Heeraben death live updates: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરા બાનું 100 વર્ષની ઉંમરે નિધન, અમિત શાહ, યોગી આદિત્યનાથ સહિતના નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ
વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરી માતા હીરાબાના નિધનની જાણકારી આપી હતી

Background
PM Modi mother health live updates: વડાપ્રધાનની માતા હીરાબાનું નિધન થયુ છે. હીરાબાએ યુ,એન મહેતા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરી માતા હીરાબાના નિધનની જાણકારી આપી હતી. વડાપ્રધાન મોદીએ ટ્વિટમાં લખ્યુ હતુ કે શાનદાર શતાબ્દી કા ઇશ્વર ચરણો મેં વિરામ..માં મેં મૈને હંમેશા ઉસ ત્રિમૂર્તિ કી અનુુભૂતિ કી હૈ, જિસમે એક તપસ્વી યાત્રા, નિષ્કામ કર્મયાગી કા પ્રતીક ઔર મૂલ્યોં કે પ્રતિ પ્રતિબદ્ધ જીવન સમાહિત રહા હૈ.
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે શ્રદ્ધાંજલિ આપી
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે શ્રદ્ધાંજલિ આપી
Bihar CM Nitish Kumar expresses condolences over the demise of PM Modi's mother Heeraben Modi. pic.twitter.com/4ohdL6zSr2
— ANI (@ANI) December 30, 2022
રાષ્ટ્રપતિએ વડાપ્રધાન મોદીના માતાને શ્રદ્ધાંજલિ આપી
President Murmu condoles demise of PM Modi's mother
— ANI Digital (@ani_digital) December 30, 2022
Read @ANI Story | https://t.co/HXgGanGI5B#PMModi #PresidentofIndia #PresidentDroupadi #PMModiMother #HeerabenModi pic.twitter.com/rBmSRN78gk





















