શોધખોળ કરો

પાલનપુરમાં દફનવિધી માટે લઈ જવાતા યુવકને મસ્જિદ પાસે લવાયો ને નમાઝ અદા કરાતી હતી ત્યાં જીવતો થયો........

પાલનપુરના જનતાનગરમાં મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતાં નદીમભાઈ યાકુબભાઈ નાગોરીને લૂ લાગતાં બિમાર થઈ જતાં તેમને મહાજન હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. રવિવારે સવારે 8 કલાકે તેમનું મોત નિપજતાં પરિવારજનો તેમના મૃતદેહને ઘરે લઈ ગયા હતા.

પાલનપુર: પાલનપુરમાં નદીમભાઈ યાકુબભાઈ નાગોરી નામના યુવકને ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા પણ તેમને દફનવિધી માટે લઈ જતા હતા ત્યારે મસ્જિદ પાસે તેના શ્વાસ ફરી ચાલુ થયા હતા. યુવકને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડ્યો હતો પણ ત્યાં ડોક્ટરે ફરી તેને મૃત જાહેર કર્યો હોવાની આશ્ચર્યજનક ઘટના બની છે. પાલનપુરમાં દફનવિધી માટે લઈ જવાતા યુવકને મસ્જિદ પાસે લવાયો ને નમાઝ અદા કરાતી હતી ત્યાં જીવતો થયો........ પાલનપુરના જનતાનગરમાં મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતાં નદીમભાઈ યાકુબભાઈ નાગોરીને લૂ લાગતાં બિમાર થઈ જતાં તેમને મહાજન હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. રવિવારે સવારે 8 કલાકે તેમનું મોત નિપજતાં પરિવારજનો તેમના મૃતદેહને ઘરે લઈ ગયા હતા. પાલનપુરમાં દફનવિધી માટે લઈ જવાતા યુવકને મસ્જિદ પાસે લવાયો ને નમાઝ અદા કરાતી હતી ત્યાં જીવતો થયો........ ઘરે નદીમભાઈના મૃતદેહની સ્નાન સહિતની વિધિ પતાવી દફનવિધિ માટે કબ્રસ્તાનમાં લઈ જવાતા હતા ત્યારે રસ્તામાં આવતી મસ્જિદમાં મૌલવી દ્વારા નમાજ અદા કરવામાં આવી હતી. એ વખતે મૃતક યુવકના શ્વાસ શરૂ થતાં મૈયતમાં આવેલા લોકોએ તેમને જનાજા સાથે જ શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડયા હતા. પાલનપુરમાં દફનવિધી માટે લઈ જવાતા યુવકને મસ્જિદ પાસે લવાયો ને નમાઝ અદા કરાતી હતી ત્યાં જીવતો થયો........ આ રીતે મૃત જાહેર કરાયેલા યુવકના શ્વાસ ચાલવા માંડતાં ઉત્તેજના ફેલાઈ હતી. જો કે, તબીબે હોસ્પિટલના વકે યુવકને ફરી મૃત જાહેર કરતાં તેની દફનવિધિ કરવામાં આવી હતી. જો કે નદીમભાઈના પરિવારજનોએ મહાજન હોસ્પિટલના ડોક્ટરો પર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે મહાજન હોસ્પિટલના ડોક્ટરોએ બેદરકારી બતાવી છે. પાલનપુરમાં દફનવિધી માટે લઈ જવાતા યુવકને મસ્જિદ પાસે લવાયો ને નમાઝ અદા કરાતી હતી ત્યાં જીવતો થયો........ તેમનો આક્ષેપ છે કે, મહાજન હોસ્પિટલના ડોક્ટરોએ અમારા દીકરાને સવારે આઠ વાગે મૃત જાહેર કરી દીધો હતો. બીજી તરફ  ડો. આઈ. બી. ખાને જણાવ્યું હતું કે બપોરના 12 વાગ્યા સુધી યુવક જીવતો હતો અને એ પછી તેનું મોત થયું હતું. આ સમગ્ર મામલે હોસ્પિટલ ટ્રસ્ટ સંચાલકોએ કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
Embed widget