શોધખોળ કરો

Vibrant Gujarat: એક ક્લિકે જાણો ગુરુવારે મહાત્મા મંદીર અને ટ્રેડ શો ખાતે યોજાનાર કાર્યક્રમોની માહિતી

Vibrant Gujarat Summit 2024: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નો આજે પ્રારંભ થયો છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં અનેક સેમિનારનું આયોજન કરાયું છે.

Vibrant Gujarat Summit 2024: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નો આજે પ્રારંભ થયો છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં અનેક સેમિનારનું આયોજન કરાયું છે. વિકસિત ભારતમાં ગુજરાતના રોડ મેપ અંગે સેમીનારનું આયોજન કરાયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ,કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારામન સહિત અનેક નેતાઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. આજે મુકેશ અંબાણી, ગૌતમ અદાણી અને મારુતિ સુઝુકીના લીડર સહિત અનેક ઉદ્યોગપતિઓએ એમઓયૂ કર્યા છે. કાલે ક્યા ક્યા કાર્યક્રમો યોજાવાના છે તેની માહિતી સામે આવી છે.

આવતીકાલે મહાત્મા મંદીર અને ટ્રેડ શો ખાતેના કાર્યક્રમો

(1) સવારે ૯.૩૦ કેન્દ્રીય મંત્રી અશ્વિનિ વૈષ્ણવ, રાજીવ ચંદ્રશેખર તથા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સેમિ કંડક્ટર અને ઈલેક્ટ્રોનિકસ સંદર્ભે સેમિનાર 
સમય-9.30
સ્થળ- મુખ્ય હોલ

(2) બપોરે ૨.૩૦ કલાકે ટેકનોલોજીમાં ભારતનો દસકો સંદર્ભે સેમિનાર યોજાશે જેમાં કેન્દ્રીય મંત્રી અશ્વિનિ વૈષ્ણવ, રાજીવ ચંદ્રશેખર તથા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ હાજર રહેશે 
સમય-2.30
સ્થળ- એગ્ઝીબીશન હોલ મહાત્મા મંદીર

(3) આંતરરાષ્ટ્રીય સ્પેસ કોંફરન્સ ઓન ન્યુ સ્પેસ એવા કનેક્ટિંગ સાયન્સ નેશન એન્ડ સોસાયટી ઈસરો ના ચેરમેન એસ સોમનાથ, પવન ગોએન્કા ચેરમેન ઈન સ્પેસ, સલેમ અલકાબીસી યુએઈ સ્પેસ એજન્સી 
સમય-2.30
સ્થળ- સેમિનાર હોલ ૨ 

(4) પોર્ટ લેડ સિટી ડેવલપમેન્ટ સેમિનાર કેન્દ્રીય મંત્રી સરબાનંદ સોનોવાલ હાજર રહેશે.
સમય- 10
સ્થળ- સેમિનાર હોલ 1

(5) બિલ્ડિંગ વર્કફોર્સ ફોર ફ્યુચર ડેવલમેન્ટ ઓફ સ્કિલ કેન્દ્રીય મંત્રી ધરમેન્દ્ર પ્રધાન હાજર રહેશે.
સમય- 10 વાગ્યે.
સ્થળ-સેમિનાર હોલ ૩ 

(6) ઈ વેહિકલ મેન્યુફેક્ચરિંગ ચાર્જીંગ અહેડ પર સેમિનાર કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી હાજર રહેશે
સમય - ૧૦ વાગે
સ્થળ- સેમિનાર હોલ ૨ 

(7) ભારત કેનેડા બિઝનેસ: ધ વે ફોરવર્ડ ઓર્ગેનાઈઝેશન્સ સેમિનાર, સેમિનાર હોલ ૧૨, એગ્ઝીબીશન હોલ ૨ ખાત્ યોજાશે જેમાં કેનેડા ના રાજદૂત હાજર રહેશે 
સમય- 12 વાગ્યે
સ્થળ-સેમિનાર હોલ 12 એક્સીઝિશન હોલ 2

(8) કેન્દ્રીય મંત્રી અશ્વિનિ વૈષ્ણવ ની ગ્લોબલ ટ્રેડ શો માં સવારે ૧૦.૪૫ ભારતીય રેલ્વે ના પેવેલિયન ની મુલાકાત લેશે.અને ત્યાં પ્રેસ કોંફરન્સ કરશે.

