શોધખોળ કરો

મોતની હોસ્પિટલઃ છેલ્લા ત્રણ વર્ષમાં ખ્યાતિ હોસ્પિટલમાં 112 દર્દીઓએ સારવાર દરમિયાન પોતાના જીવ ગુમાવ્યા

Khyati Hospital treatment deaths: આ કેસમાં હજુ ઘણા સવાલોના જવાબ મળવાના બાકી છે. જેમ કે, શું આ કેસમાં અન્ય કોઈ સંસ્થાઓ સંડોવાયેલી છે?

  • ખ્યાતિ હોસ્પિટલમાં 3842 ઓપરેશનમાંથી 112 દર્દીઓના મોત
  • હોસ્પિટલ સ્ટાફ દ્વારા પીએમજેએવાય યોજનાનો દુરુપયોગ
  • ઓપરેશન દરમિયાન બેદરકારી દાખવવામાં આવી હોવાની શંકા
  • ક્રાઇમબ્રાંચ અને મેડીકલ એક્સપર્ટની ટીમ દ્વારા વિશેષ તપાસ
  • હોસ્પિટલના ઓડિટ રિપોર્ટમાં ગોટાળા
  • પીએમજેએવાય અને બજાજ એલાયન્સ ઇન્સ્યોરન્સ કંપનીના કર્મચારીઓની પૂછપરછ

Khyati Hospital patient deaths: ખ્યાતિ હોસ્પિટલમાં બોગસ ઓપરેશનનો મામલે ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. ડો.સંજય પટોળીયાની પૂછપરછમાં તેના ખ્યાતિ હોસ્પિટલમાં ચાલતા ગોરખ ધંધા ઉપર થી પડદો ઉઠાવ્યો છે. નાણાકીય ભંડોળને અલગ અલગ દર્શાવી ૧.૫૦ કરોડની ખોટ દર્શાવી છે. ત્રણ વર્ષના ખ્યાતિ હોસ્પિટલમાં ૮૫૩૪ દર્દીઓ સારવાર માટે આવ્યા છે. જેમાંથી ૩૮૪૨ દર્દીઓએ વિવિધ સરકારી યોજના હેઠળ સારવાર કરાવી છે. ક્રાઇમબ્રાંચના એસીપી ભરત પટેલે જણાવ્યું કે, હોસ્પિટલના સ્ટાફે પીએમજેએવાય યોજનાનો દુરુપયોગ કરીને માત્ર નાણાં કમાવવાનો પ્રયાસ કર્યો હતો. 

ડો. સંજય પટોડીયાને પૂછપરછ દરમિયાન પ્રાથમિક માહિતી અનુસાર ઓડિટ રિપોર્ટમાં ચેડા કરવામાં આવ્યા છે. નાણાકીય ભંડોળને અલગ અલગ દર્શાવી ૧.૫૦ કરોડની ખોટ દર્શાવી છે. ઓડિટ રિપોર્ટમાં ગોટાળો કરી આર્થિક લાભો મેળવ્યા છે. છેલ્લા ત્રણ વર્ષના ખ્યાતિ હોસ્પિટલમાં ૮૫૩૪ દર્દીઓ સારવાર માટે આવ્યા છે. જેમાંથી ૩૮૪૨ દર્દીઓએ વિવિધ સરકારી યોજના હેઠળ સારવાર કરાવી છે. અત્યાર સુધી હોસ્પિટલ્સમાં ૧૧૨ દર્દીઓના મોત નીપજ્યા છે. ખ્યાતિની તપાસ માટે મેડિકલ એક્સપર્ટની સલાહ લેવામાં આવશે.

pmjay માં ટેન્ડર પ્રક્રિયાથી વીમા કંપની નક્કી કરવામાં આવતી હોય છે. આ વર્ષે બજાજ એલિયન્સ કંપની વીમાની પ્રક્રિયા કરતી હતી. pmjay અને બજાજનાં કર્મચારીઓની તપાસ ચાલી રહી છે. pmjay યોજનાનો ગેરલાભ કેટલા લોકોએ લીધો છે તેની પણ તપાસ કરવામાં આવશે. pmjay યોજના નો લાભ લેનાર દર્દીના ક્લેઈમ બજાજ દ્વારા પાસ કરવામાં આવે છે.

આ કેસમાં હજુ ઘણા સવાલોના જવાબ મળવાના બાકી છે. જેમ કે, શું આ કેસમાં અન્ય કોઈ સંસ્થાઓ સંડોવાયેલી છે? આ કેસમાં શિક્ષિત વર્ગના લોકો સામેલ હોવાથી શું આવા કૌભાંડોને રોકવા માટે કોઈ કડક કાયદાની જરૂર છે? આવા અનેક સવાલોના જવાબો મળવાની રાહ જોવાઈ રહી છે.

આ પણ વાંચો....

દેવેન્દ્ર ફડણવીસ સીએમ બનતાની સાથે જ રાજ ઠાકરેએ મોટી જાહેરાત કરી, 'આગામી 5 વર્ષ માટે મારી પાર્ટી...'

