શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Gandhinagar: હવેથી ગુજરાતની આ 11 યુનિવર્સિટીઓ આવશે સરકાર હસ્તક, સ્ટૂડન્ટ પોલિટિક્સ ખતમ

ગાંધીનગર: ગુજરાત પબ્લિક યુનિવર્સિટી વિધેયક ગૃહમાં પસાર કરવામા આવ્યું છે. જેનાથી હવે રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીઓ એક છત્ર નીચે રહેશે.

ગાંધીનગર: ગુજરાત પબ્લિક યુનિવર્સિટી વિધેયક ગૃહમાં પસાર કરવામા આવ્યું છે. જેનાથી હવે રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીઓ એક છત્ર નીચે રહેશે. રાજ્યની સરકારી તમામ 11 યુનિવર્સિટીઓની સત્તા સરકાર હસ્તક રહેશે. યુનિવર્સિટીઓની સત્તા, ભરતી સહીતની બાબતોના નિયમો ઘડાયા છે.  યુનિવર્સિટી સાથે જોડાયેલા પ્રદ્યાપકો ખાનગી ટ્યુશન કે ક્લાસિસ ચલાવી શકશે નહી. યુનિવર્સિટીઓના કર્મચારીઓ હવેથી રજસેવક ગણાશે.

કુલપતિની નીમણૂંક , પ્રાદ્યાપકો કર્મચારીઓની બદલી થઈ શકશે. રાજ્ય સરકારની મંજૂરી વિના ભરતી પ્રક્રિયા થઈ શકશે નહી. યુનિવર્સિટીઓની સ્થાવર મિલકત વેચાણ અથવા ભાડે ચઢાવવા સરકારની મંજૂરી લેવી પડશે. યુનિવર્સિટીઓના ફંડનો ઉપયોગ અન્ય હેતુ માટે કરી શકાશે નહી. સેનેટ અને સિન્ડિકેટની ચૂંટણીઓ હવે યુનિવર્સિટીમાં નહિ થાય. યુનિવર્સિટી અને કોલેજમાંથી સ્ટુડન્ટ પોલિટિકસ ખતમ થઈ જશે. સેનેટ અને સિન્ડિકેટની જગ્યાએ બોર્ડ ઓફ મેનેજમેન્ટ અસ્તિત્વમાં આવશે.

વિવિધ યુનિવર્સિટીઓના પોતાના અધિનિયમો અને નિયમો ખતમ થશે. તમામ સરકારી યુનિવર્સિટીમાં એકસમાન અભ્યાસક્રમ, પ્રવેશ અને પરીક્ષા પદ્ધતિ અમલમાં આવશે. પ્રવેશ,પરીક્ષા અને પદવીમાં એકસૂત્રતા આવી જશે. 11 સરકારી યુનિવર્સિટીની સ્વાયત્તતા ખતમ અને સરકારની સત્તા અમલમાં આવશે. 11 સરકારી યુનિવર્સિટીઓની એકેડેમીક અને ફાઈનાન્સિયલ ઓટોનોમિ ખતમ થશે. કુલપતિની ટર્મ 3ના બદલે 5 વર્ષની અને કુલપતિ રિપિટ નહિ થાય.

યુનિવર્સિટીના પોતાના સક્ષમ સત્તામંડળની મંજૂરીથી નવા પ્રોગ્રામ્સ, નવા કોર્સિસ શરુ કરવા માટે સ્વાયત રહેશે. યુનિવર્સિટી એક્સ્ટર્નલ તરીકે વિદ્યાર્થીઓને ડીગ્રી આપી શકશે.ઓનલાઈન કોર્સિસ તૈયાર કરી શકશે. દૂરવર્તી પાઠ્યક્રમો પણ ચલાવી શકશે.

ભરતીમાં 33 ટકા મહિલા અનામત રહેશે

પ્રોફેસર કે અન્ય સ્ટાફની ભરતી એક જ જગ્યાએથી થશે. વડોદરા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાં રાજમાતા સુભાંગીની ગાયકવાડ ચાન્સેલર રહેશે. બાકીની 10 યુનિવર્સિટીના ચાન્સેલર રાજ્યપાલ રહેશે. પબ્લિક યુનિવર્સિટી એકટથી યુનિવર્સિટીની ભરતીમાં 33 ટકા મહિલા અનામત રહેશે. અધ્યાપકો અને  આચાર્યોની ભરતીમાં 33 ટકા મહિલા અનામત રહેશે. યુનિવર્સિટી પ્રોફેસરો અને અધ્યક્ષોની નિમણુંકમાં પણ 33 ટકા મહિલા અનામત રહેશે. 

કંઈ કંઈ યુનિવર્સિટીની સત્તા સરકાર પાસે રહેશે.

