શોધખોળ કરો
Advertisement
અમરેલીઃ ચાંદગઢમાં સમૂહલગ્ન પોલીસે અટકાવતા 17 જાન લીલા તોરણેથી પાછી વળી
સમૂહલગ્ન માટે મંજૂરી લેવામાં ન આવી હોવાથી પોલીસે સમૂહલગ્ન અટકાવ્યા હતા. જેને કારણે 17 જાનો લીલા તોરણેથી પરત ફરી હતી. એટલું જ નહીં, તાલુકા પોલીસે આયોજક સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
અમરેલીઃ જિલ્લાના ચાંદગઢમાં ગઈ કાલે કોળી એકતા દળ દ્વારા સમૂહલગ્નનું આયોજન કરાયું હતું. જોકે, સમૂહલગ્ન માટે મંજૂરી લેવામાં ન આવી હોવાથી પોલીસે સમૂહલગ્ન અટકાવ્યા હતા. જેને કારણે 17 જાનો લીલા તોરણેથી પરત ફરી હતી. એટલું જ નહીં, તાલુકા પોલીસે આયોજક સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ચાંદગઢ ખાતે સમૂહ લગ્ન બંધ રહેવા બાબતે અમરેલી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ જેની ઠુમ્મરે નિંદા કરી હતી. લગ્ન બંધ રહેવાએ હિન્દૂ સંસ્કૃતિમાં ગંભીર બાબત છે. ભાજપના નેતાઓના કાર્યરકોમાં પોલીસ પ્રોટેક્શન કરે છે અને ગરીબ માણસોને તંત્ર હેરાનગતિ કરે છે. આયોજકની ભૂલ પરંતુ જાનો પાછી જાય તે સંસ્કૃતિનું અપમાન છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
સ્પોર્ટ્સ
દેશ
Advertisement