શોધખોળ કરો

Gujarat Rain Forecast: રાજ્યમાં આગામી 5 દિવસ આ જિલ્લામાં વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદનું અનુમાન છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 136 તાલુકામાં વરસાદ વરસ્યો છે.

Gujarat Rain Forecast:હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 5  દિવસ રાજ્યમાં વરસાદનું અનુમાન છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 136 તાલુકામાં વરસાદ વરસ્યો છે.

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 5  દિવસ રાજ્યમાં વરસાદનું અનુમાન છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 136 તાલુકામાં વરસાદ વરસ્યો છે. રાજ્યમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 72.57 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.           

 રાજ્યમાં આગામી પાંચ દિવસ સામાન્ય વરસાદની આગાહી છે. ડાંગ, નવસારી, વલસાડમાં આજે હળવા વરસાદનો અનુમાન છે તો કાલે નવસારી, વલસાડમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી છે. રાજ્યમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 72.57 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.                   

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 136 તાલુકામાં વરસાદ

છેલ્લા 24 કલાકમાં અરવલ્લીના ભિલોડામાં સાડા ત્રણ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં વલસાડના ધરમપુરમાં સવા ત્રણ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં વલસાડના કપરાડામાં સવા ત્રણ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં વલસાડના વાપીમાં ત્રણ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં વલસાડના પારડીમાં ત્રણ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં નવસારીના ખેરગામમાં પોણા ત્રણ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં મોરબીના ટંકારામાં સવા બે ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં વલસાડના ઉમરગામમાં સવા બે ઈંચ વરસાદ

ગણદેવી, વાંસદામાં વરસ્યો બે બે ઈંચ વરસાદ

વલસાડ, વઘઈ, ભરૂચમાં પોણા બે ઈંચ વરસાદ

ડોલવણ, આહવા, ઉમરપાડામાં પોણા બે ઈંચ વરસાદ

ઝઘડીયા, આમોદ, કોડીનારમાં એક એક ઈંચ વરસાદ

સોજીત્રા, સાગબારા, ઉના, ચીખલીમાં એક એક ઈંચ વરસાદ

સુરતના માંડવી, જેસર, વિસાવદર, સુબિરમાં પોણો પોણો ઈંચ વરસાદ

તારાપુર, ડેડીયાપાડા, વડાલીમાં પોણો પોણો ઈંચ વરસાદ

ધોલેરા, નેત્રંગ, કરજણ, લખતરમાં અડધો અડધો ઈંચ વરસાદ

મહુવા, વાલોડ, મેંદરડા, જલાલપોર, જાફરાબાદમાં અડધો ઈંચ વરસાદ

ઓલપાડ, ગોંડલ, બાબરા, વાંકાનેરમાં અડધો ઈંચ વરસાદ

આ પણ વાંચો

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 136 તાલુકામાં વરસાદ, સૌથી વધુ અરવલ્લીના ભિલોડામાં ખાબક્યો

‘ટામેટા જ એકમાત્ર ખાવાની ચીજ નથી, સમય બદલાશે ત્યારે ભાવ કાબૂમાં આવશે’, ગુજરાત સરકારના ક્યા મંત્રીએ આપ્યું નિવેદન?

આવતીકાલે પીએમ મોદી રાજકોટમાં, જાણો પ્રધાનમંત્રી નો મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ

World Cup 2023 IND vs PAK: વન-ડે વર્લ્ડકપમાં ભારત અને પાકિસ્તાનની તારીખમાં થઇ શકે છે ફેરફાર, જાણો કારણ ?

Join Our Official Telegram Channel: 

https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Women T20 WC: જેમિમાહ-પૂજાના શાનદાર પ્રદર્શનથી જીતી ભારતીય ટીમ, વોર્મ-અપ મેચમાં વેસ્ટ ઇન્ડિઝને 20 રનથી હરાવ્યું

Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?

IRE vs SA: અફઘાનિસ્તાન બાદ આયરલેન્ડે પણ કર્યો ઉલટફેર, સાઉથ આફ્રિકાને બીજી ટી-20માં હરાવ્યું

New Rules: તહેવારની સીઝન અગાઉ બદલાઇ રહ્યા છે અનેક નિયમો, ઇ-કોમર્સથી લઇને શેરબજાર સુધીમાં ફેરફાર

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મોતનો હાઈવેHun To Bolish | હું તો બોલીશ | આદમખોરનો ખૌફJunagadh Heavy Rains | જૂનાગઢમાં આભ ફાટ્યું, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી.....Ahmedabad News | ચાંદખેડામાં બિસ્માર રોડ- રસ્તાને કારણે વાહન ચાલકો પરેશાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Women T20 WC: જેમિમાહ-પૂજાના શાનદાર પ્રદર્શનથી જીતી ભારતીય ટીમ, વોર્મ-અપ મેચમાં વેસ્ટ ઇન્ડિઝને 20 રનથી હરાવ્યું
Women T20 WC: જેમિમાહ-પૂજાના શાનદાર પ્રદર્શનથી જીતી ભારતીય ટીમ, વોર્મ-અપ મેચમાં વેસ્ટ ઇન્ડિઝને 20 રનથી હરાવ્યું
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
IRE vs SA: અફઘાનિસ્તાન બાદ આયરલેન્ડે પણ કર્યો ઉલટફેર, સાઉથ આફ્રિકાને બીજી ટી-20માં હરાવ્યું
IRE vs SA: અફઘાનિસ્તાન બાદ આયરલેન્ડે પણ કર્યો ઉલટફેર, સાઉથ આફ્રિકાને બીજી ટી-20માં હરાવ્યું
New Rules: તહેવારની સીઝન અગાઉ બદલાઇ રહ્યા છે અનેક નિયમો, ઇ-કોમર્સથી લઇને શેરબજાર સુધીમાં ફેરફાર
New Rules: તહેવારની સીઝન અગાઉ બદલાઇ રહ્યા છે અનેક નિયમો, ઇ-કોમર્સથી લઇને શેરબજાર સુધીમાં ફેરફાર
આગામી બે મહિનામાં IPO મચાવશે ધમાલ, Hyundai, Swiggy સહિતની આ કંપનીઓ એકઠા કરશે 60000 કરોડ

US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ

Durga Chalisa: નવરાત્રિમાં કરવા માંગો છો દુર્ગા ચાલીસાનો પાઠ, જાણી લો તમામ નિયમો, દૂર થશે મુશ્કેલીઓ

આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO

Embed widget