શોધખોળ કરો
Advertisement
Political Updates :ભાજપના જિલ્લા પ્રમુખ નક્કી કરવા માટે આજે કમલમમાં મંથન, જુઓ વીડિયોમાં
Political Updates :ભાજપના જિલ્લા પ્રમુખ નક્કી કરવા માટે આજે કમલમમાં મંથન, જુઓ વીડિયોમાં
ગુજરાત ભાજપ સંગઠન સરચનાને લઈને ફરી એકવાર મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. ભાજપના મંડળ બાદ શહેર અને જિલ્લાના પ્રમુખ નક્કી કરવા કવાયત હાથ ધરવામાં આવી રહી છે. ગુજરાત પ્રદેશ કાર્યાલય ખાતે આજે મહત્વની બેઠક મળવાની છે. જિલ્લા અને શહેર પ્રમુખની પસંદગીના માપદંડ નક્કી કરવામાં આવશે.
ગુજરાત ભાજપ સંગઠન સરચનાને લઈને ફરી એકવાર પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે આજે મહ્ત્વની બેઠક મળશે. જિલ્લા અને શહેર પ્રમુખોની નિમણૂંકને લઈને મંથન કરવામાં આવશે. મંડળ પ્રમુખોની નિમણુંકો બાદ હવે જિલ્લા અને શહેરો પ્રમુખો નિમાશે. જિલ્લા અને શહેર પ્રમુખની પસંદગીના માપદંડો નક્કી થશે. નિયુક્ત કરાયેલ સંગઠનના ચૂંટણી અધિકારીઓ હાજર રહેશે.
રાજનીતિ
Political Updates :ભાજપના જિલ્લા પ્રમુખ નક્કી કરવા માટે આજે કમલમમાં મંથન, જુઓ વીડિયોમાં
USA Blast:ડોનાલ્ડ ટ્રમ્પની હોટલ બહાર ધડાકાભેર બ્લાસ્ટ, 7 લોકો ઈજાગ્રસ્ત; એકનું મોત
Ahmedabad : બોગસ પાસપોર્ટ સાથે મુસાફરી કરતી યુવતીની કરાઈ ધરપકડ, જાણો કેવી રીતે કર્યું આખુ કાંડ
Amreli Fake letter case: દીકરીનું સરઘસ કઢાયાના કોંગ્રેસના આરોપનો સરકારે ફગાવ્યા
Ahmedabad News | અમદાવાદના ઘાટલોડિયાની નાલંદા સ્કૂલના શિક્ષક પર વિદ્યાર્થીને ઢોર માર માર્યાનો આરોપ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
શિક્ષણ
ટેકનોલોજી
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement