શોધખોળ કરો

Accident : વડોદરાના હાલોલ રોડ પર ગમખ્વાર અકસ્માત, બે બાઇક અથડતાં 2નાં ઘટનાસ્થળે જ મૃત્યુ

વડોદરના સાવલીના સાવલી હાલોલ રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો, અહીં 2 બાઇક સામે સામા અથડાતા બંનેના ઘટનાસ્થળે જ મોત થયા હતા.

Accident :વડોદરના સાવલીના સાવલી હાલોલ રોડ પર ગમખ્વાર  અકસ્માત સર્જાયો, અહીં 2 બાઇક સામે સામા અથડાતા બંનેના ઘટનાસ્થળે જ મોત થયા હતા.

સાવલી હાલોલ રોડ પર ભારત પેટ્રોલપમ્પ પાસે  અકસ્માતની આ ઘટના બની હતી, અહીં 2 બાઇક સામે સામા અથડ્યા હતા. ટક્કર એટલી તીવ્ર હતી કે બંને બાઇક સવારના ઘટનાસ્થળે મૃત્યુ થઇ ગયા. તો અન્ય ઘાયલોને  108 દ્રારા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યાં છે. એક મૃતક વાંકાનેર  ઘરેલુ મરી મસાલા વેચતા   વેપારી નૈલેશભાઈ ચંદુભાઈ ગામેચી હોવાનું  સામે આવ્યું છે. તો બીજા મૃતક આણંદ ઉમરેઠના રહેવાસી અર્જુનભાઈ ભીખાભાઈ છે. બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સાવલી હોસ્પિટલ લઇ જવાયા છે. મૃતકની બાળકી પરથી માતાજીનો પ્રસાદ નારિયેળ વગેરે મળી આવતા પાવાગઢ દર્શનથી પરત આવતા હોવાનું સામે આવ્યું છે.
અન્ય અકસ્માતની ઘટનાની વાત કરીએ તો વડોદરાના કારેલીબાગ શિવાલય ચાર રસ્તા પાસે અર્ટિગા અને ઈકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સદ્નસીબે બંનેનો આબાદ બચાવ થયો છે. કારેલીબાગ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વારંવાર આ વિસ્તારમાં અક્સ્માતની ધટના બનતી હોવાથી સ્થાનિકોનો ડિવાઈડર બનાવવવાની માંગણી કરી છે.

Patan News: રખડતાં ઢોરે એક આશાસ્પદ યુવકનો લીધો જીવ, બાઇકને અડફેટે લેતા સ્લીપ થઇ જતાં ઘટનાસ્થળે મૃત્યુ

Patan News: પાટણ પાટણ જિલ્લામાં વધુ એકવાર રખડતા ઢોરે આશાસ્પદ યુવાનનો  જીવ લીધો. રખડતાં ઢોરે અડફેટે લેતા બાઇક સવારનું મૃત્યુ નિપજ્યું

રાજ્યમાં એક બાજુ અનેક શહેરમાં રખડતા શ્વાનનો આતંક તો બીજી તરફ વાહન ચાલકો અને રાહદારી પર રખડતાં ઢોરનો પણ ખતરો એટલો જ છે. પાટણના પંચાસર હાઇવે પર રખડતા ઢોરના કારણે બાઇક સ્લીપ થઇ જતાં યુવતનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત થયું છે.

રાજ્યમાં સતત રખડતા ઢોર અને શ્વાનનો આતંક વધી રહ્યો છે. પાટણના શંખેશ્વર તાલુકાના પંચાસર હાઇવે પર બાઈક પર જતા ઢોર વચ્ચે આવી જતાં યુવાનનું બાઈક   સ્લીપ થઇ ગયું ગતું. જેના કારણે 26 વર્ષીય ખેડૂત અજિત ગોહિલનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત થયું છે. તે ખતરેથી કામ પતાનીને ઘરે જતાં હતાં ત્યારે આ દુર્ઘટના ઘટી હતી.  ઘટનાના પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

અમદાવાદ પ્લેન દુર્ઘટના બાદ જાગ્યું સુરત મનપા પ્રશાસન, 151 વૈભવી ફ્લેટ ખાલી કરવા આદેશ
અમદાવાદ પ્લેન દુર્ઘટના બાદ જાગ્યું સુરત મનપા પ્રશાસન, 151 વૈભવી ફ્લેટ ખાલી કરવા આદેશ
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પહેલી ટેસ્ટ કેટલા વાગ્યે શરૂ થશે? જાણી લો લંચ અને ટી બ્રેકનો સમય
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પહેલી ટેસ્ટ કેટલા વાગ્યે શરૂ થશે? જાણી લો લંચ અને ટી બ્રેકનો સમય
Gujarat Rain: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 101 તાલુકામાં વરસ્યો વરસાદ, સાત ઈંચ વરસાદથી વાપીમાં જળબંબાકાર
Gujarat Rain: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 101 તાલુકામાં વરસ્યો વરસાદ, સાત ઈંચ વરસાદથી વાપીમાં જળબંબાકાર
હજુ સાત દિવસ વરસશે વરસાદ, રાજ્યના આ જિલ્લાઓમાં ભારે વરસાદને લઇને એલર્ટ
હજુ સાત દિવસ વરસશે વરસાદ, રાજ્યના આ જિલ્લાઓમાં ભારે વરસાદને લઇને એલર્ટ
Advertisement

