શોધખોળ કરો

Gujarat Assembly : 14મી વિધાનસભાનું છેલ્લું સત્ર આજથી થશે શરૂ, રખડતા ઢોર નિયંત્રણ વિધેયક પરત ખેંચાશે

ગુજરાત વિધાનસભાનું  આજથી બે દિવસનું ટુકું સત્ર શરૂ થશે. મોંઘવારી,ડ્ર્ગ્સ સહિતના મુદ્દા છવાશે. પ્રથમ બેઠકમાં પૂર્વ વિધાનસભા સભ્યોના અવસાન અંગે શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવશે.

Gujarat Assembly : ગુજરાત વિધાનસભાનું  આજથી બે દિવસનું ટુકું સત્ર શરૂ થશે. મોંઘવારી,ડ્ર્ગ્સ સહિતના મુદ્દા છવાશે. પ્રથમ બેઠકમાં પૂર્વ વિધાનસભા સભ્યોના અવસાન અંગે શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવશે.  રખડતા ઢોર નિયંત્રણ વિધેયક  વિધાનસભા સત્ર માં પરત ખેંચવામાં આવશે.

વિધાનસભાના ટૂંકા સત્ર મામલે વિધાનસભામાં વિપક્ષના નેતા સુખરામ રાઠવાએ જણાવ્યું હતું કે, સરકારે પ્રશ્નો રજુ કરવાનો અમારો અધિકાર છીનવ્યો છે. ગુજરાતના વિવિધ પ્રશ્નો રજૂ ન થાય તે માટે ટૂંકું સત્ર રાખ્યું છે. અમારા ધારાસભ્યો શુ કરશે તે અંગે ચર્ચા કરીશું. વિધાનસભા સત્ર પહેલા કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોની મળી બેઠક. પ્રભારી રઘુ શર્મા, નેતા વિપક્ષ, પ્રદેશ પ્રમુખ સહિત કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો રહ્યા હાજર. વિધાનસભામાં સરકારને ઘેરવાની ઘડાય રણનીતિ. બે દિવસીય સત્રમાં કોંગ્રેસ પક્ષ કરશે આક્રમક રીતે સરકારની નીતિઓનો વિરોધ.

Milk strike:રાજ્યમાં માલધારી સમાજે સરકાર સામે બાંયો ચડાવી છે. આજે માલધારી સમાજ ડેરીમાં અને ઘરે –ઘરે દૂધ નહી આપે.  સરકારે ઢોર નિયંત્રણ બિલ પાછું ખેચી લીધું હોવા થતાં પણ કેટલાક પડતર મુદ્દાઓને લઇને માલધારી સમાજ સરકારની નિતી નારાજ છે.

રાજ્યમાં માલધારી સમાજે સરકાર સામે બાંયો ચડાવી છે. સરકારે ઢોર નિયંત્રણ બિલ પાછું ખેચી લીધું હોવા થતાં પણ કેટલાક પડતર મુદ્દાઓને લઇને માલધારી સમાજ સરકારની નિતી નારાજ છે.માલધારી સમાજ આક્રમક મૂડમાં છે. આજે ઘરે ઘરે અને ડેરીમાં દૂધ ન આપવાનો નિર્ણય કર્યો છે,. માલધારીની દૂઘ હડતાળની અસર શહેરોમાં અમૂલની ડેરીમાં પણ જોવા મળી રહી છે. મંગળવા સાંજથી અમૂલ ડેરીમાં દૂધનો સ્ટોક ખાલી થઇ ગયો હતો,  

 ઉલ્લેખનિય છે કે, ગાંધીનગરના શેરથામાં રવિવારે  માલધારી સંમેલન યોજાયુ હતું જેમાં  21મી સપ્ટેમ્બરે દૂધ હડતાળ કરવાનો નિર્ણય લેવાયો હતો. જેના પગલે  ગુજરાતમાં માલધારીઓ ડેરીઓમાં તેમજ ઘરે ઘરે દૂધ આપવા નહીં જાય અને ડેરીમાં પણ દૂધ નહીં આપે તેઓ નિર્ણય કરતાં દૂધ હડતાળ જાહેર કરી છે.ય . આ હડતાની અસર  મંગળવાર સાંજથી ડેરીમાં વર્તાઇ હતી. રાતથી લોકોએ દૂધનો સ્ટોક કરતાં  રાજયભરમાં ડેરીમાં દૂધનો સ્ટોક ખતમ થઇ ગયો હતો. ખાસ કરીને રાજ્યના મોટા શહેરો સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરામાં સ્થિતિ જોવા મળી હતી. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા

વિડિઓઝ

Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
Embed widget