શોધખોળ કરો

અંબાજી પાસેના અકસ્માતમાં માર્યા ગયેલા 22 પૈકી ક્યા 20 મૃતકોની થઈ ઓળખ? જાણો નામ

આ બસના પ્રવાસીઓ અંબાજીથી દર્શન કરીને ઊંઝા ઉમિયા માતાજીના દર્શન કરવા જઈ રહ્યા હતા.

પાલનપુર: અંબાજીના ત્રિશૂલિયા ઘાટ પાસે ખાનગી લકઝરી બસ પલટી ખાઈ જતાં 21 લોકોનાં મોત થયાં હતાં. આ મૃતકો પૈકી માત્ર પાંચ લોકોની ઓળખ સોમવાર રાત સુધીમાં થઈ શકી હતી. આ બસના પ્રવાસીઓ અંબાજીથી દર્શન કરીને ઊંઝા ઉમિયા માતાજીના દર્શન કરવા જઈ રહ્યા હતા. આણંદના આંકલાવ તાલુકાની 76 પ્રવાસીઓથી ભરેલી લકઝરી બસના 21 મૃતકો પૈકી જે 20 વ્યક્તિની ઓળખ થઈ છે તે તમામ આણંદ જિલ્લાના છે. 1. ધ્રુવલભાઈ રાજેશભાઈ સોલંકી બાળક - ઉમર વર્ષ 4, ગામ ખડોલ 2. નયનાબેન કનુભાઈ સોલંકી - ઉમર 60 વર્ષ, ગામ ખડોલ 3. ધવલ કુમાર રમેશભાઈ - ઉમર 30 વર્ષ, ગામ આંકલાવ 4. જાન્વિબેન સુરેશભાઈ ગોહિલ - ઉમર 8 વર્ષ, દાવૌલ ગામ 5. કિશોરકુમાર સોમાભાઈ ગોહિલ - ઉમર 30 વર્ષ, દાવોલ ગામ 6. શંભુભાઈ રમેશભાઈ જાદવ - ઉમર 30 વર્ષ, દાવોલ ગામ 7. રાજીવભાઈ હિંમતભાઈ પઠિયાર - ખડોલ 8. ચંદુભાઈ ફતેભાઈ જાદવ - ઉમર 55 વર્ષ, ખડોલ ગામ 9. ચેતના બેન જૈમીનભાઈ પટેલ - ઉમર 48 વર્ષ, પુના સુરત માંડવી 10. પંકજકુમાર પૂનમભાઈ પઠિયાર - ઉમર 18 વર્ષ, કનવાડી ગામ 11. હિતેશભાઈ અશોકભાઈ પઠિયાર - ઉમર 32 વર્ષ, અંબાવ 12. રાજેશ ચીમનભાઈ જાદવ - ઉમર 30 વર્ષ, ખડોલ ગામ 13. રમેશભાઈ સનાભાઈ ઠાકોર - ઉમર 40 વર્ષ, પામોલગામ 14. કાર્તિકભાઈ રમેશભાઈ ઠાકોર - ઉમર 12 વર્ષ, પામોલગામ 15. સુરેશ ભાઈ કનુભાઈ ચૌહાણ - ઉમર 38 વર્ષ, કસુબાગામ 16. હિતેશભાઈ સંજયભાઈ પઠિયાર - ઉમર 15 વર્ષ, સુદણ ગામ 17. રવિન્દ્રકુમાર સુરેશભાઈ - ઉમર 14 વર્ષ, ગોહિલ સુદણ 18. જશોદાબેન રામાભાઈ ગોહિલ - ઉમર 60 વર્ષ 19. કિશનકુમાર મંગલભાઈ પઠિયાર - ઉમર 26 વર્ષ, આંબાની ગામ 20. આલોકકુમાર રામાવતાર હસનપૂર જુલી ઉતર પ્રદેશ
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું

GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય

20 છગ્ગા.. 13 ચોગ્ગા અને 201 રન, 21 વર્ષના આ બેટ્સમેને ફટકારી ઈતિહાસની સૌથી ઝડપી ડબલ સેન્ચુરી

કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાર્સલ લેતા સાવધાન !Hun To Bolish : હું તો બોલીશ : ગુંડાગર્દી ભોંય ભેગીHun To Bolish : હું તો બોલીશ : કેટલું રડાવશે ડુંગળી?Gujarat Rain Forecast : ડિસેમ્બરમાં ગુજરાતમાં પડશે વરસાદ, પરેશ ગોસ્વામીની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું
દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
20 છગ્ગા.. 13 ચોગ્ગા અને 201 રન, 21 વર્ષના આ બેટ્સમેને ફટકારી ઈતિહાસની સૌથી ઝડપી ડબલ સેન્ચુરી
20 છગ્ગા.. 13 ચોગ્ગા અને 201 રન, 21 વર્ષના આ બેટ્સમેને ફટકારી ઈતિહાસની સૌથી ઝડપી ડબલ સેન્ચુરી
કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી
કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી
દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી

બાંગ્લાદેશના નેતાએ ભારત પર કબજો કરવાની વાત કરી, જાણો કેટલા કલાકમાં ભારતીય સેના આખા દેશને તબાહ કરી શકે છે

Punjab Building collapsed: મોહાલીમાં 6 માળની ઈમારત ધરાશાયી, ઘણા લોકો દબાયા હોવાની આશંકા

Gujarat Rain: કાતિલ ઠંડી વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે

Embed widget