1 મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા 
2 ગુજરાત યુનિવર્સિટી 
3 સરદાર પટેલ યુનિવર્સિટી
4 સૌરાષ્ટ્ર યુનિવર્સિટી
5 મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનર્વિસટી
6 હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી
7 ડોકટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી
8 ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનવર્સિટી
9 ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી
10 ગુરુ ગોવિંદ યુનિવર્સિટી
11 વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનવર્સિટી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

જાણો મહારાષ્ટ્ર અને ઝારખંડ ચૂંટણીમાં BJP,કોંગ્રેસ અને શિવસેનાથી લઈને JMM સુધીના કયા પક્ષને કેટલી મળી બેઠકો
જાણો મહારાષ્ટ્ર અને ઝારખંડ ચૂંટણીમાં BJP, કોંગ્રેસ અને શિવસેનાથી લઈને JMM સુધીના કયા પક્ષને કેટલી મળી બેઠકો
Maharashtra: મહારાષ્ટ્રમાં BJPની જંગી જીતમાં આ બે નેતાઓએ ભજવી મહત્વની ભૂમિકા,મધ્યપ્રદેશમાં પણ કરી ચૂક્યા છે કમાલ
Maharashtra: મહારાષ્ટ્રમાં BJPની જંગી જીતમાં આ બે નેતાઓએ ભજવી મહત્વની ભૂમિકા,મધ્યપ્રદેશમાં પણ કરી ચૂક્યા છે કમાલ
Election Results 2024: મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? PM મોદીએ ફડણવીસને 'બેસ્ટ ફ્રેન્ડ', અજિત પવારને 'ભાઈ' કહ્યા, શિંદે માટે શું સંકેત?
Election Results 2024: મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? PM મોદીએ ફડણવીસને 'બેસ્ટ ફ્રેન્ડ', અજિત પવારને 'ભાઈ' કહ્યા, શિંદે માટે શું સંકેત?
Maharashtra Election Result: 'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Hit And Run CCTV : અમદાવાદમાં બેફામ દોડતી કારે 2 સાયકલિસ્ટને લીધા અડફેટે, જુઓ વીડિયોKutch News : ભચાઉમાં વીજ ટાવર ધરાશાયી, એક વ્યક્તિને ગંભીર ઇજાMaharashtra Election Result 2024 : મહારાષ્ટ્રમાં મહાયુતીની ભવ્ય જીત, કોણ બનશે મુખ્યમંત્રી?Vav By Election Result 2024 : ગુલાબસિંહને પછાડી ભાજપના સ્વરૂપજી ઠાકોરની 2442 મતથી જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જાણો મહારાષ્ટ્ર અને ઝારખંડ ચૂંટણીમાં BJP,કોંગ્રેસ અને શિવસેનાથી લઈને JMM સુધીના કયા પક્ષને કેટલી મળી બેઠકો
જાણો મહારાષ્ટ્ર અને ઝારખંડ ચૂંટણીમાં BJP, કોંગ્રેસ અને શિવસેનાથી લઈને JMM સુધીના કયા પક્ષને કેટલી મળી બેઠકો
Maharashtra: મહારાષ્ટ્રમાં BJPની જંગી જીતમાં આ બે નેતાઓએ ભજવી મહત્વની ભૂમિકા,મધ્યપ્રદેશમાં પણ કરી ચૂક્યા છે કમાલ
Maharashtra: મહારાષ્ટ્રમાં BJPની જંગી જીતમાં આ બે નેતાઓએ ભજવી મહત્વની ભૂમિકા,મધ્યપ્રદેશમાં પણ કરી ચૂક્યા છે કમાલ
Election Results 2024: મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? PM મોદીએ ફડણવીસને 'બેસ્ટ ફ્રેન્ડ', અજિત પવારને 'ભાઈ' કહ્યા, શિંદે માટે શું સંકેત?
Election Results 2024: મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? PM મોદીએ ફડણવીસને 'બેસ્ટ ફ્રેન્ડ', અજિત પવારને 'ભાઈ' કહ્યા, શિંદે માટે શું સંકેત?
Maharashtra Election Result: 'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
Rashifal 24 November 2024: કઈ રાશિ માટે આજનો દિવસ રહેશે ભાગ્યશાળી, એક ક્લિકે વાંચો રાશિફળ
Rashifal 24 November 2024: કઈ રાશિ માટે આજનો દિવસ રહેશે ભાગ્યશાળી, એક ક્લિકે વાંચો રાશિફળ
14 રાજ્યોમાંથી 5માં ભાજપનું ખાતું પણ ન ખૂલ્યું, યુપીમાં અખિલેશ સામે લોકસભાનો બદલો લીધો!
14 રાજ્યોમાંથી 5માં ભાજપનું ખાતું પણ ન ખૂલ્યું, યુપીમાં અખિલેશ સામે લોકસભાનો બદલો લીધો!
નાના પટોલે, પૃથ્વીરાજ ચવ્હાણ, ઝીશાન સિદ્દીકી સહિત 10 મોટા ચહેરાઓ જે ચૂંટણી હારી ગયા
નાના પટોલે, પૃથ્વીરાજ ચવ્હાણ, ઝીશાન સિદ્દીકી સહિત 10 મોટા ચહેરાઓ જે ચૂંટણી હારી ગયા
ઝારખંડમાં જેટલી સીટો પર લડ્યા, તે બધી જીત્યા! આ 2 પાર્ટીઓએ 100 ટકા સ્ટ્રાઇક રેટનો રેકોર્ડ બનાવ્યો
ઝારખંડમાં જેટલી સીટો પર લડ્યા, તે બધી જીત્યા! આ 2 પાર્ટીઓએ 100 ટકા સ્ટ્રાઇક રેટનો રેકોર્ડ બનાવ્યો
Embed widget