શોધખોળ કરો

ગુજરાત પેટાચૂંટણીઃ કઈ બેઠક પર કોંગ્રેસને મુસ્લીમ અપક્ષ ઉમેદવાર પડ્યા ભારે ? જાણો વિગત

આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારને મુસ્લીમ અપક્ષ ઉમેદવાર નડી ગયા છે. પડિયાર હનીફ જકાબને 7,150 મત મળ્યા છે. જે આંકડો ખૂબ જ મોટો છે.

ગાંધીનગરઃ ગુજરાતમાં વિધાનસભાની આઠ બેઠકો માટેની મતગણતરી ચાલી રહી છે. તમામ બેઠકો પર ભાજપ આગળ ચાલી રહ્યો છે. અબડાસા બેઠકની વાત કરીએ તો 9 રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવારને કોંગ્રેસના ઉમેદવાર કરતાં ડબલ મત મળ્યા છે. ભાજપના પ્રદ્યુમનસિંહ જાડેજાને 20,229 અને કોંગ્રેસના ઉમેદવાર શાંતિલાલ સેંઘાણીને 9,682 મત મળ્યા છે. આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારને મુસ્લીમ અપક્ષ ઉમેદવાર નડી ગયા છે. પડિયાર હનીફ જકાબને 7,150 મત મળ્યા છે. જે આંકડો ખૂબ જ મોટો છે. આ સિવાય બહુજન મુક્તિ પાર્ટીના ઉમેદવાર અકુબ અચારભાઈ મુટવા 1328 મત લઈ ગયા છે.

ટોપ સ્ટોરી

ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત

Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી

Gandhinagar News: 'અલગ અલગ કામના બહાને રસ્તા ન તોડવા પડે તેવું કરો આયોજન', CMએ આપી સૂચના

Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ

ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 

IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 

રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી

સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ

10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ

અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત

Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી

Embed widget