શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
કોંગ્રેસના કયા ધારાસભ્યને છીંક આવતાં નીતિન પટેલે કીધું, 'જો ટેસ્ટ કરાવવો હોય તો કરાવી લો, ટેસ્ટ કરાવવામાં શરમાશો નહીં'
આજે સત્ર દરમિયાન ગૃહમા માસ્ક પહેરવા અંગે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ ટકોર કરી હતી. કૉંગ્રેસનાં ધારાસભ્ય મોહનસિંહ રાઠવાને અધ્યક્ષએ કહ્યું, આપ છીંક ખાઇ રહ્યાં છો માસ્ક પહેરી રાખો.
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાનું અત્યારે સત્ર ચાલી રહ્યું છે, ત્યારે આજે સત્ર દરમિયાન ગૃહમા માસ્ક પહેરવા અંગે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ ટકોર કરી હતી. કૉંગ્રેસનાં ધારાસભ્ય મોહનસિંહ રાઠવાને અધ્યક્ષએ કહ્યું, આપ છીંક ખાઇ રહ્યાં છો માસ્ક પહેરી રાખો.
આ વચ્ચે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું, જો ટેસ્ટ કરાવવો હોય તો પણ કરાવી લો. ટેસ્ટ કરાવામાં શરમાવાનું ન હોય.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
મનોરંજન
Advertisement
gujarati.abplive.com
Opinion