વિડિઓઝ

Gujarat Rain News: છેલ્લા 24 કલાકમાં 101 તાલુકામાં વરસાદ, જાણો ક્યાં ખાબક્યો સૌથી વધુ?
Gujarat Rain News: છેલ્લા 24 કલાકમાં 30 તાલુકામાં વરસાદ, જાણો ક્યાં ખાબક્યો સૌથી વધુ?
Rain Forecast News:આજે ક્યાં ક્યાં તૂટી પડશે ધોધમાર વરસાદ?, જુઓ શું આગાહી
Kutch Earthqauke: વરસાદી માહોલ વચ્ચે ભૂકંપનો આંચકો, જાણો ક્યાં નોંધાયું કેન્દ્રબિંદુ?
Hun To Bolish : હું તો બોલીશ : વિસાવદર અને કડીના મતદાતા કોની સાથે?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ પ્લેન દુર્ઘટના બાદ જાગ્યું સુરત મનપા પ્રશાસન, 151 વૈભવી ફ્લેટ ખાલી કરવા આદેશ
અમદાવાદ પ્લેન દુર્ઘટના બાદ જાગ્યું સુરત મનપા પ્રશાસન, 151 વૈભવી ફ્લેટ ખાલી કરવા આદેશ
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પહેલી ટેસ્ટ કેટલા વાગ્યે શરૂ થશે? જાણી લો લંચ અને ટી બ્રેકનો સમય
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પહેલી ટેસ્ટ કેટલા વાગ્યે શરૂ થશે? જાણી લો લંચ અને ટી બ્રેકનો સમય
Gujarat Rain: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 101 તાલુકામાં વરસ્યો વરસાદ, સાત ઈંચ વરસાદથી વાપીમાં જળબંબાકાર
Gujarat Rain: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 101 તાલુકામાં વરસ્યો વરસાદ, સાત ઈંચ વરસાદથી વાપીમાં જળબંબાકાર
હજુ સાત દિવસ વરસશે વરસાદ, રાજ્યના આ જિલ્લાઓમાં ભારે વરસાદને લઇને એલર્ટ
હજુ સાત દિવસ વરસશે વરસાદ, રાજ્યના આ જિલ્લાઓમાં ભારે વરસાદને લઇને એલર્ટ
IRCTC  એકાઉન્ટને આધાર સાથે કેવી રીતે કરશો લિંક? તત્કાલ ટિકિટ નહી થાય બુક, એક જૂલાઇથી નવો નિયમ લાગુ
IRCTC એકાઉન્ટને આધાર સાથે કેવી રીતે કરશો લિંક? તત્કાલ ટિકિટ નહી થાય બુક, એક જૂલાઇથી નવો નિયમ લાગુ
નેતન્યાહૂને મોટો ફટકો! ઇઝરાયલે કહ્યું- 'અમેરિકા 48 કલાકમાં સમર્થન અંગે નિર્ણય લેશે', US સરકારે કહ્યું- 'બે અઠવાડિયા લાગશે'
નેતન્યાહૂને મોટો ફટકો! ઇઝરાયલે કહ્યું- 'અમેરિકા 48 કલાકમાં સમર્થન અંગે નિર્ણય લેશે', US સરકારે કહ્યું- 'બે અઠવાડિયા લાગશે'
આ લોકોએ ભૂલથી પણ ન ખાવું જોઈએ આદુ,જાણો સ્વાસ્થ્ય માટે કેટલું નુકશાન કારક છે?
આ લોકોએ ભૂલથી પણ ન ખાવું જોઈએ આદુ,જાણો સ્વાસ્થ્ય માટે કેટલું નુકશાન કારક છે?
IND vs ENG 1st Test Weather, Pitch Report: લીડ્સમાં વરસાદ, હવામાન બદલશે પિચનો મિજાજ, જાણો કોને થશે ફાયદો?
IND vs ENG 1st Test Weather, Pitch Report: લીડ્સમાં વરસાદ, હવામાન બદલશે પિચનો મિજાજ, જાણો કોને થશે ફાયદો?
Embed widget