શોધખોળ કરો

Banaskantha: મજૂરીકામ કરાવ્યા બાદ માલિકે પૈસા ન આપતા દંપત્તિએ ઝેરી દવા પી કરી લીધી આત્મહત્યા

બનાસકાંઠા: પાલનપુરમાં એક દંપતિએ ઝેરી પદાર્થ ગટગટાવી હોવાની ઘટના સામે આવી છે. ઝેરી દવા પીધા બાદ પત્નીનું મોત નિપજ્યું હતું. જ્યારે પતિને સારવાર માટે હોસ્પિટલે ખસડેવામાં આવ્યો હતો.

બનાસકાંઠા: પાલનપુરમાં એક દંપતિએ ઝેરી પદાર્થ ગટગટાવી હોવાની ઘટના સામે આવી છે. ઝેરી દવા પીધા બાદ પત્નીનું મોત નિપજ્યું હતું. જ્યારે પતિને સારવાર માટે હોસ્પિટલે ખસડેવામાં આવ્યો હતો. જોકે, પતિનું પણ સારવાર દરમિયાન મોત થતા અરેરાટી મચી જવા પામી છે. મુતક મુકેશ પરમારે આર્થિક તંગીને લીધે ઝેરી દવા ગટગટાવી હોવાની માહિતી સામે આવી રહી છે. 

Banaskantha: મજૂરીકામ કરાવ્યા બાદ માલિકે પૈસા ન આપતા દંપત્તિએ ઝેરી દવા પી કરી લીધી આત્મહત્યા

એવા પણ સમાચાર સામે આવ્યા છે કે, મૃતક મુકેશ પરમાર જ્યાં મજૂરીકામ કરતા હતા તે મકાન માલિકે પૈસા ના આપતા ઝેરી દવા ગટગટાવી હતી. આપઘાતની ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી મચી જવા પામી છે. હાલમં પોલીસે સુસાઇડ નોટના આધારે ગુનો દાખલ કરી આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી છે.

ભાવનગરમાં સામાન્ય બોલાચાલી બાદ માલધારી યુવકની હત્યા

ભાવનગર શહેરના ભરતનગર વિસ્તારમાં માલધારી યુવકની હત્યા કરવામાં આવી છે. ત્રણ દિવસ પહેલા સામાન્ય બોલાચાલી બાદ મારામારીની ઘટના હત્યામાં પરિણમી છે. કૌશિક મેર નામના યુવકની ચાર શખ્સોએ તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.જે બાદ યુવકને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડાયો હતો.

Banaskantha: મજૂરીકામ કરાવ્યા બાદ માલિકે પૈસા ન આપતા દંપત્તિએ ઝેરી દવા પી કરી લીધી આત્મહત્યા

આજે સારવાર દરમિયાન તેમનું મોત થયું છે. આ ઘટનાને લઇ ભરત નગર પોલીસમાં ગુનો દાખલ કરીને આરોપીને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે. હત્યાની ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી મચી જવા પામી છે.

