શોધખોળ કરો

શું વેક્સિન લેનાર માતાના દૂધમાં બને છે એન્ટીબોડી? જાણો 21 મહિલા પર થયેલા રિસર્ચમાં શું થયો ખુલાસો

શું વેક્સિન લેનાર માતાના દૂધમાં બને છે એન્ટીબોડી?

1/6
કોવિડ-19 સામે રક્ષણ મેળવવા વેક્સિન લેનાર માતાના દૂધમાં બીમારી સામે લડનાર એન્ટીબોડી હોય છે. આ ખુલાસો ફ્લોરિડા યુનિવર્સિટીના નવા રિસર્ચમાં થયો છે.

2/6
રિસર્ચનું તારણ છે કે, વેક્સિનેશનથી કોવિડના બીમારીનું કારણ બનનાર કોરોના વાયરસની  વિરૂદ્ધ માના દૂધમાં એન્ટીબોડીનું લેવલ સ્પષ્ટ વઘે છે. જેનાથી એ લાભ થાય છે કે વેકિસનેટ માતા તેના દૂધ દ્રારા બાળકના ઇમ્યુનિટિ લેવલને પણ વધારી શકે છે.

3/6
વેક્સિનેશન બાદ માના દૂધમાં એન્ટીબોડી બને છે કે નહીં તે વિષય પર કામ થયું હતું. બાળક જ્યારે પેદા થાય છે ત્યારે  હજું તેની ઇમ્યૂન સિસ્ટમ વિકસિત થઇ રહી  હોય છે. જેના કારણે તેમની સંક્રમણ સામે લડાઇ મુશ્કેલ થઇ જાય છે.

4/6
આ સ્થિતિમાં જો માતાના દૂધમાં જ એન્ટીબોડી બને જાય અને તે દૂધ બાળક પીવે તો તે સરળતાથી ઇમ્યૂન થઇ જાય છે. શોધકર્તા મુજબ વેક્સિનેટ માતાના દૂધનો હિસ્સો બની જતાં એ ટૂલની જેમ છે. જે કોવિડ-19ની રોકથામની ક્ષમતા રાખે છે.

5/6
રિસર્ચથી મજબૂત સંકેત મળે છે કે, ફિડીગ કરાવતી વેક્સિનેટ માતા પોતાની જાત અને બાળકને એમ બંનેને કોરોના વાયરસથી સુરક્ષા આપવામાં સક્ષમ બની જાય છે.

6/6
આ રિસર્ચ ડિસેમ્બર 2020થી માર્ચની વચ્ચે કરવામાં આવ્યું હતું. જ્યારે મોર્ડના અને ફાઇઝર પહેલી વખત હેલ્થ વર્કર ઉપલબ્ધ કરવામાં આવી હતી. આ રિસર્ચ હેલ્થી બ્રેસ્ટ ફિડિંગ કરાવતી 21 મહિલાઓ પર કરવામાં આવ્યું હતું. જે કોરોનાથી સંક્રમિત ન હતી.

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું

GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય

કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી

દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાર્સલ લેતા સાવધાન !Hun To Bolish : હું તો બોલીશ : ગુંડાગર્દી ભોંય ભેગીHun To Bolish : હું તો બોલીશ : કેટલું રડાવશે ડુંગળી?Gujarat Rain Forecast : ડિસેમ્બરમાં ગુજરાતમાં પડશે વરસાદ, પરેશ ગોસ્વામીની આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું
દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી
કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી
દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી
દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી
બાંગ્લાદેશના નેતાએ ભારત પર કબજો કરવાની વાત કરી, જાણો કેટલા કલાકમાં ભારતીય સેના આખા દેશને તબાહ કરી શકે છે

Punjab Building collapsed: મોહાલીમાં 6 માળની ઈમારત ધરાશાયી, ઘણા લોકો દબાયા હોવાની આશંકા

Gujarat Rain: કાતિલ ઠંડી વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે

Russia Ukraine War: રશિયા પર 9/11 જેવો ઘાતક હુમલો, કઝાન શહેરમાં બિલ્ડિંગો પર ટકરાયા યૂક્રેની ડ્રોન

Embed widget