સ્થળ- ગ્લોબલ ટ્રેડ શો ભારતીય રેલવે પેવેલિયન
સમય-10.45

(9) ગિફ્ટ સીટી પરના સેમિનાર કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમન હાજરી આપશે.
સમય-10
સ્થળ- સેમિનાર હોલ 4

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ
Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ
3700 લોકોનું વિસ્થાપન... 4 વર્ષનો સંઘર્ષ, અમિત શાહ આજે જાણશે બ્રૂ રિયાંગ વિસ્તારની સ્થિતિ
3700 લોકોનું વિસ્થાપન... 4 વર્ષનો સંઘર્ષ, અમિત શાહ આજે જાણશે બ્રૂ રિયાંગ વિસ્તારની સ્થિતિ
Stock Market: શેરબજાર સતત ડાઉન બાદ હવે આગામી સપ્તાહ કેવું રહેશે, જાણો શું કહે છે એક્સ્પર્ટ
Stock Market: શેરબજાર સતત ડાઉન બાદ હવે આગામી સપ્તાહ કેવું રહેશે, જાણો શું કહે છે એક્સ્પર્ટ
Ahmedabad News:  જુહાપુરા  વિસ્તારમાં મોડી રાત્રે  જુથ અથડામણ, એક વ્યક્તિનું મૃત્યુ, ત્રણ ઇજાગ્રસ્ત
Ahmedabad News: જુહાપુરા વિસ્તારમાં મોડી રાત્રે જુથ અથડામણ, એક વ્યક્તિનું મૃત્યુ, ત્રણ ઇજાગ્રસ્ત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Cold News: રાજ્યભરમાં કાતિલ ઠંડીનું જોર વધ્યું, કયો વિસ્તાર સૌથી વધુ ઠુંઠવાયોGujarat Unseasonal Rain: આ બે દિવસોમાં 15 જિલ્લામાં તૂટી પડશે વરસાદ!, જુઓ આગાહીFog In Gujarat : રાજ્યભરમાં ગાઢ ધુમ્મસ, વિઝીબિલીટી ડાઉન થતા વાહનચાલકોને ભારે હાલાકીHun To Bolish : હું તો બોલીશ : પાર્સલ લેતા સાવધાન !

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ
Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ
3700 લોકોનું વિસ્થાપન... 4 વર્ષનો સંઘર્ષ, અમિત શાહ આજે જાણશે બ્રૂ રિયાંગ વિસ્તારની સ્થિતિ
3700 લોકોનું વિસ્થાપન... 4 વર્ષનો સંઘર્ષ, અમિત શાહ આજે જાણશે બ્રૂ રિયાંગ વિસ્તારની સ્થિતિ
Stock Market: શેરબજાર સતત ડાઉન બાદ હવે આગામી સપ્તાહ કેવું રહેશે, જાણો શું કહે છે એક્સ્પર્ટ
Stock Market: શેરબજાર સતત ડાઉન બાદ હવે આગામી સપ્તાહ કેવું રહેશે, જાણો શું કહે છે એક્સ્પર્ટ
Ahmedabad News:  જુહાપુરા  વિસ્તારમાં મોડી રાત્રે  જુથ અથડામણ, એક વ્યક્તિનું મૃત્યુ, ત્રણ ઇજાગ્રસ્ત
Ahmedabad News: જુહાપુરા વિસ્તારમાં મોડી રાત્રે જુથ અથડામણ, એક વ્યક્તિનું મૃત્યુ, ત્રણ ઇજાગ્રસ્ત
Rapido Decision : યુઝર્સ અને ડ્રાઈવર્સના ડેટા ઓનલાઈન લીક થયા બાદ રેપિડોએ લીધો આ મોટો નિર્ણય
Rapido Decision : યુઝર્સ અને ડ્રાઈવર્સના ડેટા ઓનલાઈન લીક થયા બાદ રેપિડોએ લીધો આ મોટો નિર્ણય
બ્રાઝિલમાં મોટી દુર્ઘટના, બસ અને ટ્રક  અને કાર  વચ્ચે ભયંકર ટક્કરમાં 22 લોકોના કમકમાટીભર્યો મૃત્યુ
બ્રાઝિલમાં મોટી દુર્ઘટના, બસ અને ટ્રક અને કાર વચ્ચે ભયંકર ટક્કરમાં 22 લોકોના કમકમાટીભર્યો મૃત્યુ
દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું
દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
Embed widget