શોધખોળ કરો

નવરાત્રિ વેકેશનને લઈ સરકારનો U ટર્ન, રદ કર્યુ વેકેશન, જાણો વિગત

આ વર્ષે નવરાત્રિનું વેકેશન રદ કરવામાં આવ્યું છે. ઉપરાંત ઉનાળુ વેકેશન પણ નહીં લબાવવામાં આવે, જેના કારણે શાળાઓ રાબેતા મુજબ જ શરૂ થશે. કેબિનેટ બેઠક બાદ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાએ આમ જણાવ્યું હતું.

ગાંધીનગરઃ ગુજરાત સરકારની મળેલી કેબિનેટ બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. જે મુજબ આ વર્ષે નવરાત્રિનું વેકેશન રદ કરવામાં આવ્યું છે. ઉપરાંત ઉનાળુ વેકેશન પણ નહીં લબાવવામાં આવે, જેના કારણે શાળાઓ રાબેતા મુજબ જ શરૂ થશે. કેબિનેટ બેઠક બાદ  શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાએ આમ જણાવ્યું હતું. જેના કારણે હવે વિદ્યાર્થીઓને શાળામાં 21 દિવસનું દિવાળી વેકેશન મળશે. થોડા દિવસો પહેલા સરકાર દ્વારા ચાલુ વર્ષે પણ રાજ્યની સ્કૂલોમાં નવરાત્રિ વેકેશન યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સમિતિએ નવરાત્રિ વેકેશન રદ કરવાની ભલામણ કરી હતી. જોકે તે સમયે શિક્ષણ મંત્રીની બોર્ડના ચેરમેન સાથેની બેઠક બાદ વેકેશન યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ પહેલા શાળાઓમાં 30-09-2019 થી 07-10-2019 સુધી 8 દિવસનું નવરાત્રિ વેકેશન જાહેર કરવામાં આવ્યું હતું. જ્યારે દિવાળી વેકેશન 25-10-2019 થી 06-11-2019 સુધી 13 દિવસનું આપવામાં આવ્યું હતું. ગત વર્ષે સરકારે નવરાત્રી વેકેશન આપીને દિવાળી વેકેશન ટુંકાવીને 14 દિવસનું આપ્યું હતું. જેનો ઘણા વાલીઓ દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો હતો. ગત વર્ષે સરકારનાં નિર્ણય બાદ પણ અનેક શાળાઓએ નવરાત્રિ દરમિયાન શૈક્ષણિક કાર્ય રાબેતા પ્રમાણે ચલાવ્યું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ

આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ

BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ

BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન

વિડિઓઝ

Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન

ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન

Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે

ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત

Embed widget