શોધખોળ કરો

Valsad: કારમાં દારૂની હેરાફેરી કરતા હતા 2 આર્મીના જવાન, જાણો પોલીસે કઈ રીતે ઝડપી લીધા 

વાપી ખાતે ડુંગરા પોલીસ દ્વારા 2 આર્મી મેનને દારૂ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે.  બંને આર્મીમેન નવસારી ખાતેના બેઝ કેમ્ માં આ દારૂ લઈ જતા હોવાનું બહાર આવ્યું છે.

વલસાડ: વલસાડ જિલ્લાના  વાપી ખાતે ડુંગરા પોલીસ દ્વારા 2 આર્મી મેનને દારૂ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે.  બંને આર્મીમેન નવસારી ખાતેના બેઝ કેમ્પમાં આ દારૂનો જથ્થો લઈ જતા હોવાનું સામે આવ્યું છે.   સંઘ પ્રદેશમાંથી ગુજરાતમાં દારૂ લાવવા પર પ્રતિબંધ છે જેને લઇને પોલીસ અવારનવાર બુટલેગરોને તો પકડે જ છે પરંતુ હાલ અત્યારે જે પ્રમાણે પ્રોહિબિશનને લઈને કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે પોલીસ દ્વારા આર્મીના બે જવાનોને કુલ 76 હજારના દારૂ સાથે ઝડપી પડ્યા છે.  વલસાડ પોલીસે દારૂની હેરાફેરી કરતા 2 આર્મી જવાનને દબોચી લેતા ચકચાર જાગી છે. જેની પૂછપરછમાં જવાનોએ પાર્ટી માટે દારૂનો જથ્થો મંગાવ્યો  હોવાનું બહાર આવ્યું હતું. આર્મીના જવાનો દારુની હેરાફેરી કરતા ઝડપાયા બાદ તેમને ડુંગરા પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા. કારમાંથી દારુનો જથ્થો ઝડપાયા બાદ આ ઘટનાને લઈ પોલીસ દ્વારા માહિતી આપવામાં આવી હતી.        

Valsad: કારમાં દારૂની હેરાફેરી કરતા હતા 2 આર્મીના જવાન, જાણો પોલીસે કઈ રીતે ઝડપી લીધા 

દારૂની કિંમત કુલ 76,800 રૂપિયા થાય છે

ડુંગરા પોલીસના કોન્સ્ટેબલની બાતમીના આધારે સલવાઓ ખાતે મારુતિ કારમાં દારૂ લઈ બે ઈસમો આવી રહ્યા હોવાની માહિતી મળી હતી.  જેને લઈને કાર આવતા તેમાં તપાસ કરતા કારમાંથી અલગ અલગ પ્રકારનો દારૂ મળી આવ્યો હતો. આ દારૂની કિંમત કુલ 76,800 રૂપિયા થાય છે.  બંને પકડાયેલ આર્મીના જવાન  ગણેશ સોમનાથ લાંગડે અને અર્જુન ભાવસાહેબ સોમવંશી છે. 

Valsad: કારમાં દારૂની હેરાફેરી કરતા હતા 2 આર્મીના જવાન, જાણો પોલીસે કઈ રીતે ઝડપી લીધા 

બંને મરાઠા બટાલિયનમાં ફરજ બજાવતા

પોલીસે અટકાયત દરમિયાન બંને આર્મી યુનિફોર્મમાં જ હોય જેને લઈને પોલીસ સ્ટેશન લાવી બંનેની વધુ  પૂછપરછ હાથ ધરી હતી.  જેમાં તેઓ બંને મરાઠા બટાલિયનમાં ફરજ બજાવતા હતા અને આ દારૂ તેમના બેઝ કેમ્પ નવસારી ખાતે પાર્ટી માટે લઈ જવામાં આવી રહ્યો હોય તેઓ તેમના દ્વારા પોલીસને જણાવવામાં આવ્યું હતું.  જેમાં તમામ પ્રકારની કાર્યવાહી કર્યા બાદ કાયદેસરની કાર્યવાહી ડુંગરા પોલીસ દ્વારા હાથ ધરાઈ છે.  હાલ બંનેની ધરપકડ કરી વધુ તપાસ ડુંગરા પોલીસ દ્વારા કરાઈ રહી છે.

આર્મીમેન દમણથી નવસારી તરફ જતા હતા આ દરમિયાન વલસાડ જિલ્લાના ડુંગરા પોલીસને શંકા જતા તેઓએ આર્મી ડિફેન્સ લખેલી કાર અટકાવી તલાશી લીધી હતી. આ દરમિયાન કારમાંથી દારૂની પેટીઓ પકડાતા પોલીસ ચોંકી ઉઠી હતી.  

ટોપ સ્ટોરી

નવરાત્રિમાં અમદાવાદીઓને મોટી રાહત! મેટ્રો રાત્રે 2 વાગ્યા સુધી, BRTS પણ મોડે સુધી દોડશે
નવરાત્રિમાં અમદાવાદીઓને મોટી રાહત! મેટ્રો રાત્રે 2 વાગ્યા સુધી, BRTS પણ મોડે સુધી દોડશે
Gujarat Weather: રાજ્યમાં નવરાત્રિના રંગમાં ભંગ પાડશે મેઘરાજા, આ જિલ્લામાં વરસાદની આગાહી
Gujarat Weather: રાજ્યમાં નવરાત્રિના રંગમાં ભંગ પાડશે મેઘરાજા, આ જિલ્લામાં વરસાદની આગાહી
રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે
રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
પ્રથમવાર ક્રેડિટ કાર્ડ લેતા સમયે કઈ બાબતોનું રાખશો ધ્યાન
પ્રથમવાર ક્રેડિટ કાર્ડ લેતા સમયે કઈ બાબતોનું રાખશો ધ્યાન
આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
કેટલો અવાજ સહન કરી શકે છે આપણા કાન, કેટલા ડેસિબલ પર થઈ શકે છે મૃત્યુ?
કેટલો અવાજ સહન કરી શકે છે આપણા કાન, કેટલા ડેસિબલ પર થઈ શકે છે મૃત્યુ?
શેર બજારમાં તોફાની તેજી, સેન્સેક્સ 1055 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,930 ને પાર
શેર બજારમાં તોફાની તેજી, સેન્સેક્સ 1055 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,930 ને પાર
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
Embed widget