક્સ પગારના કર્મચારીઓના પગારમાં પણ વધારો કરવામાં આવ્યો છે. નીતિન પટેલના જણાવ્યા પ્રમાણે, એસ ટીના કર્મચારીઓએ 2016ની અસરથી સાતમા પગારપંચની માગં કરી હતી. જે માંગ હવે સંતોષવામાં આવી છે. એટલું જ નહીં ડ્રાઈવરના ગ્રેડ પેમાં 1650થી 1800નો અને કંડક્ટરના ગ્રેડ પેમાં 1400થી 1650 રૂપિયાનો વધારો કરવામાં આ્વ્યો છે. એસટી કર્મચારીઓને ત્રણ હપ્તામાં એરિયર્સ ચૂકવવામાં આવશે. જૂન, ઓગસ્ટ અને ઓક્ટોબર 2019માં એરિયર્સ ચૂકવાશે. નોંધનીય છે કે એસટીના કર્મચારીઓ સાતમા પગારના લાગુ કરવાની માંગ સાથે રાજ્યવ્યાપી હડતાળ પર ઉતર્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  

8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા

છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન

Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે

વિડિઓઝ

Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત

Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ

અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 

Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 

Embed widget