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'ભાભી મને મહાકુંભની તસવીરો મોકલો', સ્પેસમાં ફસાયેલી સુનિતા વિલિયમ્સ પાસે હતા કયા ભગવાન?
'ભાભી મને મહાકુંભની તસવીરો મોકલો', સ્પેસમાં ફસાયેલી સુનિતા વિલિયમ્સ પાસે હતા કયા ભગવાન?
નાગપુર હિંસામાં મોટો ખુલાસો, માસ્ટરમાઇન્ડ નીકળ્યો ફહીમ શમીમ ખાન
નાગપુર હિંસામાં મોટો ખુલાસો, માસ્ટરમાઇન્ડ નીકળ્યો ફહીમ શમીમ ખાન
Sunita Williams Return: સુનિતા વિલિયમ્સની ધરતી પર વાપસી, ફ્લોરિડાના તટ પર થયા લેન્ડ જુઓ વીડિયો
Sunita Williams Return: સુનિતા વિલિયમ્સની ધરતી પર વાપસી, ફ્લોરિડાના તટ પર થયા લેન્ડ જુઓ વીડિયો
Welcome Back: 9 મહિના બાદ પૃથ્વી પર પરત ફરી સુનિતા વિલિયમ્સ, અંતરિક્ષથી ધરતીની યાત્રા 17 કલાકમાં કરી પૂર્ણ
Welcome Back: 9 મહિના બાદ પૃથ્વી પર પરત ફરી સુનિતા વિલિયમ્સ, અંતરિક્ષથી ધરતીની યાત્રા 17 કલાકમાં કરી પૂર્ણ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot: દારૂની બોટલ અને હુક્કા સાથે વાયરલ થયેલા વીડિયો બાદ ભાજપ મહિલા પ્રમુખે ધર્યુ રાજીનામું | 19-3-2025Ahmedabad: મનપાના AIMIMના કોર્પોરેટરનું પદ જોખમમાં, ત્રીજુ બાળક આવતા થયો નિયમ ભંગ અને.. Watch VideoAhmedabad: બેફામ થારચાલક આખરે આવ્યો પોલીસ સકંજામાં, પોલીસકર્મી પર કાર ચઢાવવાનો કર્યો હતો પ્રયાસAhmedabad Overload Truck: SG હાઈવે પર રાત્રે દોડી રહ્યા છે ઓવરલોડેડ ટ્રક, કાર્યવાહીના દાવાની ખૂલી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ભાભી મને મહાકુંભની તસવીરો મોકલો', સ્પેસમાં ફસાયેલી સુનિતા વિલિયમ્સ પાસે હતા કયા ભગવાન?
'ભાભી મને મહાકુંભની તસવીરો મોકલો', સ્પેસમાં ફસાયેલી સુનિતા વિલિયમ્સ પાસે હતા કયા ભગવાન?
નાગપુર હિંસામાં મોટો ખુલાસો, માસ્ટરમાઇન્ડ નીકળ્યો ફહીમ શમીમ ખાન
નાગપુર હિંસામાં મોટો ખુલાસો, માસ્ટરમાઇન્ડ નીકળ્યો ફહીમ શમીમ ખાન
Sunita Williams Return: સુનિતા વિલિયમ્સની ધરતી પર વાપસી, ફ્લોરિડાના તટ પર થયા લેન્ડ જુઓ વીડિયો
Sunita Williams Return: સુનિતા વિલિયમ્સની ધરતી પર વાપસી, ફ્લોરિડાના તટ પર થયા લેન્ડ જુઓ વીડિયો
Welcome Back: 9 મહિના બાદ પૃથ્વી પર પરત ફરી સુનિતા વિલિયમ્સ, અંતરિક્ષથી ધરતીની યાત્રા 17 કલાકમાં કરી પૂર્ણ
Welcome Back: 9 મહિના બાદ પૃથ્વી પર પરત ફરી સુનિતા વિલિયમ્સ, અંતરિક્ષથી ધરતીની યાત્રા 17 કલાકમાં કરી પૂર્ણ
સુનિતા વિલિયમ્સની ધરતી પર વાપસી થતાં જ ટ્રમ્પે આપ્યું પહેલું રિએક્શન, શું બોલ્યા ?
સુનિતા વિલિયમ્સની ધરતી પર વાપસી થતાં જ ટ્રમ્પે આપ્યું પહેલું રિએક્શન, શું બોલ્યા ?
13152 રન અને 133 વિકેટ... IPL પહેલા વિસ્ફોટક ક્રિકેટર લીધો ક્રિકેટમાંથી સન્યાસ, લૉર્ડ્સમાં ફટકારી હતી પ્રથમ સદી
13152 રન અને 133 વિકેટ... IPL પહેલા વિસ્ફોટક ક્રિકેટર લીધો ક્રિકેટમાંથી સન્યાસ, લૉર્ડ્સમાં ફટકારી હતી પ્રથમ સદી
Rang Panchami 2025: આજે રંગ પંચમી, જાણો આજના દિવસે શું કરાય છે
Rang Panchami 2025: આજે રંગ પંચમી, જાણો આજના દિવસે શું કરાય છે
Russia Ukraine War: શું રશિયા-યુક્રેન યુદ્ધ થશે સમાપ્ત?  ટ્રમ્પ અને  પુતિન વચ્ચે ફોન પર થઈ 2 કલાક વાતચીત
Russia Ukraine War: શું રશિયા-યુક્રેન યુદ્ધ થશે સમાપ્ત? ટ્રમ્પ અને પુતિન વચ્ચે ફોન પર થઈ 2 કલાક વાતચીત
Embed widget