શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

ખેડૂતો માટે આવ્યા સમાચાર, વરસાદ ખેંચાતા રૂપાણી સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય

વરસાદ ખેંચાતા ઉત્તર ગુજરાત અને કચ્છના ખેડૂતોનો પાક નિષ્ફળ જાય તેવી ભીતિ સેવાઇ રહી છે.

ગાંધીનગર: ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર છે ત્યારે ઉત્તર ગુજરાતમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. છેલ્લા કેટલાક દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સતત સારો વરસાદ વરસી રહ્યો છે જેને કારણે તે વિસ્તારના ખેડૂતોમાં ખુશી છે. ત્યારે વરસાદ ખેંચાતા ઉત્તર ગુજરાત અને કચ્છના ખેડૂતોનો પાક નિષ્ફળ જાય તેવી ભીતિ સેવાઇ રહી છે. આ વિસ્તારમાં ખેડૂતોની ચિંતાને ધ્યાનમાં રાખીને સરકારે ઓછો વરસાદ હોય તેવા વિસ્તારોમાં બે કલાક વધુ વીજ પુરવઠો આપવાની જાહેરાત કરી છે. વિધાનસભામાં બોલતા ઊર્જા મંત્રી સૌરભ પટેલે જાહેરાત કરી હતી કે ઓછા વરસાદ વાળા વિસ્તારોમાં વધુ બે કલાક કૃષિલક્ષી વીજપુરવઠો આપવામાં આવશે. સૌરભ પટેલે કહ્યું કે, જે વિસ્તારમાં ઓછો વરસાદ પડ્યો છે ત્યાં ખેડૂતોને રાહત મળે તે માટે જરૂર હશે ત્યાં સુધી આઠ કલાકને બદલે 10 કલાક વિજળી આપવામાં આવશે. સૌરભ પટેલે કહ્યુ કે, વિવિધ ધારાસભ્યો અને કૃષિ સંગઠનોની રજૂઆતોને પગલે સરકારે આ નિર્ણય લીધો છે. દરમિયાન વિધાનસભામાં ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કોગ્રેસના મહિલા ધારાસભ્યને ભાજપમાં આવવાની ઓફર કરી દીધી હતી. વાસ્તવમાં વિધાનસભાના પ્રશ્નોતરી કાળમાં કોંગ્રેસના ગરબાડાના ધારાસભ્ય ચંદ્રીકા બારિયાએ સવાલ પૂછ્યો હતો કે મંત્રી મંડળમાં 33 ટકા મહિલાઓને મંત્રી બનાવવા માંગો છો કે કેમ? જેના જવાબમાં પ્રદિપસિંહે જણાવ્યું હતું કે ભાજપે લોકસભામાં સૌથી વધુ મહિલાઓને ટિકિટ આપી છે, તમારે પણ આવવું હોય તો આવી શકો છો.  
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શું તમારી પાસે છે 2000 રૂપિયાની નોટ તો વાંચો સારા સમાચાર, મોદી સરકારે આપી જાણકારી

The Sabarmati Report: PM મોદીએ જોઇ વિક્રાંત મેસીની The Sabarmati Report, ગોધરા કાંડ પર બની છે ફિલ્મ

IRCTC: મહાકુંભ માટે અગાઉથી જ બુક થઇ જશે તમારો ટેન્ટ, IRCTC આપી રહી છે સુવિધા

Indian Railway: શું વેઇટિંગ લિસ્ટવાળા મુસાફરો રિઝર્વ કોચમાં કરી શકે છે મુસાફરી? રેલવે મંત્રીએ કરી સ્પષ્ટતા

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સરકારી અધિકારી-કર્મચારી હોવું ગુનો થોડો છેHun To Bolish : હું તો બોલીશ : ફરી શરૂ થયો રઝળતો આતંકExclusive on BZ Group Scam: મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના માયાજાળનો CAએ કર્યો પર્દાફાશPalanpur News: નાઉ સ્ટાર્ટ વે કંપનીના ઝાસામાં મહેસાણાના એક વેપારીએ નાણાં ગુમાવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું તમારી પાસે છે 2000 રૂપિયાની નોટ તો વાંચો સારા સમાચાર, મોદી સરકારે આપી જાણકારી
શું તમારી પાસે છે 2000 રૂપિયાની નોટ તો વાંચો સારા સમાચાર, મોદી સરકારે આપી જાણકારી
The Sabarmati Report: PM મોદીએ જોઇ વિક્રાંત મેસીની The Sabarmati Report, ગોધરા કાંડ પર બની છે ફિલ્મ
The Sabarmati Report: PM મોદીએ જોઇ વિક્રાંત મેસીની The Sabarmati Report, ગોધરા કાંડ પર બની છે ફિલ્મ
IRCTC: મહાકુંભ માટે અગાઉથી જ બુક થઇ જશે તમારો ટેન્ટ, IRCTC આપી રહી છે સુવિધા
IRCTC: મહાકુંભ માટે અગાઉથી જ બુક થઇ જશે તમારો ટેન્ટ, IRCTC આપી રહી છે સુવિધા
Indian Railway: શું વેઇટિંગ લિસ્ટવાળા મુસાફરો રિઝર્વ કોચમાં કરી શકે છે મુસાફરી? રેલવે મંત્રીએ કરી સ્પષ્ટતા
Indian Railway: શું વેઇટિંગ લિસ્ટવાળા મુસાફરો રિઝર્વ કોચમાં કરી શકે છે મુસાફરી? રેલવે મંત્રીએ કરી સ્પષ્ટતા
ફેંગલ વાવાઝોડાએ તબાહી મચાવી દીધી! પૂરમાં બસો તણાઈ ગઈ, કેરળ અને કર્ણાટકમાં રેડ એલર્ટ જાહેર - વીડિયો

PV Sindhu Marriage: બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ ઉદયપુરમાં કરશે લગ્ન, જાણો કયા દિવસે લેશે સાત ફેરા?

મહારાષ્ટ્રમાં કેમ 'ગૃહયુદ્ધ' થઈ રહ્યું છે? જાણો શું છે એકનાથ શિંદેની નારાજગીનું સાચું કારણ

ગિનીમાં ફૂટબોલ મેચ દરમિયાન ફેન્સ બાખડ્યા, 100થી વધુ લોકોના મોતની આશંકા; પોલીસ સ્ટેશન પણ સળગાવી દીધું

Embed widget