શોધખોળ કરો

ગુજરાતના આ શહેરમાં માત્ર બે કલાકમાં 7 ઈંચ વરસાદ ખાબક્યો, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી

જિલ્લામાં અચાનક વરસાદી માહોલ છવાઈ ગયો હતો. ત્યારે ઉમરગામમાં બારે મેઘ ખાંગા થયા હોય તેવો માહોલ સર્જાયો હતો. માત્ર બે જ કલાકમાં લગભગ 7 ઈંચ જેટલો વરસાદ વરસતા રસ્તાઓ સહિત નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું

વલસાડ: વલસાડ જિલ્લામાં અચાનક વરસાદી માહોલ છવાઈ ગયો હતો. ત્યારે ઉમરગામમાં બારે મેઘ ખાંગા થયા હોય તેવો માહોલ સર્જાયો હતો. માત્ર બે જ કલાકમાં લગભગ 7 ઈંચ જેટલો વરસાદ વરસતા રસ્તાઓ સહિત નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું હતું. મૂશળધાર વરસાદને કારણે વાહનચાલકો સહિત રાહદારીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં આભ ફાટ્યું હતું. ઉમરગામમાં 2 કલાકમાં 7 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે દિવસ દરમિયાન 10 ઈંટ જેટલો વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના પગલે ઉમરગામના સ્ટેશન રોડ, ગાંધીવાડી GIDC કોલોની અને જૈન દેરાસર સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં. ઉમરગામના સ્ટેશન રોડ, ગાંધીવાડી, જીઆઇડીસી કોલોની સહિતના વિસ્તારોમાં ઢીંચણસમા પાણી ભરાઈ ગયા હતાં. જેને કારણે લોકોને મુશ્કેલીઓ પડી હતી અને જનજીવન ખોરવાઈ ગયું હતું. નીચાણવાળા વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતાં. મુંબઇમાં તોફાની પવન સાથે ભારે વરસાદ વચ્ચે એકમની ભરતી વિકરાળ બનતા દરિયો પણ તોફાની બન્યો હતો જ્યારે વલસાડના તિથલના દરિયામાં પણ ભરતીની અસર જોવા મળી હતી. તિથલના દરિયા કિનારે આશરે 30 કિ.મી.ની ઝડપે ફૂંકાયેલા પવનની સાથે એકમની ભરતીના મોજા આશરે 15 ફૂટ જેટલા ઊંચા ઉછળ્યા હતા. રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી કરી છે. 5 અને 6 તારીખે દક્ષિણ ગુજરાત જ્યારે 7 તારીખે સૌરાષ્ટ્ર અને કચ્છમાં અતિભારે વરસાદ પડી શકે છે. ગુજરાતમાં હાલ અલગ-અલગ જગ્યાએ વરસાદ વરસી રહ્યો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્રને આજે મળશે નવા મુખ્યમંત્રી, બે ડિપ્ટી સીએમ પણ લેશે શપથ, PM રહેશે હાજર

IND vs PAK Final: ભારતે હોકી એશિયા કપની ફાઈનલમાં પાકિસ્તાનને ધૂળ ચટાડી ટાઈટલ જીત્યું

Maharashtra: નાગપુરના મેયરથી લઈને ત્રણ વખતના CM સુધી, જાણો કેટલી સંપત્તિના માલિક છે ફડણવીસ?

Maharashtra: દેવેન્દ્ર ફડણવીસની કેબિનેટમાં એકનાથ શિંદે સામેલ થશે કે નહીં? ચિત્ર થયું સ્પષ્ટ

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખ્યાતિકાંડમાં ફિક્સિંગ કોનું?Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષક કે ગઠિયા?Jamnagar Demolition: કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો! જામનગરમાં ફરી વળ્યું દાદાનું બુલડોઝરWeather Forecast: કડકડતી ઠંડીમાં ઠુંઠવાવા માટે થઈ જજો તૈયાર: હવામાન વિભાગની શું કરી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્રને આજે મળશે નવા મુખ્યમંત્રી, બે ડિપ્ટી સીએમ પણ લેશે શપથ, PM રહેશે હાજર
મહારાષ્ટ્રને આજે મળશે નવા મુખ્યમંત્રી, બે ડિપ્ટી સીએમ પણ લેશે શપથ, PM રહેશે હાજર
IND vs PAK Final: ભારતે હોકી એશિયા કપની ફાઈનલમાં પાકિસ્તાનને ધૂળ ચટાડી ટાઈટલ જીત્યું
IND vs PAK Final: ભારતે હોકી એશિયા કપની ફાઈનલમાં પાકિસ્તાનને ધૂળ ચટાડી ટાઈટલ જીત્યું
Maharashtra: નાગપુરના મેયરથી લઈને ત્રણ વખતના CM સુધી, જાણો કેટલી સંપત્તિના માલિક છે ફડણવીસ?
Maharashtra: નાગપુરના મેયરથી લઈને ત્રણ વખતના CM સુધી, જાણો કેટલી સંપત્તિના માલિક છે ફડણવીસ?
Maharashtra: દેવેન્દ્ર ફડણવીસની કેબિનેટમાં એકનાથ શિંદે સામેલ થશે કે નહીં? ચિત્ર થયું સ્પષ્ટ
Maharashtra: દેવેન્દ્ર ફડણવીસની કેબિનેટમાં એકનાથ શિંદે સામેલ થશે કે નહીં? ચિત્ર થયું સ્પષ્ટ
Assam News: હોટલ,રેસ્ટોરન્ટ અને જાહેર સ્થળો પર ગોમાંસ પર પ્રતિબંધ, CM હિમંતા બિસ્વાએ કરી જાહેરાત

Ahmedabad: કોંભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ભાજપને ફંડ આપ્યાનો કોંગ્રેસનો દાવો,જાણો શું કહ્યું કોંગ્રેસ નેતાએ

Health Tips:  આ લોકોએ ન ખાવા જોઈએ વટાણા, નહીં તો સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર

New Chief Minister of Maharashtra: દેવેન્દ્ર ફડણવીસ હશે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી, આજે સરકાર બનાવવાનો રજૂ કરશે દાવો

Embed widget