શોધખોળ કરો

રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ અગાઉ કોગ્રેસને મોટો ઝટકો,  કોગ્રેસના 150 કરતા વધુ આગેવાનો જોડાયા ભાજપમાં

કોગ્રેસના નેતા રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ અગાઉ ઉત્તર ગુજરાતમાં કોગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે.

ગાંધીનગરઃ કોગ્રેસના નેતા રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ અગાઉ ઉત્તર ગુજરાતમાં કોગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. મહેસાણા જિલ્લાના 150 જેટલા આગેવાનો કોગ્રેસ છોડી ભાજપમાં સામેલ થયા છે. મહેસાણા જિલ્લાનાં પૂર્વ કોંગ્રેસ પ્રમુખ રાજુભા દરબાર, બહુચરાજી તાલુકાના કોંગ્રેસ પ્રમુખ વાધુભા જાડેજા, બહુચરાજી તાલુકા પંચાયતનાં પૂર્વ પ્રમુખ રણુભા સહિતના કોંગ્રેસી આગેવાનો કોગ્રેસ છોડ઼ી ભાજપમાં જોડાયા હતા. જો કે આ નેતાઓને મનાવવા માટે કોંગ્રેસ મોવડી મંડળે પ્રયાસ કર્યો હતો પણ આ પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. મહામંત્રી રજની પટેલ અને પ્રદિપ સિંહ વાઘેલાની આગેવાનીમાં તમામે કેસરિયો ધારણ કર્યો છે. આ તકે પ્રદિપ સિંહે કહ્યુ કે કોંગ્રેસ જિલ્લા પ્રમુખ કક્ષાના નેતાઓેને સાચવી શકતી નછી.  આજે મહાત્મા ગાંધીની ઇચ્છા હતી કે કોંગ્રેસનું વિસર્જન થવું જોઈએ. જો કે કોંગ્રેસી ધારાસભ્યોનું કહેવુ છે કે કોંગ્રેસને કોઈ ફરક નથી પડતો. આગામી ચૂંટણીમાં ટિકિટ નહી મળવાનો અંદોશો આવ્યો હશે અને અન્ય પાર્ટીએ ટિકિટની લાલચ આપી હશે એટલે પક્ષ પલ્ટો કર્યો હશે.

કોંગ્રેસી ધારાસભ્ય અશ્વિન કોટવાલનું કહેવુ છે કે કોંગ્રેસને કોઈ ફરક નથી પડતો. આગામી ચૂંટણીમાં ટિકિટ નહી મળવાનો અંદાજ આવી ગયો હશે અને  અન્ય પાર્ટીએ ટિકિટની લાલચ આપી હશે એટલે પક્ષ પલ્ટો કર્યો હશે. કોંગ્રેસ ધારાસભ્ય ભરતજી ઠાકોરનું કહેવુ છે કે અમુક સભ્યો ધંધાકીય લાભ મેળવવા ભાજપમાં જોડાયા અને આવા બે - ચાર લોકોના જવાથી કોંગ્રેસને કોઈ નુકસાન નહી થાય.

IBPS SO Mains Result 2022: આઈબીપીએસ એસઓ મુખ્ય પરિણામ જાહેર થયું, આ લિંક પર જઈને કરો ચેક

Realme 9 Pro series launch: રીયલમીએ લોન્ચ કર્યા 2 સ્માર્ટફોન, શાનદાર કેમેરા સાથે છે આ ફીચર્સ, જાણો કિંમત

UGC-NET Result: યૂજીસી-નેટ ડિસેમ્બર 2020 અને જૂન 2021ના પરિણામ ક્યારે થશે જાહેર ? જાણો કેવી રીતે કરશો ચેક

Bappi Lahiri: ગોલ્ડના શોખીન બપ્પી લાહિરી પાછળ છોડી ગયા કરોડોની સંપત્તિ, જાણો કેટલું છે સોનાનું કલેક્શન

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BMC Election: ઠાકરે બ્રધર્સ કે BJP-શિંદે ગઠબંધન, BMC માં કોની બનશે સરકાર, એક્ઝિટ પોલમાં ચોંકાવનારો ખુલાસો 

નોકરીની શાનદાર તક! માર્ગ-મકાન વિભાગમાં વર્ગ-3ની 388 જગ્યા પર ભરતી, જાણો ફોર્મ ભરવાની તારીખ

ચાંદીનો ભાવ ₹3,00,000 નજીક! આજે 3,000 નો વધારો, સોનાની કિંમત પણ વધી, જાણો લેટેસ્ટ ભાવ

Gujarat Cold: હાડ થીજવતી ઠંડીથી ક્યારે મળશે રાહત, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિની લપેટ
Mansukh Vasava : ભાજપનો પતંગ કાયમ આકાશમાં ચગતો રહેશે
Amit Shah : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં કાર્યકરો સાથે કરી ઉત્તરાયણની ઉજવણી
Uttarayan 2026 : અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ કેવી રીતે કરી ઉત્તરાયણની ઉજવણી?
Morbi Police : નામ વગરના ગોડાઉનમાંથી કરોડોનો દારૂ ઝડપાયો, 3 આરોપીની ધરપકડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BMC Election: ઠાકરે બ્રધર્સ કે BJP-શિંદે ગઠબંધન, BMC માં કોની બનશે સરકાર, એક્ઝિટ પોલમાં ચોંકાવનારો ખુલાસો 
BMC Election: ઠાકરે બ્રધર્સ કે BJP-શિંદે ગઠબંધન, BMC માં કોની બનશે સરકાર, એક્ઝિટ પોલમાં ચોંકાવનારો ખુલાસો 
નોકરીની શાનદાર તક! માર્ગ-મકાન વિભાગમાં વર્ગ-3ની 388 જગ્યા પર ભરતી, જાણો ફોર્મ ભરવાની તારીખ
નોકરીની શાનદાર તક! માર્ગ-મકાન વિભાગમાં વર્ગ-3ની 388 જગ્યા પર ભરતી, જાણો ફોર્મ ભરવાની તારીખ
ચાંદીનો ભાવ ₹3,00,000 નજીક! આજે 3,000 નો વધારો, સોનાની કિંમત પણ વધી, જાણો લેટેસ્ટ ભાવ
ચાંદીનો ભાવ ₹3,00,000 નજીક! આજે 3,000 નો વધારો, સોનાની કિંમત પણ વધી, જાણો લેટેસ્ટ ભાવ
Gujarat Cold: હાડ થીજવતી ઠંડીથી ક્યારે મળશે રાહત, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Gujarat Cold: હાડ થીજવતી ઠંડીથી ક્યારે મળશે રાહત, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Nipah virus: પશ્ચિમ બંગાળમાં વધુ 3 લોકોમાં નિપાહ વાયરસના લક્ષણો જોવા મળતા ફફડાટ! 

દિલ્હીથી સિંગાપુર જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, 1 કલાક બાદ અચાનક પરત ફરી 

ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈ સામે આવ્યા મોટા સમાચાર, જાણો અહીં 

JEE Main 2026: NTA એ ફરી બદલી JEE મેઈન પરીક્ષાની તારીખ, હવે 23 જાન્યુઆરીએ નહીં લેવાય પરીક્ષા 

Embed widget