શોધખોળ કરો

ગુજરાતમાં કોરોનાનો કહેરઃ રૂપાણી સરકારના કયા મંત્રીને લાગ્યો કોરોનાનો ચેપ? જાણો વિગત

રાજય સરકારનાં મંત્રી ઇશ્વર પટેલ કોરોનાં સંક્રમિત થયા છે. લક્ષણો જણાતા કોરોના ટેસ્ટ કરાવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. છેલા થોડા દિવસોથી વિધાનસભા ગૃહમાં પણ હાજર રહેતાં હતાં.

ગાંધીનગરઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પછી કોરોનાએ ફરીથી ઉથલો માર્યો છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ ફરી એકવાર કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. રાજય સરકારનાં મંત્રી ઇશ્વર પટેલ કોરોનાં સંક્રમિત થયા છે. લક્ષણો જણાતા કોરોના ટેસ્ટ કરાવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. છેલા થોડા દિવસોથી વિધાનસભા ગૃહમાં પણ હાજર રહેતાં હતાં.

નોંધનીય છે કે, રાજ્ય મંત્રીમંડળના સ્ટાફમાં કોરોના સંક્રમણ વધ્યું છે. રાજ્યકક્ષાના મંત્રી પુરુષોત્તમ સોલંકીના કાર્યાલયમાં ૪ કર્મચારી અધિકારીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. વિધાનસભામાં પુરષોત્તમ સોલંકીની ચેમ્બરમાં એક પણ સ્ટાફ હાજર નહીં. આ જ રીતે કેબિનેટ મંત્રી ઈશ્વર પરમારના સ્ટાફમાં પણ એક કર્મચારી કોરોના પોઝિટિવ આવ્યો છે. 

આ અગાઉ  વિધાનસભાના સત્ર દરમિયાન હાજર રહેતા દસક્રોઇના ધારાસભ્ય બાબુ જમના પટેલનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. દસક્રોઇના ધારાસભ્ય બાબુ જમના પટેલને કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા. તેમણે કોવિડ-19નો રિપોર્ટ કરાવ્યો હતો. તેમનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કોરોનાનો તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા બાબુ જમનાને હોસ્પિટલ સારવાર માટે એટમિટ કરવામાં આવ્યાં છે.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rajkot Fire: રાજકોટ જીઆઇડીસીમાં ગોપાલ નમકીનની ફેક્ટરીમાં લાગી આગ, લાખોનો સામાન બળવાનું અનુમાન

Stock market:આ શેરમાં સતત લાગી રહી છે અપર સર્કિટ, રોકાણકારોને એક વર્ષમાં કરી દીધા કરોડપતિ

Atul Subhash Suicide Case: ‘પુરૂષો માટે નથી કોઇ કાયદો’ પત્નીના ટોર્ચરથી પરેશાન એન્જિનિયર પતિએ  કર્યો આપઘાત
Atul Subhash Suicide Case:‘પુરૂષો માટે નથી કોઇ કાયદો’ પત્નીના ટોર્ચરથી પરેશાન એન્જિનિયર પતિએ કર્યો આપઘાત
મહારાષ્ટ્રના પરભણીમાં બંધારણના અપમાનને લઈને હિંસા, ટીયર ગેસના શેલ છોડાયા, ઈન્ટરનેટ બંધ
મહારાષ્ટ્રના પરભણીમાં બંધારણના અપમાનને લઈને હિંસા, ટીયર ગેસના શેલ છોડાયા, ઈન્ટરનેટ બંધ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat: ડાન્સ સાથે તમંચે પે ડિસ્કો કરનાર ભાજપ કાર્યકરે શું કરી સ્પષ્ટતા? | Abp Asmita | 11-12-2024Gujarat Weather: ઠંડીનું જોર વધ્યું, ગુજરાતનું આ શહેર સૌથી વધુ ઠુંઠવાયું | Abp AsmitaSurat : મોરાભાગળમાં લાઈટ જતા બિલ્ડીંગની લિફ્ટમાં ફસાયા ચાર વ્યક્તિ, જુઓ આ વીડિયોમાંMount Abu:માઈનસ ત્રણ ડિગ્રી તાપમાનમાં ફેલાઈ ગઈ બરફની ચાદર, જુઓ નજારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot Fire: રાજકોટ જીઆઇડીસીમાં ગોપાલ નમકીનની ફેક્ટરીમાં લાગી આગ, લાખોનો સામાન બળવાનું અનુમાન
Rajkot Fire: રાજકોટ જીઆઇડીસીમાં ગોપાલ નમકીનની ફેક્ટરીમાં લાગી આગ, લાખોનો સામાન બળવાનું અનુમાન
Stock market:આ શેરમાં સતત લાગી રહી છે અપર સર્કિટ, રોકાણકારોને એક વર્ષમાં કરી દીધા કરોડપતિ
Stock market:આ શેરમાં સતત લાગી રહી છે અપર સર્કિટ, રોકાણકારોને એક વર્ષમાં કરી દીધા કરોડપતિ
Atul Subhash Suicide Case: ‘પુરૂષો માટે નથી કોઇ કાયદો’ પત્નીના ટોર્ચરથી પરેશાન એન્જિનિયર પતિએ  કર્યો આપઘાત
Atul Subhash Suicide Case:‘પુરૂષો માટે નથી કોઇ કાયદો’ પત્નીના ટોર્ચરથી પરેશાન એન્જિનિયર પતિએ કર્યો આપઘાત
મહારાષ્ટ્રના પરભણીમાં બંધારણના અપમાનને લઈને હિંસા, ટીયર ગેસના શેલ છોડાયા, ઈન્ટરનેટ બંધ
મહારાષ્ટ્રના પરભણીમાં બંધારણના અપમાનને લઈને હિંસા, ટીયર ગેસના શેલ છોડાયા, ઈન્ટરનેટ બંધ
'પતિ સાથે અંગત બદલો લેવા માટે દહેજના કાયદાનો થઇ રહ્યો છે ખોટો ઉપયોગ,' સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી

Fake PAN- Aadhar: નકલી આધાર અને પાન કાર્ડ રાખવા પર કેટલી મળે છે સજા? જાણો નિયમ

Online Shopping કરનારાઓની વધી મુશ્કેલી, હવે ઓર્ડર કેન્સલ કરવા પર ચૂકવવા પડી શકે છે આટલા રૂપિયા

Amazon Prime Video પર કન્ટેન્ટને લઇને કેવી રીતે કરી શકશો ફરિયાદ? જાણો સરળ પ્રોસેસ

Embed widget