શોધખોળ કરો
દ્વારકાઃ લગ્નની લાલચ આપીને 15 વર્ષની સગીરાને ભગાડી ગયો યુવક, વારંવાર માણ્યું શરીરસુખ ને પછી...
ખંભાળીયામાં રહેતી 15 વર્ષીય સગીરાને વિરુગીરી સંજયગીરી ગૌસ્વામીએ પ્રેમજાળમાં ફસાવી હતી. તેમજ સગીરાને લગ્નની લાલચ આપીને વિરુગીરી ભગાડી ગયો હતો. તેમજ તેની સાથે અનેકવાર શરીરસંબંધ બાંધ્યા હતા.

પ્રતિકાત્મક તસવીર.
દ્વારકાઃ ખંભાળિયામાં 15 વર્ષીય સગીરા સાથે બળાત્કારની ઘટના પ્રકાશમાં આવતા ખળભળાટ મચી ગયો છે. ખંભાળિયામાંમાં લગ્નની લાલચ આપી બળાત્કાર આચર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ખંભાળિયા પોલીસ મથકે આરોપી વિરુદ્ધ પોકશો એકટ સહિત કલમો મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. વિરુગીરી ગોસ્વામી નામના યુવક સામે ફરિયાદ નોંધવામાં આવી છે. આ અંગે મળતી વિગતો પ્રમાણે, ખંભાળીયામાં રહેતી 15 વર્ષીય સગીરાને વિરુગીરી સંજયગીરી ગૌસ્વામીએ પ્રેમજાળમાં ફસાવી હતી. તેમજ સગીરાને લગ્નની લાલચ આપીને વિરુગીરી ભગાડી ગયો હતો. તેમજ તેની સાથે અનેકવાર શરીરસંબંધ બાંધ્યા હતા. આ અંગે સગીરાને પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સગીરાના મેડીકલ પરિક્ષણની પણ તજવીજ હાથ ધરી છે.
તસવીરઃ ખંભાળીયામાં 15 વર્ષીય સગીરાને પ્રેમજાળમાં ફસાવીને ભગાડી જનાર વિરુગીરી સંજયગીરી ગૌસ્વામી.
તસવીરઃ ખંભાળીયામાં 15 વર્ષીય સગીરાને પ્રેમજાળમાં ફસાવીને ભગાડી જનાર વિરુગીરી સંજયગીરી ગૌસ્વામી. વધુ વાંચો
ટોપ સ્ટોરી
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ
દેશ
ક્રાઇમ





















