શોધખોળ કરો

ગુજરાતમાં એક જિલ્લો કોરોનામુક્ત થયો, તો એક જિલ્લામાં કોરોનાની થઈ રિ-એન્ટ્રી, જાણો વિગત

સૌરાષ્ટ્રમાં એક માત્ર મોરબી જિલ્લો કોરોનામુક્ત છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં બે જિલ્લા કોરોનામુક્ત છે.

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રનો એક જિલ્લો કોરોનામુક્ત થયો છે. મોરબી જિલ્લામાં કોરોનાના બે કેસ નોંધાયા હતા. અગાઉ એક દર્દીએ કોરોનાને મ્હાત આપી હતી. જ્યારે ગઈ કાલે એક વ્યક્તિએ કોરોનાને મ્હાત આપતાં મોરબી જિલ્લો કોરોનામુક્ત બન્યો છે. નોંધનીય છે કે, ગુજરાતમાં હાલ, ડાંગ, નવસારી અને મોરબી જિલ્લા કોરોનામુક્ત બન્યા છે. આમ, સૌરાષ્ટ્રમાં એક માત્ર મોરબી જિલ્લો કોરોનામુક્ત છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં બે જિલ્લા કોરોનામુક્ત છે. અત્યાર સુધી તાપી જિલ્લો પણ કોરોનામુક્ત હતો, પરંતુ ગઈ કાલે એક કેસ નોંધાતા તાપી જિલ્લામાં કોરોનાની રિ-એન્ટ્રી થઈ છે. તાપી જિલ્લો અગાઉ બે દર્દીઓ સ્વસ્થ થતાં કોરોનામુક્ત બન્યો હતો. જોકે, ગઈ કાલે એક કેસ પોઝિટિવ આવતા ફરી કોરોનાગ્રસ્ત બન્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક

Gujarat: આર્થિક રીતે પછાત વર્ગને મળી શકે છે રાહત, સરકારના નિર્ણયથી લાખો પરિવારને થશે ફાયદો

રાજ્યમાં બાળકોને ધોરણ-1 માં પ્રવેશને લઈને શિક્ષણ વિભાગે શું લીધો મોટો નિર્ણય?

Rain Alert: વરસાદની દિશા બદલાઈ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદનું 'રેડ એલર્ટ' જાહેર

વિડિઓઝ

Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ
Hun To Bolish : હું તો બોલીશ : સંઘર્ષ કેમ ?
Gujarat Weather: કાલથી ગુજરાતમાં વધશે વરસાદનું જોર , 31મીએ અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે અતિભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...

આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી

13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી

ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!

GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે

'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત

જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ

Embed widget