શોધખોળ કરો

Mahesana News: સાબરમતી નદીમાં રાજપૂત પરિવારના એક સાથે 3 યુવક ડુબી જતાં મોત, પરિવારમાં માતમ

મહેસાણાના વડનગરના વલાસણાની સાબરમતી નદીમાં 3 યુવક ડુબી જતાં મોત થયા છે, ત્રણેય યુવકના મોતના સમાચારથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

Mahesana News: મહેસાણાના વડનગરના વલાસણાની સાબરમતી નદીમાં 4 યુવાન ડૂબી જતાં હડકંપ મચી ગઇ હતી. જો કે 4માંથી1 યુવકનું સલામત રીતે રેસ્ક્યુ કરી લેવાતા એક યુવકની  જિંદગી બચી ગઇ છે. જ્યારે અન્ય ત્રણેયના મૃતદેહને વડનગર સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે રવાના કરી દેવાયા છે. ત્રણેય મૃતક યુવાનો વલાસણા ગામના રાજપૂત પરિવારના હોવાનું જાણવા મળ્યું છે. યુવકના મોતના સમાચાર મળતાં પરિવારમાં શોકમગ્ન બન્યો છે. જન્માષ્ટમીના પર્વમાં ખુશીનો દિવસ  માતમમાં ફરેવાઇ ગયો છે.     

તો બીજી તરફ જન્માષ્ટમીના એક દિવસ પહેલા ભાવનગરમાં પરિવારનો કુળ દીપક બુઝાઇ જતાં માતમ પસરાઇ ગયું  માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો ભાવનગર શહેરમાંથી બહાર આવ્યો છે. અહીં સાંજના સમયે ઘર પાસે રમી રહેલ પાંચ વર્ષના બાળક પર લોખંડનો દરવાજો પડતા મોત થયું છે. શહેરના ચિત્રા મહેશ્વરી સોસાયટી ખાતે આ બનાવ બન્યો છે. જેમાં રેનીશ નામનો પાંચ વર્ષનો માસુમ બાળક ઘર પાસે જ રમી રહ્યો હતો એ સમયે દરવાજો બાળક પર પટકાતા દબાઈ જવાથી મોત થયું છે. બાળકના મોતને લઈને પરિવાર પર આભ ફાટી પડ્યું છે.                                                                                                                                                                  

આ પણ વાંચો

Aditya-L1 Mission: ભારતના સૂર્ય મિશન આદિત્ય એલ-1 એ લીધી સેલ્ફી, ઇસરોએ શેર કરી અદભૂત તસવીર

Rajkot: '...પણ જો આપણને કોઇ નડે તો તેને છોડવાના પણ નથી', રાજકોટ શોભાયાત્રામાં વજુભાઇ વાળાનું નિવેદન

G-20 Name Full Form: દિલ્લીમાં 9-10 સપ્ટેમ્બર G-20 સમિટ યોજાશે, શું આપ જાણો છો આમાં Gનો શું અર્થ છે?

Jawan Box Office Collection Day 1: બોક્સ ઓફિસ પર આવ્યું 'જવાન'નું તોફાન, શાહરૂખની ફિલ્મે ઓપનિંગ ડે પર કરી બંપર કમાણી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક

NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી

Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ

IND vs SA Final:  કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | વૃક્ષો વાવો, જીવન બચાવોHu to Bolish | હું તો બોલીશ | રોગચાળાથી સાવધાનNavsari News: બીલીમોરામાં પ્રશાસનની બેદરકારીથી ચાર વર્ષીય બાળકી પાણી ભરેલા ખાડામાં પડીRajkot News । રાજકોટના ગોંડલ માર્કેટયાર્ડમાં ચેરમેન તથા વાઇસ ચેરમેનની કાલે ચૂંટણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
IND vs SA Final:  કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
IND vs SA Final: કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
RSS ના મોહન ભાગવત મુકેશ અંબાણીના ઘરે કેમ પહોંચ્યા? જાણો કારણ

Jio, એરટેલ બાદ હવે Vodafone એ ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, જાણો નવા રિચાર્જ પ્લાનની કિંમત

Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

ફ્રી રાશન કાર્ડના ચક્કરમાં ખાલી જઈ જશે બેંક એકાઉન્ટ, ભૂલથી પણ ન કરો આ ભૂલ

Embed widget