શોધખોળ કરો

Surendranagar: સુરેન્દ્રનગરમાં કપાયેલી હાલતમાં યુવકની લાશ મળી આવતા ચકચાર

સુરેન્દ્રનગર: ધ્રાંગધ્રા તાલુકાના હરીપર ગામની રેલ્વે ક્રોસિંગ પાસે અજાણ્યા પુરુષની લાશ મળી આવી છે. ટ્રેનમાં કપાઈ ગયેલા અજાણ્યા પુરુષની લાશ મળતા સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી.

સુરેન્દ્રનગર: ધ્રાંગધ્રા તાલુકાના હરીપર ગામની રેલ્વે ક્રોસિંગ પાસે અજાણ્યા પુરુષની લાશ મળી આવી છે. ટ્રેનમાં કપાઈ ગયેલા અજાણ્યા પુરુષની લાશ મળતા સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી. જે બાદ ધાંગધ્રા તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. લાશને પીએમ માટે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી છે. પોલીસ દ્વારા તેના વાલી વારસની શોધખોળ અને તપાસ હાથ ધરી છે. જો કે, યુવકે આત્મહત્યા કરી છે કે તેની હત્યા કરવામાં આવી છે તેની કોઈ માહિતી સામે આવી નથી. યુવકના મોતની સાચી માહિતી પોલીસ તપાસ બાદ જ સામે આવશે.

રાજ્યમાં ગાજવીજ અને પવન સાથે પડશે કમોસમી વરસાદ

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે કમોસમી વરસાદ રહેશે. કેટલાક વિસ્તારમાં ગાજવીજ અને પવન સાથે કમોસમી વરસાદ પડશે. આગામી 24 કલાકમાં સામાન્ય કમોસમી વરસાદ પડશે. બે દિવસ બાદ કમોસમી વરસાદનું જોર ઘટશે. સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ પડશે. સૌરાષ્ટ્રમાં આવતીકાલે કમોમસી વરસાદનું જોર રહેશે. મધ્ય ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, ગાંધીનગર સહિત માવઠું પડશે. 3 દિવસ બાદ ગુજરાતમાં ગરમીનો પારો વધશે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં 29 થી 31 માર્ચ સુધી કમોસમી વરસાદ વરસશે.  29 માર્ચે દ્વારકા, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણ જિલ્લામાં માવઠું પડી શકે છે.  30 માર્ચે અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, દ્વારકા, મોરબી, કચ્છ, અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ જિલ્લામાં વરસાદ વરસી શકે છે.  31 માર્ચે ગીર સોમનાથ, સુરત, નવસારી, વલસાડ અને ભરુચ જિલ્લામાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના મતે વરસાદની સાથે ભારે પવન પણ ફૂંકાશે.

બનાસકાંઠાના વાતાવરણમાં પલટો

બનાસકાંઠા જિલ્લામાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે. ધાનેરા,ડીસા, દિયોદર,કાંકરેજ, દાંતીવાડા સહિતના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છે. હવામાન વિભાગની આગાહીના પગલે વાદળ ઘેરાયા છે. ફરી કમોસમી વરસાદની આગાહીના પગલે ખેડૂતોના જીવ તાળવે ચોટ્યા છે. ઘઉં, એરંડા, જીરુ સહિતના પાકોને નુકસાનીની ભીતિ છે.

IMD એ આપ્યું વરસાદનું એલર્ટ

હવામાનમાં અચાનક પલટો અને કમોસમી વરસાદે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, બિહાર, હરિયાણા અને પંજાબના ઘણા વિસ્તારોમાં તોફાન, વરસાદ અને કરા પડવાને કારણે લાખો હેક્ટરનો પાક નાશ પામ્યો હતો. ઘઉંનો પાક ખેતરમાં બેસી ગયો ત્યારે ભારે વરસાદને કારણે સરસવના તમામ દાણા ખેતરમાં જ પડી ગયા હતા. કેન્દ્ર અને રાજ્ય સરકારોએ હવામાનમાં આવેલા અનિશ્ચિત ફેરફારોને કારણે થયેલા નુકસાન માટે વળતરની જાહેરાત કરી છે, પરંતુ ખેડૂતોની મુસીબતો અહીં સમાપ્ત થતી નથી. ફરી એકવાર ભારતીય હવામાન વિભાગે 29, 30 અને 31 માર્ચની આગાહી જાહેર કરી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dwarka Accident | દ્વારકામાં બારડિયા નજીક ટ્રાવેલ્સ અને બે કાર વચ્ચે ગમખ્વાર અક્સમાત, 7 લોકોના મોતની આશંકા, 15 લોકો ઈજાગ્રસ્તHun To Bolish | હું તો બોલીશ | આખી રાત વાગશે ઢોલ!Hun To Bolish | હું તો બોલીશ | યાત્રાધામમાં સાફ-સફાઈRajkot Rain Update | રાજકોટ જિલ્લાના ગ્રામ્યમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
મહિલાઓ આજે જ કઢાવી લો આ સર્ટિફિકેટ, નહીં તો સંપત્તિના અધિકારમાં આવશે મુશ્કેલી
મહિલાઓ આજે જ કઢાવી લો આ સર્ટિફિકેટ, નહીં તો સંપત્તિના અધિકારમાં આવશે મુશ્કેલી
Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ
Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ
Fact Check: શું પ્રધાનમંત્રી યોજના હેઠળ આધાર કાર્ડથી વાર્ષિક બે ટકાના વ્યાજ પર લોન મળી રહી છે? જાણો દાવા પાછળનું  સત્ય
Fact Check: શું પ્રધાનમંત્રી યોજના હેઠળ આધાર કાર્ડથી વાર્ષિક બે ટકાના વ્યાજ પર લોન મળી રહી છે? જાણો દાવા પાછળનું સત્ય
Embed widget