શોધખોળ કરો

Rain Forecast: રાજ્ય પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, ભારે વરસાદનું હવામાન વિભાગનું એલર્ટ

Rain Forecast: ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો એક રાઉન્ડ આવશે, હવામાન વિભાગે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો અનુમાન વ્યક્ત કર્યો છે.

 Rain Forecast: હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાત પર  એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે. ઓફશોર ટ્રફ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશ સિસ્મટ, આ ત્રણેય સિસ્ટમ  સક્રિય થઇ હોવાથી ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગે વરસાદને લઇને એલર્ટ જાહેર કર્યું છે. ભારે વરસાદની શક્યતાને લઇને હવામાન વિભાગે પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે.

આ જિલ્લામાં ઓરેંજ એલર્ટ

 હવામાન વિભાગે વરસાદને લઇને  સુરત, વલસાડ, નવસારી,તાપી, દમણ, દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

આ જિલ્લા યલો એલર્ટ

 અમદાવાદમાં વરસાદની શક્યતાને લઇને હવામાન વિભાગે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે. આણંદ, વડોદરા,ભરૂચ, પંચમહાલ, દાહોદ,છોટા ઉદેપુર, બોટાદ, ભાવનગર, અમરેલી,ગીર સોમનાથમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. વરસાદની શક્યતાને જોતા પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ છે.

હાલ રાજ્યમાં દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ વરસી રહયો છે પરંતુ ગુજરાતના અનેક જિલ્લામાં હજુ પણ કારોધાકોળ છે. હવામાન વિભાગે 16 જુલાઇ બાદ સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. ઉલ્લેખનિય છે કે, છેલ્લા 24 કલાકમાં 77 તાલુકામાં વરસાદ નોંધાયો છે.

છેલ્લા 24 કલાકમાં 77 તાલુકામાં નોંધાયો વરસાદ

  • નવસારીના વાંસદામાં સવા છ ઈંચ વરસાદ
  • નવસારીના ગણદેવીમાં સવા છ ઈંચ વરસાદ
  • વલસાડ તાલુકામાં વરસ્યો છ ઈંચ વરસાદ
  • નવસારીના ખેરગામમાં પોણા છ ઈંચ વરસાદ
  • વલસાડના કપરાડામાં સાડા ચાર ઈંચ વરસાદ
  • વલસાડના ઉમરગામમાં સાડા ચાર ઈંચ વરસાદ
  • નવસારીના ચીખલીમાં સવા ચાર ઈંચ વરસાદ
  • વલસાડના પારડીમાં ચાર ઈંચ વરસાદ વરસાદ
  • વલસાડના વાપીમાં પોણા ચાર ઈંચ વરસાદ
  • વલસાડના ધરમપુરમાં સાડા ત્રણ ઈંચ વરસાદ
  • સુરતના ઉમરપાડામાં ત્રણ ઈંચ વરસાદ
  • ભરૂચના વાલીયામાં અઢી ઈંચ વરસાદ
  • તાપીના ઉચ્છલમાં અઢી ઈંચ વરસાદ
  • નર્મદાના સાગબારામાં અઢી ઈંચ વરસાદ
  • ડાંગના વઘઈમાં અઢી ઈંચ વરસાદ
  • નવસારીના જલાલપોરમાં પોણા બે ઈંચ વરસાદ
  • ડાંગના આહવામાં  પોણા બે ઈંચ વરસાદ
  • તાપીના ડોલવણમાં દોઢ ઈંચ વરસાદ
  • સુરતના માંગરોળમાં દોઢ ઈંચ વરસાદ
  • નર્મદાના નાંદોદમાં દોઢ ઈંચ વરસાદ
  • નર્મદાના ડેડીયાપાડામાં સવા ઈંચ વરસાદ
  • તાપીના નિઝરમાં સવા ઈંચ વરસાદ
  • નર્મદાના તિલકવાડામાં સવા ઈંચ વરસાદ
  • સુરતના માંડવીમાં સવા ઈંચ વરસાદ
  • સોનગઢ, કુકરમુંડામાં એક એક ઈંચ વરસાદ
  • દાહોદના ઝાલોદમાં એક ઈંચ વરસાદ
  • સુરતના મહુવા, ભરૂચના નેત્રંગમાં પોણો પોણો ઈંચ વરસાદ

રાજ્યમાં સિઝનનો અત્યાર સુધીમાં  29.17 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌરાષ્ટ્રમાં સિઝનનો અત્યાર સુધીમાં  37.61 ટકા વરસાદ વરસ્યો છે.  દક્ષિણ ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં  35.02 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. કચ્છમાં સિઝનનો અત્યાર સુધીમાં 34.91 ટકા વરસાદ વરસ્યો છે. મ ધ્ય ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં  18.95 ટકા વરસાદ વરસ્યો છે તો  ઉતર ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં 18.50 ટકા વરસાદ વરસ્યો  છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
Champions Trophy 2025: હાઇબ્રિડ મૉડલથી નહી યોજાય ચેમ્પિયન્સ ટ્રોફી, PCBએ કરી દીધું સ્પષ્ટ
Champions Trophy 2025: હાઇબ્રિડ મૉડલથી નહી યોજાય ચેમ્પિયન્સ ટ્રોફી, PCBએ કરી દીધું સ્પષ્ટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Anil Deshmukh : મહારાષ્ટ્રમાં NCP જૂથના નેતા અનિલ દેશમુખ પર હુમલોBhavnagar News | ભાવનગરમાં સાવકી માતાનો 9 વર્ષીય બાળકી પર અત્યાચાર, જુઓ કેવું કર્યું કૃત્ય?TMKOC News : તારક મહેતાના અસિત મોદી સાથે બોલાચાલી મુદ્દે 'જેઠાલાલે' શું કર્યો મોટો ખુલાસો?Gopal Italia : ગોપાલનો હુંકાર , તલાલામાં ચૂંટણી લડવી છે ને ભગાભાઈને ઘર ભેગા કરવા છે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
Champions Trophy 2025: હાઇબ્રિડ મૉડલથી નહી યોજાય ચેમ્પિયન્સ ટ્રોફી, PCBએ કરી દીધું સ્પષ્ટ
Champions Trophy 2025: હાઇબ્રિડ મૉડલથી નહી યોજાય ચેમ્પિયન્સ ટ્રોફી, PCBએ કરી દીધું સ્પષ્ટ
Instagram down: ઇન્સ્ટાગ્રામ ફરી થયું ડાઉન, લોગિન કરવામાં યુઝર્સને પડી રહી છે મુશ્કેલી
Instagram down: ઇન્સ્ટાગ્રામ ફરી થયું ડાઉન, લોગિન કરવામાં યુઝર્સને પડી રહી છે મુશ્કેલી
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો
Gmail: સ્ટોરેજ ફૂલ થઇ જાય તો કેવી રીતે મિનિટમાં ખાલી કરશો Gmail, આ છે ખૂબ સરળ ટ્રિક
Gmail: સ્ટોરેજ ફૂલ થઇ જાય તો કેવી રીતે મિનિટમાં ખાલી કરશો Gmail, આ છે ખૂબ સરળ ટ્રિક
Ayushman Yojana: શું આયુષ્યમાન કાર્ડધારકોને સારવાર આપવાનો ઇનકાર કરી શકે છે હોસ્પિટલ? જાણો નિયમ
Ayushman Yojana: શું આયુષ્યમાન કાર્ડધારકોને સારવાર આપવાનો ઇનકાર કરી શકે છે હોસ્પિટલ? જાણો નિયમ
Embed widget