શોધખોળ કરો

Corona News Update Live:રાજકોટમાં કોરોનાથી મૃત્યુઆંક વધતાં ચિંતામાં વધારો, છેલ્લા 5 દિવસમાં કોરોનાથી 15 દર્દીઓ મોતને ભેટ્યાં

રાજકોટ જીવલેણ બનતો કોરોનાએ ચિંતા વધારી છે. પાંચ દિવસમાં 15 દર્દીઓ મોતને ભેટ્યાં છે. રાજકોટ શહેરમાં રોજના ત્રણ મોત થાય છે.

Key Events
Gujarat india Corona News Update Live Corona News Update Live:રાજકોટમાં કોરોનાથી મૃત્યુઆંક વધતાં ચિંતામાં વધારો, છેલ્લા 5 દિવસમાં કોરોનાથી 15 દર્દીઓ મોતને ભેટ્યાં
Corona test-

Background

રાજકોટ જીવલેણ બનતો કોરોનાએ ચિંતા વધારી છે.  પાંચ દિવસમાં 15 દર્દીઓ મોતને ભેટ્યાં છે. રાજકોટ શહેરમાં રોજના ત્રણ મોત થાય છે. અહીં કેસમાં ઘટી રહ્યાં છે પરંતુ મૃત્યુની ઘટના વધતાં ચિંતામાં વધારો થયો છે. તબીબોનું તારણ છે કે, કોરોના પેર્ટન બદલીને હવે ફરી ફેફસા સુધી પહોંચી રહ્યો છે.

વડોદરામાં છેલ્લા 24 કલાકમાં વધુ 2,196 કેસ નોંધાયા છે. તો ગઈ કાલે 1039 કેસ હતા આજે 1157 કેસ વધ્યા.હાલ શહેરમાં 16,782 એક્ટિવ કેસ છે. 16,333 દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે. તો હોસ્પિટલમાં સારવાર હેઠળ 449 દર્દીઓ છે.
145 દર્દીઓ ઓક્સિજન પર છે. 71 દર્દીઓ વેન્ટિલેટર પર  અને ત્રણ દર્દીના કોરોનાથી મૃત્યુ થયા છે. વધુ 19 વિસ્તારમાં નવા કોવિડ પોઝિટિવ કેસ નોંધાયા છે.

10:16 AM (IST)  •  02 Feb 2022

પંચમહાલ જિલ્લામાં આજે વધુ 98 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, આજે વધુ 2 કોરોના પોઝિટીવ દર્દીના મોત થયા

ગઈ કાલે પણ 2 દર્દીના મોત નિપજયા હતા, છેલ્લા 24 કલાકમાં 4 દર્દીના મોત થયા છે. જિલ્લાના ગોધરા તાલુકામાંથી 04,હાલોલ 66 કાલોલ 01, શહેરા.01 ઘોઘંબા 14 જાંબુઘોડા 12 કેસ નોંધાયા છે. જિલ્લાના 75 કોરોના દર્દીઓ આજે કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયા છે.જિલ્લાના કુલ કોરોના પોઝિટિવ એક્ટિવ કેસ ની સંખ્યા 448 પર પહોંચી છે.

મહીસાગર જિલ્લામાં આજે કોરોનાના 16 પોઝીટીવ કેસ નોંધાયા છે. લુણાવાડા તાલુકામાં 13 અને ખાનપુર તાલુકામાં 3 કેસ નોંધાયા છે.જિલ્લામાં આજે 15 લોકોએ કોરોનાને મ્હાત આપી  છે. જિલ્લામાં કોરોનાના 121 એક્ટિવ કેસ નોંધાયા છે.

10:15 AM (IST)  •  02 Feb 2022

કોરોના કેસમાં ધરખમ ઘટાડો, દ્વારકાના જિલ્લામાં માત્ર 16 નવા પોઝિટિવ કેસ નોંધાયા

દ્વારકા જિલ્લામાં આજે 16 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે. જ્યારે 34 કોરોના દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે તો
દ્વારકા માં કોરોનાને કારણે એક નું મોત થયું છે. દ્વારકા આરોગ્ય તંત્ર અને નાગરિકોની જાગરૂકતાને કારણે કોરોના કેસો માં નોંધપાત્ર ઘટાડો થયો છે. દ્વારકામાં  10,.  ભાણવડમાં 1,  કલ્યાણપુરમાં 1, , ખંભાળિયામાં 4  કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે.

આણંદ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં  કોરોના પોઝિટિવ 95 કેસ નોંધાયા છે.  આણંદ 57, આકલાવ 1, બોરસદ 9,
ખંભાતમાં  3 અને પેટલાદમાં  20 કેસ નોંધાયા છે. તો સોજીત્રામાં  નવા  3 અન ઉમરેઠ 2 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે

Load More
New Update
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગ્વાલિયરમાં બેકાબૂ ટ્રકનો કહેર, ભયાનક અકસ્માતમાં 13 લોકોનાં મોત
ગ્વાલિયરમાં બેકાબૂ ટ્રકનો કહેર, ભયાનક અકસ્માતમાં 13 લોકોનાં મોત
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
વિજયાદશમી 2026: ભારત જ નહીં, આ 5 દેશોમાં પણ થાય છે રાવણ દહન! વિદેશમાં કેવી રીતે ઉજવાય છે દશેરા?
વિજયાદશમી 2026: ભારત જ નહીં, આ 5 દેશોમાં પણ થાય છે રાવણ દહન! વિદેશમાં કેવી રીતે ઉજવાય છે દશેરા?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગ્વાલિયરમાં બેકાબૂ ટ્રકનો કહેર, ભયાનક અકસ્માતમાં 13 લોકોનાં મોત
ગ્વાલિયરમાં બેકાબૂ ટ્રકનો કહેર, ભયાનક અકસ્માતમાં 13 લોકોનાં મોત
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા
શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા
Embed widget