સુરતમાં 10 વર્ષના બાળકની અપહરણ બાદ હત્યા

સુરત જિલ્લામાં અપહરણ અને હત્યાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. કડોદરા ચાર રસ્તા વિસ્તાર ખાતેથી એક બાળકનું અપહરણ કરવામાં આવ્યું હતું અને બાદમાં તેની હત્યા કરી દેવામાં આવી હતી. ઘટનાની જાણ થતા પોલીસે ચક્રોગતિમાન કર્યા હતા અને એક આરોપીની ધરપકડ કરી લીધી છે. આ ઘટના અંગે વિગતે વાત કરીએ તો, સુરત જિલ્લાના કડોદરા ચાર રસ્તાના શિવમ સત્યમ નગરમાં રહેતા અમરેન્દ્રન ઉર્ફે શિવમ 5મા ધોરણમાં અભ્યાસ કરતો હતો. 8 તારીખની સાંજે ક્રિષ્ના નગરમાંથી ટ્યુશન કલાસમાંથી પરત ફરતો હતો તે દરમ્યાન નજીકમાં જ રહેતા સોનુ અને મોનું નામના ઈસમોએ પોતાના અન્ય મિત્રો સાથે મળીને શિવમનું અપહરણ કરી લીધું હતું. ત્યારબાદ શિવમના પિતા સુધીર કુમાર મહતો ,(જહાનાબાદ બિહારના રહેવાસી )પાસે ફોન કરી કરી 50 હજાર રૂપિયાની ખંડણી માંગી હતી અને ત્યારબાદ ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 2 દિવસ કેવું રહેશે હવામાન? હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
આગામી 2 દિવસ કેવું રહેશે હવામાન? હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
Gujarat: રાજ્યના માછીમારોના હિતમાં CM ભૂપેન્દ્રભાઈ પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય, જાણો વિગતો
Gujarat: રાજ્યના માછીમારોના હિતમાં CM ભૂપેન્દ્રભાઈ પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય, જાણો વિગતો
ગુજરાતમાં ભારે વરસાદ: CM ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં, આવતીકાલે સુરત અને વલસાડની લેશે મુલાકાત
ગુજરાતમાં ભારે વરસાદ: CM ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં, આવતીકાલે સુરત અને વલસાડની લેશે મુલાકાત
Gujarat rain live updates: સુરતના માંગરોળમાં જળબંબાકાર, અનેક ગામો સંપર્ક વિહોણા થયા
Gujarat rain live updates: સુરતના માંગરોળમાં જળબંબાકાર, અનેક ગામો સંપર્ક વિહોણા થયા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદને લઈ અંબાલાલ પટેલે શું કરી આગાહી?
Tapi River : તાપી નદીના કોઝવેની જળસપાટીમાં વધારો,જુઓ આકાશી નજારો
Surat Rain : ચારેકોર જળબંબાકારની વચ્ચે સુરતના નેતાઓ મોજમાં
Gujarat Rain Forecast : ગુજરાતમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી
Surat Rain Breaking News : સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં ક્યાં ભરાયા પાણી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 2 દિવસ કેવું રહેશે હવામાન? હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
આગામી 2 દિવસ કેવું રહેશે હવામાન? હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
આવતીકાલે 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ; 90 Kmની ઝડપે ફૂંકાશે પવન, જુઓ IMD રિપોર્ટ
આવતીકાલે 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ; 90 Kmની ઝડપે ફૂંકાશે પવન, જુઓ IMD રિપોર્ટ
શેરબજારમાં મોટો ભૂકંપ: સેન્સેક્સ 1677 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹700000 કરોડ સ્વાહા
શેરબજારમાં મોટો ભૂકંપ: સેન્સેક્સ 1677 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹700000 કરોડ સ્વાહા
ભારતની સતત હાર પર ગૌતમ ગંભીરે આખરે મૌન તોડ્યું, ડ્રેસિંગ રૂમની સૌથી મોટી નબળાઈ છતી કરી
ભારતની સતત હાર પર ગૌતમ ગંભીરે આખરે મૌન તોડ્યું, ડ્રેસિંગ રૂમની સૌથી મોટી નબળાઈ છતી કરી
ગુજરાતમાં ભારે વરસાદ: CM ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં, આવતીકાલે સુરત અને વલસાડની લેશે મુલાકાત
ગુજરાતમાં ભારે વરસાદ: CM ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં, આવતીકાલે સુરત અને વલસાડની લેશે મુલાકાત
બુધ ગોચર 2026: મિથુન રાશિમાં બુધનો પ્રવેશ આ 3 રાશિઓનું ભાગ્ય ખોલશે, મળશે મોટી સફળતા
બુધ ગોચર 2026: મિથુન રાશિમાં બુધનો પ્રવેશ આ 3 રાશિઓનું ભાગ્ય ખોલશે, મળશે મોટી સફળતા
ઇંગ્લેન્ડ સામે 15 વર્ષીય વૈભવ સૂર્યવંશી સતત 2 મેચમાં ફ્લોપ: શું પ્લેઇંગ 11 માંથી થશે આઉટ?
ઇંગ્લેન્ડ સામે 15 વર્ષીય વૈભવ સૂર્યવંશી સતત 2 મેચમાં ફ્લોપ: શું પ્લેઇંગ 11 માંથી થશે આઉટ?
FSSAI નો સપાટો: બાળકોની ફેવરિટ Lotte Choco Pie 100% શાકાહારી નથી, 3 કંપનીઓને ફટકારી નોટિસ
FSSAI નો સપાટો: બાળકોની ફેવરિટ Lotte Choco Pie 100% શાકાહારી નથી, 3 કંપનીઓને ફટકારી નોટિસ
Embed widget