શોધખોળ કરો

સીએમ ભુપેન્દ્ર પટેલના હસ્તે મેંગો ફેસ્ટિવલનું ઉદ્ઘાટન, દેશભરની કેરીઓનો સ્વાદ એક જ જગ્યાએ ચાખવા મળશે

ગાંધીનગર ખાતે નેશનલ મેંગો ફેસ્ટિવલ 2022નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશના ખુણે ખુણેથી અનેક પ્રકારની કેરીઓ એક જ જગ્યાએ ચાખવા મળશે. આ પ્રસંગે સીએમ ભુપેન્દ્ર પટેલ મેંગો ફેસ્ટિવલ ખાતે પહોંચ્યા છે.

Mango Festival: રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે નેશનલ મેંગો ફેસ્ટિવલ 2022નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશના ખુણે ખુણેથી અનેક પ્રકારની કેરીઓ એક જ જગ્યાએ ચાખવા મળશે. આ પ્રસંગે સીએમ ભુપેન્દ્ર પટેલ મેંગો ફેસ્ટિવલ ખાતે પહોંચ્યા છે. મુખ્યમંત્રીએ મેંગો ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરાવ્યું. દેશભરમાં ઉત્પાદિત થતી કેરીઓનું પ્રદર્શન યોજવામાં આવ્યું છે. આજથી ત્રણ દિવસ મેંગો ફેસ્ટિવલ ચાલશે. મળતી માહિતી પ્રમાણે અહીં 50 સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. જેમાં 100 પ્રકારની કેરીઓની જાતો જોવા મળશે.

Koo App
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના રામકથા મેદાન ખાતે તા.27 થી 29 મે દરમ્યાન આયોજિત રાષ્ટ્રીય મેંગો મહોત્સવનું ઉદઘાટન કર્યું હતું તથા વિવિધ રાજ્યોના કેરી ઉત્પાદકો-વિક્રેતાઓના સ્ટોલની મુલાકાત લઈને કેરીની જાત અને ઉત્પાદનથી વેચાણ સુધીની વિગતો જાણવામાં ઊંડો રસ દર્શાવ્યો હતો. - CMO Gujarat (@CMOGujarat) 27 May 2022

સીએમ ભુપેન્દ્ર પટેલના હસ્તે મેંગો ફેસ્ટિવલનું ઉદ્ઘાટન, દેશભરની કેરીઓનો સ્વાદ એક જ જગ્યાએ ચાખવા મળશે

દેશના અલગ અલગ રાજ્યોની કેરીઓ અને તેની ખાસિયત અને કિંમત 

તમિલનાડુ
તોતાપુરી
ડીડીકલ જિલ્લામાં ઉત્પાદન.
50 રૂપિયે કિલો.

આંધ્રપ્રદેશ
બદામ 
દામાચુ વિસ્તાર
100 રૂપિયે કિલો.

કેરલા.
કેરલા હાફૂસ
પાલેકટ 
2 ડઝન 
800 ભાવ

કર્ણાટક
બદામ હાફૂસ
800 2 ડઝન

રાજસ્થાન
બાસવાડા
રાજસ્થાન કેસર
દશેરી
લગડા
મલ્લિકા
150 રૂપિયે કિલો

બિહાર
જરદાલું
મોતિહારી
130 રૂપિયે કિલો

પશ્ચિમ બંગાળ
હિંમસાગર
મલ્લા
200 રૂપિયે કિલો.

ઉત્તર પ્રદેશ
દશહરી
લખનૌવ
55 થી 60 રૂપિયા

રાજ્યમાં પવનગતિમાં વધારો થશે

Pre Monsoon Activity: રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. કેટલીક જગ્યાઓ તો વરસાદ પણ પડ્યો છે, જેના કારણે લોકોને અસહ્ય ગરમીમાંથી રાહત મળી છે. તો આજે અમદાવાદમાં સવારથી જ વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે તારીખ ૨૭, ૨૮ અને ૨૯ના રોજ  રાજ્યમાં પવનગતિમાં વધારો થશે.  હવામાન વિભાગ દ્વારા પ્રિ મોનશુન એક્ટિવિટી શરૂ થવાની આગાહી કરવામાં આવી છે. સવારથી જ વાદળોના કારણે ગરમીથી લોકોને રાહત મળી છે.  તપામાનમા ૩ ડિગ્રી જેટલો ઘટાડો થયો છે.

મહિસાગર જિલ્લામાં પણ વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ

આ ઉપરાંત મહિસાગર જિલ્લામાં પણ વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાયા છે. ગઈ કાલે અસહ્ય ગરમી બાદ આજે વાદળ છાયા વાતાવરણના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. લુણાવાડા, સંતરામપુર, બાલાસિનોર, વિરપુર સહિત તાલુકામાં વાદળ છાયું વાતાવરણ સર્જાયું છે. જો કે વહેલા વરસાદની ભીતિએ ખેડૂતોને પાકને નુકસાન થવાનો ડર છે.

ટોપ સ્ટોરી

Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 
SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 
Tata ની કાર પર શાનદાર ઓફર, Tiago થી Punch સુધી 3.5 લાખ સુધીનો ફાયદા, જાણો  
Tata ની કાર પર શાનદાર ઓફર, Tiago થી Punch સુધી 3.5 લાખ સુધીનો ફાયદા, જાણો  
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Embed widget