શોધખોળ કરો

દુપટા વડે વિદ્યાર્થીનીનું મોં બાંધી ડ્રેસ ફાડી શિક્ષકે કરી છેડતી, ઘટનાનો વીડિયો પણ બનાવી લીધો

બનાસકાંઠાના ભાભરમાં શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના બની હતી. શાળાના શિક્ષક અને ચાર વિદ્યાર્થીઓએ વિદ્યાર્થીની છેડતી કર્યાની ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો હતો.

ભાભરઃ બનાસકાંઠાના ભાભરમાં શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના બની હતી. શાળાના શિક્ષક અને ચાર વિદ્યાર્થીઓએ વિદ્યાર્થીની છેડતી કર્યાની ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો હતો. ગુરુ અને શિષ્યના સંબંધને શર્મસાર કરતી આ ઘટના ભાભરની રાધે ઇન્ટરનેશનલ સ્કૂલમાં બની હતી. સ્કૂલમાં ધોરણ 11માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીનીએ ફરિયાદ નોંધાવી હતી કે શાળાના જ શિક્ષકે અન્ય ચાર વિદ્યાર્થીઓ સાથે મળી તેની છેડતી કરી હતી. એટલું જ નહી છેડતીનો વીડિયો પણ બનાવી લીધો હતો. બાદમાં સતત તેને માનસિક ત્રાસ આપતા હતા. આખરે કંટાળીને વિદ્યાર્થીનીએ તેના પાલક માતા પિતાને જાણ કરતા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. તમામ વિદ્યાર્થીઓ સગીર વયના છે.

વિદ્યાર્થીનીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના દુપટ્ટા વડે મોં બાંધી ડ્રેસના કોલર ફાડીને છેડતી કરવામાં આવી હતી. એટલું જ નહી આ ઘટનાનો વીડિયો પણ બનાવી લીધો હતો અને બાદમાં મોબાઇલથી સતત માનસિક ત્રાસ આપતા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ભાભર પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાતા પોલીસે વધુ કાર્યવાહી શરૂ કરી હતી.

નવસારીમાં પરણીત યુવકે યુવતીને લગ્ન કરવા  આપી ધમકી 

નવસારી (Navsari)ના ખેરગામ ગામના યુવાને લગ્ન કરવા જબરદસ્તી કરી ધમકી આપતા યુવતીએ ગેળેફાંસો (Suicide) ખાઈની જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી ગઈ છે. ખેરગામની 21 વર્ષિય યુવતીએ ફાંસો ખાતા દુષપ્રેરણાની ફરિયાદ નોંધાઇ છે. બે પત્ની અને ચાર બાળકો હોવા છતાં એક તરફી પ્રેમ (Lover)માં આરોપી સોહેલ મંગેરા યુવતીને લગ્ન માટે દબાણ કરતો હતો. યુવતીની આત્મહત્યા બાદ માતાએ આરોપી સોહેલ સામે દુષપ્રેરણાની ફરિયાદ નોંધાવી હતી. નવસારી ગ્રામ્ય પોલીસે (Navsari Police) આરોપી સોહેલ મંગેરાની ધરપકડ કરી છે. 

આજે સુરેન્દ્રનગરમાં લખતર તાલુકાના ઓળક ગામની સીમમાંથી ગળે ફાસો ખાધેલી હાલતમા યુવકની લાશ મળી આવી છે. મૃતકના ખિસ્સા માંથી મોબાઇલ અને પાકીટ મળી આવ્યું. પાકીટમાં રહેલ આધારકાર્ડથી મૃતક નું નામ અને સરનામું જાણવા મળ્યું હતું. સુરેન્દ્રનગર રતનપર બાયપાસ વિસ્તારમાં રહેતા યુવાને લખતરના ઓળક ગામના વીડ વિસ્તારમાં આવીને ગળે ફાસો ખાઈને આપઘાત કર્યો હતો. 

અન્ય એક ઘટનામાં સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં આવેલ એક કોમ્પલેક્ષમા વકીલ દ્વારા બાળકી પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવતા ચકચાર મચી ગઈ છે. અંદાજે ૧૦ વર્ષની બાળકી જુબાની અર્થે આવી ત્યારે વકીલે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. ભોગ બનનાર બાળકીના પરિવારજનોએ શહેરના એ ડિવિઝન પોલીસ મથકે વકીલ વિરુધ ફરિયાદ નોંધાવી છે. 

વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સોઃ ઓનલાઇન ભણતી દીકરી અશ્લીલ ફોટા-વીડિયો સોશિયલ મીડિયા પર મુકવા લાગી ને....

શું વેક્સિન લેનાર માતાના દૂધમાં બને છે એન્ટીબોડી? જાણો 21 મહિલા પર થયેલા રિસર્ચમાં શું થયો ખુલાસો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat News । સુરતમાં બે જર્જરિત મકાન થયા ધરાશાયીHathras Stampede | હાથરસમાં 121 લોકોનો ભોગ લેનારા ભોલેબાબાનું FIRમાં નામ નહીં | CM યોગીએ શું કહ્યું?Rahul Gandhi | Gujarat Politics | ગુજરાત કોંગ્રેસ કાર્યાલય પર તોડફોડમુદ્દે રાહુલનું મોટું નિવેદનRajkot Game Zone Fire Case | સાગઠિયાના સાથી કોણ? | કયા દિગ્ગજ નેતાએ કરી જેલમાં મુલાકાત?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
Zerodha Fee: શેરબજારના રોકાણકારોને ઝટકો, હવે Zerodha પર નહી મળે બ્રોકરેજ ચાર્જમાં છૂટ
Zerodha Fee: શેરબજારના રોકાણકારોને ઝટકો, હવે Zerodha પર નહી મળે બ્રોકરેજ ચાર્જમાં છૂટ
શું ન્યાય વેચાઉ છે? દિલ્હી હાઈકોર્ટે બળાત્કારના કેસની FIR રદ કરવાનો ઇનકાર કર્યો, પૈસા લઈને સમાધાન માન્ય નથી
શું ન્યાય વેચાઉ છે? દિલ્હી હાઈકોર્ટે બળાત્કારના કેસની FIR રદ કરવાનો ઇનકાર કર્યો, પૈસા લઈને સમાધાન માન્ય નથી
શું છે વૉટર ફાસ્ટિંગ, જેનાથી 21 દિવસમાં આ વ્યક્તિએ 13 કિલો વજન ઘટાડ્યું, જાણો તેના ફાયદા અને નુકસાન
શું છે વૉટર ફાસ્ટિંગ, જેનાથી 21 દિવસમાં આ વ્યક્તિએ 13 કિલો વજન ઘટાડ્યું, જાણો તેના ફાયદા અને નુકસાન
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
Embed widget