શોધખોળ કરો

ગુજરાત ભાજપ પ્રમુખ પાટીલ પહોંચ્યા દિલ્લી, PM મોદી સાથે કયા મુદ્દે બેઠક થવાની સંભાવના?

ગઇ કાલે સાંજે સી આર પાટીલ દિલ્હી માટે રવાના થયા હતા. બે દિવસ દિલ્હી રહે તેવી શક્યતાઓ છે. આ દરમિયાન પીએમ મોદીનાં સંસદીય વિસ્તાર વારાણસીની પણ સી આર પાટીલ મુલાકાત લેશે. પીએમ મોદી સાથે પણ ગુજરાતની રાજકીય સ્થિતિ પર બેઠક સંભવ છે. 

ગાંધીનગરઃ ગુજરાતમાં આગામી 2022માં વિધાનસભાની ચૂંટણી (Gujarat election 2022) યોજાવાની છે, ત્યારે ભાજપ (BJP), કોંગ્રેસ (Congress) અને આમ આદમી પાર્ટી (AAP)એ અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ બધાની વચ્ચે આજે ગુજરાત ભાજપ પ્રમુખ સી આર પાટીલ (CR Patil) દિલ્હી પહોંચ્યા છે. 

ગઇ કાલે સાંજે સી આર પાટીલ દિલ્હી માટે રવાના થયા હતા. બે દિવસ દિલ્હી (Delhi) રહે તેવી શક્યતાઓ છે. આ દરમિયાન પીએમ મોદી (PM Modi) નાં સંસદીય વિસ્તાર વારાણસીની પણ સી આર પાટીલ મુલાકાત લેશે. પીએમ મોદી સાથે પણ ગુજરાતની રાજકીય સ્થિતિ પર બેઠક સંભવ છે. 

રાહુલ ગાંધી આજે સુરત કોર્ટમાં હાજર થશે, જાણો કોણે કર્યો છે માનહાનીનો કેસ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે સુરત આવશે. એક ચોક્કસ સમાજ વિરુધ્ધ કરાયેલી ટિપ્પણીને લઈ રાહુલ ગાંધી વિરુધ્ધ ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ સુરત કોર્ટમાં ફરિયાદ કરી હતી. કોર્ટની મુદત હોવાથી રાહુલ ગાંધી સુરત કોર્ટમાં હાજર રહેશે. સવારે સાડા નવ વાગ્યે રાહુલ ગાંધી સુરત એરપોર્ટ પર આવી પહોચશે.

રાહુલ ગાંધીને આવકારવા પ્રદેશ કોંગ્રેસના નેતા અમિત ચાવડા,પરેશ ધાનાણી સહિતના નેતાઓ સુરત પહોંચ્યા છે. સવારે ૧૦.૩૦ વાગ્યાની આસપાસ રાહુલ ગાંધી સુરત કોર્ટમાં હાજરી આપશે. માનહાની કેસમાં રાહુલ ગાંધી બીજી વખત સુરત કોર્ટ સમક્ષ હાજર થશે. અગાઉ ઓક્ટોબર 2019માં રાહુલ ગાંધી કોર્ટ સમક્ષ હાજર રહી ચુક્યા છે. કોર્ટ કાર્યવાહી પુર્ણ થતાં જ તેઓ દિલ્લી જવા રવાના થશે. રાહુલ ગાંધી પ્રદેશ કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક પણ યોજી શકે છે.

માનહાનિના કેસ મામલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સુરત કોર્ટમાં હાજરી આપશે. રાહુલ ગાંધીના આગમનને પગલે કોંગ્રેસના સિનિયર નેતાઓ સુરત પહોંચ્યા છે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પણ સુરત આવી પહોંચ્યા છે. તો વિરોધપક્ષ નેતા પરેશ ધાનાણી પણ સુરત આવ્યા છે. સુરત આવનાર રાહુલ ગાંધીનું અલગ અલગ સ્થળોએ સ્વાગત થશે. રાહુલ ગાંધી સવારે 9.30 કલાકે એરપોર્ટ પર પહોંચશે. તેના બાદ તેઓ 10.30 કલાકે સુરત જિલ્લા કોર્ટમાં હાજર થશે. કોર્ટની કાર્યવાહી પૂર્ણ કરી તેઓ તરત જ દિલ્હી જવા રવાના થશે. 

શું હતો મામલો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી

સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે

138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ

શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?
શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kagdapith Murder Case:  અમદાવાદના કાગડાપીઠમાં યુવકની હત્યાને લઈ પોલીસ સ્ટેશન બહાર મહિલાઓનો ઉગ્ર વિરોધAhmedabad Murder Case : અમદાવાદમાં 10 જ દિવસમાં 5 હત્યા, છતા સીપીનો દાવો, ગુના ઘટ્યાVadodara Murder Case : પુત્રની હત્યા બાદ માતાનો આક્રોશ , પોલીસ સ્ટેશનમાં ફેંકી બંગડીGujarat School Start : દિવાળીનું વેકેશન પૂર્ણ, આજથી સ્કૂલોમાં બીજા સત્રનો પ્રારંભ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ
શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?
શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?
ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ

મહારાષ્ટ્રમાં ભાઈનો ભાઈ પર મોટો હુમલો, રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરેને 'ગદ્દાર' ગણાવતા કહ્યું - 'જે શિવસેના છોડીને...'

પીએમ વિદ્યાલક્ષ્મી યોજના હેઠળ વિદ્યાર્થી કેટલી વાર અરજી કરી શકે છે, શું આમાં પણ કોઈ મર્યાદા છે?

Budget 2025: મિડલ ક્લાસ માટે રાહતરૂપ હશે બજેટ?  નાણમંત્રીએ પોસ્ટ કરી આપ્યો મોટો સંકેત

Embed widget