શોધખોળ કરો

નિસર્ગ વાવાઝોડાને પગલે ગુજરાતના 57 તાલુકામાં ખાબક્યો વરસાદ, ધરમપુર-ડાંગમાં 3 ઇંચ વરસાદ

ડાંગમાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે તાપીના નિઝરમાં અઢી ઇંચથી વધુ, ડાંગના સુબીરમાં અઢી ઇંચ, વઘઇમાં બે ઈંચ વરસાદ પડ્યો હતો.

ગાંધીનગરઃ છેલ્લા 24 કલાકમાં રાજ્યના 57 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. નિસર્ગ વવાઝોડાના પગકે રાજ્યના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વધુ વરસાદ પડ્યો હતો. વલસાડના ધરમપુરમાં સૌથી વધી 3 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. ડાંગમાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે તાપીના નિઝરમાં અઢી ઇંચથી વધુ, ડાંગના સુબીરમાં અઢી ઇંચ, વઘઇમાં બે ઈંચ વરસાદ પડ્યો હતો. વરસાદની આગાહી વચ્ચે અમદાવાદમાં વહેલી સવારથી જ વાતારવણમાં પલટો આવ્યો છે. વહેલી સવારથી જ અમદાવાદ શહેરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, તો મોડી રાત્રે પણ કેટલાક વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ઓઢવ, નિકોલ, વસ્ત્રાલ, રામોલ,નરોડા, સોનીની ચાલી, રખિયાલ, બાપુનગર, આસ્ટોડિયા સહિતના વિસ્તારોમા પવન સાથે વરસાદી ઝાપટું પડ્યું હતો. આ સિવાય પ્રહલાદનગર, ઈસ્કોન બ્રિજ, જોધપુર સર્કલ, શ્યામલ સર્કલ, સેટેલાઈટ, વૈષ્ણોદેવી સર્કલ, બોડકદેવ, ગોતા, થલતેજ, સરખેજ સહિતના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગે અમદાવાદમાં હળવો વરસાદની આગાહી કરી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

SA vs NZ: ફરી એકવાર ચોકર સાબિત થયું દક્ષિણ આફ્રિકા ,સેમિફાઇનલમાં ન્યુઝીલેન્ડનો શાનદાર વિજય; મીલરની સદી એળે ગઈ

Champions Trophy: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે 2025 ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ, જાણો ટાઇટલ મેચની A થી Z વિગતો

Teslaનો ભારતમાં શુભારંભ, લીઝ ડીલ કરી સાઈન,આ શહેરમાં પહેલો શો રુમ ખોલશે Elon Musk

Champions Trophy 2025: ચેમ્પિયન ટ્રોફી વચ્ચે સ્ટીવ સ્મિથ બાદ આ અનુભવી ખેલાડીએ વનડે ફોર્મેટમાંથી લીધી નિવૃત્તિ

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખનીજ માફિયાઓની સાથે કોણ, સામે કોણ?Hun To Bolish : હું તો બોલીશ : નારી શક્તિ ઝિંદાબાદGujarat BJP : ગુજરાતમાં ભાજપે નગરપાલિકાઓમાં પ્રમુખ, ઉપ પ્રમુખની કરી વરણી, જુઓ સંપૂર્ણ લિસ્ટRajkot News: જામકંડોરણાના રખડતા શ્વાનનો આતંક, ઈન્દિરાનગર વિસ્તારમાં સાત વર્ષના માસૂમ પર શ્વાનનો હુમલો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
SA vs NZ: ફરી એકવાર ચોકર સાબિત થયું દક્ષિણ આફ્રિકા ,સેમિફાઇનલમાં ન્યુઝીલેન્ડનો શાનદાર વિજય; મીલરની સદી એળે ગઈ
SA vs NZ: ફરી એકવાર ચોકર સાબિત થયું દક્ષિણ આફ્રિકા ,સેમિફાઇનલમાં ન્યુઝીલેન્ડનો શાનદાર વિજય; મીલરની સદી એળે ગઈ
Champions Trophy: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે 2025 ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ, જાણો ટાઇટલ મેચની A થી Z વિગતો
Champions Trophy: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે 2025 ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ, જાણો ટાઇટલ મેચની A થી Z વિગતો
Teslaનો ભારતમાં શુભારંભ, લીઝ ડીલ કરી સાઈન,આ શહેરમાં પહેલો શો રુમ ખોલશે Elon Musk
Teslaનો ભારતમાં શુભારંભ, લીઝ ડીલ કરી સાઈન,આ શહેરમાં પહેલો શો રુમ ખોલશે Elon Musk
Champions Trophy 2025: ચેમ્પિયન ટ્રોફી વચ્ચે સ્ટીવ સ્મિથ બાદ આ અનુભવી ખેલાડીએ વનડે ફોર્મેટમાંથી લીધી નિવૃત્તિ
Champions Trophy 2025: ચેમ્પિયન ટ્રોફી વચ્ચે સ્ટીવ સ્મિથ બાદ આ અનુભવી ખેલાડીએ વનડે ફોર્મેટમાંથી લીધી નિવૃત્તિ
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી જીતતાની સાથે જ ટીમ ઈન્ડિયા પર થશે કરોડોનો વરસાદ, હારનારી ટીમ પણ થશે માલામાલ

SA VS NZ SEMIFINAL: ચેમ્પિયન્સ ટ્રોફી સેમિફાઇનલમાં રચિન રવિન્દ્રએ ઐતિહાસિક સદી ફટકારી, આવું કરનાર બન્યો પ્રથમ ખેલાડી

Gandhinagar: રાજ્યની આ નગરપાલિકામાં સફાઈ કામદારને બનાવવામાં આવ્યા પ્રમુખ

Junagadh: જૂનાગઢ મનપાના નવા મેયર, ડે મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનના નામની જાહેરાત

Embed widget