શોધખોળ કરો

બનાસકાંઠા: 15 વર્ષીય કિશોરીનું અપહરણ કરી દુષ્કર્મ આચરવામાં આવતા ચકચાર

શિહોરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં દુષ્કર્મની ઘટના સામે આવી છે. મંગળપુરામાં સગીર વયની બાળકીનું અપહરણ કર્યા બાદ દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. 15 વર્ષીય કિશોરીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરવામાં આવતા પોલીસ ફરિયાદ.

બનાસકાંઠા: કાંકરેજના શિહોરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં દુષ્કર્મની ઘટના સામે આવી છે. કાંકરેજના મંગળપુરામાં સગીર વયની બાળકીનું અપહરણ કર્યા બાદ દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. 15 વર્ષીય સગીર વયની કિશોરીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરવામાં આવતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ અંગે શિહોરી પોલીસે વડા ગામના ઈશ્વર ઠાકોર સામે પોસ્કો એકટ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

સુરત: સોશિયલ મીડિયામાં દોસ્તી કરવી પરણિતાને પડી ભારે, મિત્રએ દુષ્કર્મ આચરી પૈસા પણ પડાવી લીધા
સુરત: આજ કાલ સોશિયલ મીડિયાના માધ્યમથી દોસ્તી થવી સામાન્ય બાબત થઈ છે. જોકે આ દોસ્તી ક્યારેય મોટી મુસીબત પણ નોતરતી હોવાની ઘટના સામે આવી ચૂકી છે. હવે આવી જ ઘટના સુરતના રાંદેરમાં સામે આવી છે જ્યાં પરણિતા સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી મિત્રતા કેળવી લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. આ ઉપરાંત દુષ્કર્મનો વિડિયો બનાવી બ્લેકમેલ કરી 90 હજાર પણ પડાવ્યા હોવાની વાત સામે આવી છે. પ્રેમીને પામવાના ચક્કરમાં યુવતીએ પતિ-પુત્રી અને રૂપિયા પણ ગુમાવ્યા છે. પ્રેમીએ દગો આપતા યુવતીએ રાંદેર પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે.

કચ્છ: નાના ભાઈએ મોટા ભાઈની કરી હત્યા, કારણ જાણશો તો ચોંકી જશો
કચ્છ: રાપર વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં સગા ભાઈએ જ ભાઈની હત્યા કરી નાખી છે, જેને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. રાપરના ગામમાં નાના ભાઈએ જ મોટા ભાઈને પતાવી દઈ લાશને કૂવામાં નાખી દીધી હતી. આ ઘટના અંગે સામે આવેલી વિગતો અનુસાર સાટામાં આપેલી દિકરીને વળાવવામાં વિલંબ કરતા સગા ભાઈએ જ મોટા ભાઈને પતાવી દીધો હતો. મૃતકે ભાઈના લગ્ન કરાવી સાટામાં દીકરી પરણાવેલી હતી. દીકરીને સાસરે વળાવવામાં મોટો ભાઈ વિલંબ કરતો હોવાથી બંને ભાઈઓ વચ્ચે અવર નવર બોલાચાલી થતી. આખરે કંટાળીને નાનાભાઈએ મોટા ભાઈની હત્યા કરી લાશને કૂવામાં ફેંકી દીધી હતી. હાલ પોલીસે આરોપીને પકડી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

ભાવનગરના નવા બંદર રોડ પર ગમખ્વાર અકસ્માત, કાર સાથે ડમ્પર અથડાતાં ઘટનાસ્થળે જ 4નાં મોત

ભાવનગર નજીક નવા બંદર રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાતા ઘટનાસ્થળે જ 4 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. 4 મૃતક યુવક 28થી 32 વર્ષના હોવાનું જાણવા મળ્યું છે. ભાવનગરના નવાબંદર રોડ પર  ગોઝારી ઘટના સર્જાઇ. વહેવી સવારે સ્વીફ્ટ કાર અને ડમ્પર એકબીજા સાથે અથડતાં 4નાં મોત નિપજ્યાં છે. ઘટનાની જાણ થતાં 108ની ટીમ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી હતી જો કે અહીં 4 લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
Embed widget