શોધખોળ કરો

ખંભાળિયા બાદ સલાયાથી ઝડપાયો 47 પેકેટ ડ્રગ્સનો જથ્થો, એકની કરાઇ ધરપકડ

દેવભૂમિ દ્વારકાથી 66 કિલો ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. મળતી જાણકારી અનુસાર ખંભાળિયા નજીકથી 66 કિલો ડ્રગ્સ સાથે એક વ્યક્તિની પોલીસે ધરપકડ કરી હતી

દ્વારકાઃ દેવભૂમિ દ્વારકાથી 66 કિલો ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. મળતી જાણકારી અનુસાર ખંભાળિયા નજીકથી 66 કિલો ડ્રગ્સ સાથે એક વ્યક્તિની પોલીસે ધરપકડ કરી હતી. આરાધના ધામ પાસે કારમાંથી 16 કિલો હેરોઈન સાથે મોટો ડ્રગ્સનો જથ્થો જપ્ત કરાયો હતો. ઝડપાયેલા ડ્રગ્સની કિંમત 300 કરોડથી વધુ હોવાની શક્યતા છે.પાકિસ્તાનથી મોકલવામાં આવેલો 300 કરોડનો ડ્રગ્સનો જથ્થો દ્વારકાથી ઝડપાયો હતો.છેલ્લા બે દિવસમાં સુરત, અમદાવાદથી ડ્રગ્સ માફિયાઓના ત્રણ રેકેટનો પર્દાફાશ થયો હતો.

રાજકોટ રેંજ આઈ.જી સંદીપસિગએ પ્રેસ કોંફરન્સ કરી આ મામલે વધુ જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે, આ મામલે સલીમ કારા અને અલી કારાના ઘરની તપાસ કરવામાં આવી છે. હાલમાં પોલીસ દ્વારા વધુ ડ્રગ્સના 47 પેકેટ જપ્ત કરાયા છે. ડ્રગ્સનો જથ્થો દરિયાના રસ્તે પહોંચ્યો છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે ડ્રગ્સનો જથ્થો પાકિસ્તાનથી આવ્યો હોવાનું બહાર આવ્યું છે.

રાજ્યમાં નશીલા પદાર્થોના સેવન અને હેરાફેરીમાં છેલ્લા દોઢ મહિનામાં કુલ 56 કેસમાં 83 આરોપીની ધરપકડ કરાઇ હતી. 4 હજાર 698.631 કિલો નશીલા પદાર્થ જપ્ત કરાયા છે. છેલ્લા દોઢ મહિનામાં 155 કરોડ 83 લાખ 64 હજાર 413 રુપિયાના નશીલા પદાર્થો જપ્ત કરાયા હતા.  રાજ્યમાં છેલ્લા દોઢ મહિનામાં 4 હજાર કરોડ 37 લાખ 58 હજાર 952ની કિંમતનો 4 હજાર 377 કિલોથી વધુ ગાંજો ઝડપાયો હતો. ગાંજાના 35 કેસમાં 41 તો અફીણના 6 કેસમાં 9 આરોપી ઝડપાયા છે. 11 લાખ 77 હજાર 26ની કિંમતનું 6 કિલો 811 ગ્રામ અફીણ ઝડપાયું છે. દોઢ મહિનામાં ચરસના એક કેસમાં ત્રણ, હેરોઈન અને બ્રાઉન સુગરના બે કેસમાં 8, અન્ય અને સિંથેટિક ડ્રગ્સના 12 કેસમાં 22 આરોપી ઝડપાયા. 26 લાખ 21 હજાર 250ની કિંમતનું 17 કિલો 475 ગ્રામ ડ્રગ્સ ઝડપાયું તો 1 કરોડ 8 લાખ 5 હજાર 685ની કિંમતનો 266 કિલો 849 ગ્રામ અન્ય ડ્રગ્સનો જથ્થો જપ્ત કરાયો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં  નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે
ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં  નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે
Gujarat Rain: સાંજે 7 વાગ્યા સુધી રાજ્યના 23 જિલ્લાઓમાં વરસશે ધોધમાર વરસાદ, જાણો લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: સાંજે 7 વાગ્યા સુધી રાજ્યના 23 જિલ્લાઓમાં વરસશે ધોધમાર વરસાદ, જાણો લેટેસ્ટ અપડેટ
હવામાન વિભાગનું લેટેસ્ટ નાઉકાસ્ટ: આગામી 3 કલાક અમદાવાદ, સુરત સહિત 25 જીલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
હવામાન વિભાગનું લેટેસ્ટ નાઉકાસ્ટ: આગામી 3 કલાક અમદાવાદ, સુરત સહિત 25 જીલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Rain: રાજ્યમાં વરસાદી વિઘ્ન, 164 રસ્તા બંધ થતાં અનેક ગામડાઓનો સંપર્ક કપાયો, તંત્ર હાઈએલર્ટ પર
Gujarat Rain: રાજ્યમાં વરસાદી વિઘ્ન, 164 રસ્તા બંધ થતાં અનેક ગામડાઓનો સંપર્ક કપાયો, તંત્ર હાઈએલર્ટ પર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
અમદાવાદમાં ભારે વરસાદથી નુકસાન, વેપારીઓ માટે સરકારે જાહેર કરી સહાય, જાણો કોને કેટલા રૂપિયા મળશે?
અમદાવાદમાં ભારે વરસાદથી નુકસાન, વેપારીઓ માટે સરકારે જાહેર કરી સહાય, જાણો કોને કેટલા રૂપિયા મળશે?
ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં  નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે
ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં  નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે
હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
4 વર્ષમાં 2,61,70,00,00,000...નો દંડ! મિનિમમ બેલેન્સના નામે બેંકોએ ગ્રાહકોને આ રીતે લૂંટ્યા
4 વર્ષમાં 2,61,70,00,00,000...નો દંડ! મિનિમમ બેલેન્સના નામે બેંકોએ ગ્રાહકોને આ રીતે લૂંટ્યા
કેબિનેટનો મોટો નિર્ણય: અમદાવાદના વેપારીઓને મળશે સહાય, રાજ્યમાં હવે બનશે CC રોડ
કેબિનેટનો મોટો નિર્ણય: અમદાવાદના વેપારીઓને મળશે સહાય, રાજ્યમાં હવે બનશે CC રોડ
ગુજરાતમાં આ તારીખથી વરસાદનો ઘાતક રાઉન્ડ: 4 સિસ્ટમ સક્રિય થતાં આ જિલ્લાઓમાં ખાબકશે અત્યંત ભારે વરસાદ
ગુજરાતમાં આ તારીખથી વરસાદનો ઘાતક રાઉન્ડ: 4 સિસ્ટમ સક્રિય થતાં આ જિલ્લાઓમાં ખાબકશે અત્યંત ભારે વરસાદ
Ambalal Patel: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલની અતિભારે વરસાદની આગાહી
Ambalal Patel: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલની અતિભારે વરસાદની આગાહી
Embed widget