શોધખોળ કરો

અમદાવાદ સહિતનાં ચાર શહેરોમાં કરફ્યુ પછી હવે લોકડાઉન લદાશે ? જાણો મુખ્યમંત્રી રૂપાણીએ શું કહ્યું ?

રાજ્ય સરકાર દ્વારા ચાર મોટાં શહેરોમાં કરફ્યૂની જાહેરાત કરાતાં હવે આ ચાર શહેરોમાં લોકડાઉન આવશે એવી ચર્ચાઓ લોકોમાં ચાલી રહી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ અફવાઓને ખોટી ગણાવીને કહ્યું છે કે, ગુજરાતમાં લોકડાઉન લગાવવાનું કોઇ પ્લાનિંગ નથી અને હવે લોકડાઉન લાદવામાં આવશે એવી વાતો માત્ર અફવા છે.

ગાંધીનગરઃ ગુજરાતમાં દિવાળી પછી કોરોનાના કેસોમાં ધડાધડ કોરોનાના કેસમાં વધારો થતાં વિજય રૂપાણી સરકારે અણદાવાદમાં શનિવાર રાત્રે 9 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી કરફ્યૂ લગાવી દીધો છે. એ પછી સુરત, વડોદરા અને રાજકોટ એ ત્રણ શહેરોમાં પણ નાઈટ કરફ્યુ લગાગવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા ચાર મોટાં શહેરોમાં કરફ્યૂની જાહેરાત કરાતાં હવે આ ચાર શહેરોમાં લોકડાઉન આવશે એવી ચર્ચાઓ લોકોમાં ચાલી રહી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ અફવાઓને ખોટી ગણાવીને કહ્યું છે કે, ગુજરાતમાં લોકડાઉન લગાવવાનું કોઇ પ્લાનિંગ નથી અને હવે લોકડાઉન લાદવામાં આવશે એવી વાતો માત્ર અફવા છે. મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે, અમદાવાદમાં કોરોનાના કેસોમાં મોટો વધારો થતાં શહેરમાં તકેદારીના ભાગરૂપે કરફ્યૂ લગાવવામાં આવ્યો છે. તેના કારણે કોરોનાનું સંક્રમણ ઘટશે અને કેસોમાં ઘટાડો થશે પણ તેનો અર્થ એ નથી કે, હવે લોકડાઉન લાદવામાં આવશે. અમદાવાદમાં 20 નવેમ્બરથી રાતે 9 વાગ્યાથી 23 નવેમ્બર ને સોમવારે સવારે 6 વાગ્યા સુધી 57 કલાકના કરફ્યૂની જાહેરાત કરવામાં આવી છે. ત્યાર પછી સોમવારથી રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રોજ નાઈટ કરફ્યૂ ચાલુ રહેશે. સુરત, વડોદરા અને રાજકોટ એ ત્રણ શહેરોમાં પણ નાઈટ કરફ્યુ ચાલુ જ રહેશે. કરફ્યુના સમયમાં માત્ર દૂધ અને દવા તથા આવશ્યક ચીજવસ્તુ જ મળશે જ્યારે બાકી તમામ દુકાનો બંધ રહેશે. ગુજરાત સરકાર વતી અધિક મુખ્યસચિવ રાજીવકુમાર ગુપ્તાએ ગુરૂવારે પહેલાં અમદાવાદમાં રાત્રિ કર્ફ્યૂની જાહેરાત કરી હતી અને રાત્રે 10 વાગ્યે 57 કલાકના કર્ફ્યૂની જાહેરાત કરી હતી. આ ઉપરાંત શનિ-રવિ દરમિયાન સંપૂર્ણપણે વાહનવ્યવહાર પણ બંધ રહેશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 

Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  

દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 

Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card

8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ

પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો

Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા

Embed widget