શોધખોળ કરો

કોરોનાની સારવાર માટે ખાનગી હોસ્પિટલ સાથેના કરાર રાજ્ય સરકારે પૂર્ણ કર્યા

કોરોનાની સારવાર માટે ખાનગી હોસ્પિટલ સાથેના કરાર રાજ્ય સરકારે પૂર્ણ કર્યા છે. રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણમાં આવ્યુ છે. હવે દરરોજ સરેરાશ રાજ્યમાં 300 જેટલા જ કેસ નોંધાઈ રહ્યા છે.

ગાંધીનગર: કોરોનાની સારવાર માટે ખાનગી હોસ્પિટલ સાથેના કરાર રાજ્ય સરકારે પૂર્ણ કર્યા છે. રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણમાં આવ્યુ છે. હવે દરરોજ સરેરાશ રાજ્યમાં 300 જેટલા જ કેસ નોંધાઈ રહ્યા છે. ત્યારે કોરોનાના કેસમાં ઘટાડાને લઈને રાજ્ય સરકારે ખાનગી હોસ્પિટલ સાથેના કરાર પૂર્ણ કર્યા છે. આ સાથે જ નીતિન પટેલે દાવો કર્યો કે ગુજરાત કોરોના મુક્ત તરફ જઈ રહ્યુ છે પરંતુ તેમ છતાં સતર્કતા જરુરી છે. ગુજરાતમાં કોરોનાના કેસ અને મૃત્યુઆંકમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. શનિવારે રાજ્યમાં 323 નવા કેસ નોંધાયા હતા અને 2 વ્યક્તિના મૃત્યુ થયા હતા. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 96.99 ટકા પર પહોંચ્યો છે. રાજ્યમાં કુલ સંક્રમિત કેસની સંખ્યા 2,61,224 પર પહોંચી છે. ગુજરાતનું અર્થતંત્ર ફરી પાટા પર ચઢ્યાનો નાયબમુખ્યમંત્રી નીતિન પટેલે દાવો કર્યો છે. વર્ષ 2020 કોરોના કાળ હોવા છતાં આવકમાં મોટો વધારો થયો છે. જાન્યુઆરી 2020 કરતા જાન્યુઆરી 2021માં આવકમાં 300 કરોડનો વધારો થવાની વાત નીતિન પટેલે કરી છે. આ સાથે જ પેટ્રોલ-ડિઝલનું વેચાણ અને ઔદ્યોગિક વીજ વપરાશમાં પણ વધારો થયો હોવાની વાત નાયબ મુખ્યમંત્રીએ કરી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Punjab Building collapsed: મોહાલીમાં 6 માળની ઈમારત ધરાશાયી, ઘણા લોકો દબાયા હોવાની આશંકા

GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય

કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી

દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી

ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Forecast : ડિસેમ્બરમાં ગુજરાતમાં પડશે વરસાદ, પરેશ ગોસ્વામીની આગાહીAhmedabad Demolition : અમદાવાદમાં ગુંડાના ઘર પર ફરી વળ્યું દાદાનું બુલ્ડોઝર, ગુનેગારોની ખેર નહીં!Russia Ukraine War: રશિયા પર 9/11 જેવો ઘાતક હુમલો, કઝાન શહેરમાં બિલ્ડિંગો પર ટકરાયા યૂક્રેની ડ્રોનAhmedabad Parcel Blast:સાબરમતી વિસ્તારમાં ભયાનક પાર્સલ બ્લાસ્ટ, બે લોકો ઈજાગ્રસ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Punjab Building collapsed: મોહાલીમાં 6 માળની ઈમારત ધરાશાયી, ઘણા લોકો દબાયા હોવાની આશંકા
Punjab Building collapsed: મોહાલીમાં 6 માળની ઈમારત ધરાશાયી, ઘણા લોકો દબાયા હોવાની આશંકા
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી
કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી
દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી
દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી
Gujarat Rain: કાતિલ ઠંડી વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે

બાંગ્લાદેશના નેતાએ ભારત પર કબજો કરવાની વાત કરી, જાણો કેટલા કલાકમાં ભારતીય સેના આખા દેશને તબાહ કરી શકે છે

Russia Ukraine War: રશિયા પર 9/11 જેવો ઘાતક હુમલો, કઝાન શહેરમાં બિલ્ડિંગો પર ટકરાયા યૂક્રેની ડ્રોન

પરેશ ગોસ્વામીએ માવઠાની આગાહી કરી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ, જાણો

Embed widget