શોધખોળ કરો

Alpa Patel wedding Photos: ગુજરાતી સિંગર અલ્પા પટેલે કર્યા લગ્ન, જુઓ શાનદાર તસવીરો

Alpa Patel wedding: અલ્પા પટેલના લગ્ન એમના મૂળ વતન બગસરાના નાના મુંજીયાસરમાં યોજાયા હતા.

Gujarati Singer Alpa Patel wedding: ગુજરાતના જાણીતા સિંગરમાં આજે અલ્પા પટેલનું નામ મોખરે છે. ગુજરાતી જાણીતી ગાયિકા અલ્પા પટેલ ધામધૂમથી લગ્ન કરી લીધા છે. અલ્પા પટેલે ઉદય ગજેરા સાથે થયા છે. અલ્પા પટેલના લગ્ન એમના મૂળ વતન અમરેલીના બગસરાના નાના મુંજીયાસરમાં 17 ફેબ્રુઆરીના રોજ યોજાયા હતા.

મહેંદી લઈને રિસેપ્શન સુધી એમ સતત ત્રણ દિવસ સુધી જલસો ચાલ્યો હતો. જેમાં ગુજરાતની ઘણી બધી નામાંકિત વ્યક્તિઓ એ હાજરી પુરાવી હતી. જે અંગેની તસવીરો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઇ હતી.

Alpa Patel wedding Photos: ગુજરાતી સિંગર અલ્પા પટેલે કર્યા લગ્ન, જુઓ શાનદાર તસવીરો

અલ્પા પટેલે સામાન્ય દુલ્હનની જેમ જ ઘોડે ચડીને આવેલા વરરાજા ઉદય ગજેરા સાથે તસવીરો પડાવી હતી અને ગામની શેરીમાં ગરબા પણ લીધા હતા. દુલ્હન ડ્રેસમાં અલ્પા પટેલ ખૂબ સુંદર લાગતા હતા.

Alpa Patel wedding Photos: ગુજરાતી સિંગર અલ્પા પટેલે કર્યા લગ્ન, જુઓ શાનદાર તસવીરો

લગ્ન પહેલા પીઠીની વિધિ કરવામાં આવી હતી. જેમાં પીળા રંગના ડ્રેસમાં પણ અલ્પા પટેલ ખૂબ સુંદર લાગતા હતા. સંબંધીઓ અને મિત્રો એ એમની સાથે આ અવસરે ફોટો પણ પડાવ્યા હતા. અલ્પા પટેલની મહેંદીની તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે.

Alpa Patel wedding Photos: ગુજરાતી સિંગર અલ્પા પટેલે કર્યા લગ્ન, જુઓ શાનદાર તસવીરો

જેમાં અલ્પા પટેલ મુકાયેલી આકર્ષક ડિઝાઇન મહેંદી જેમાં રાજા રાણી નું ચિત્ર દોરવામાં આવ્યું હતું. અલ્પા પટેલ ના લગ્નમાં અનેક ડાયરા કલાકારો પણ ઉપસ્થિત રહ્યા હતા.

Alpa Patel wedding Photos: ગુજરાતી સિંગર અલ્પા પટેલે કર્યા લગ્ન, જુઓ શાનદાર તસવીરો

એ પહેલા અલ્પા પટેલ એ મંગેતર ઉદય ગજેરા સાથે અલગ-અલગ લોકેશન પર પ્રિ વેડિંગ ફોટોશૂટ પણ કરાવ્યું હતું. બંને ગયા નવેમ્બર મહિનામાં સગાઈ કરી હતી.  

Alpa Patel wedding Photos: ગુજરાતી સિંગર અલ્પા પટેલે કર્યા લગ્ન, જુઓ શાનદાર તસવીરો

અલ્પા પટેલના લગ્નનની કંકોતરી.

Alpa Patel wedding Photos: ગુજરાતી સિંગર અલ્પા પટેલે કર્યા લગ્ન, જુઓ શાનદાર તસવીરો

જયેશ રાદડીયા પણ અલ્પા પટેલના લગ્નમાં ઉપસ્થિત રહ્યા હતા.

Alpa Patel wedding Photos: ગુજરાતી સિંગર અલ્પા પટેલે કર્યા લગ્ન, જુઓ શાનદાર તસવીરો

અલ્પા પટેલના નામે સતત 10 કલાક સુધી ગાવાનો રેકોર્ડ છે.   હાલ અલ્પા પટેલ ડાયરા અને સંતવાણીના કાર્યક્રમમાં તગડી ફી વસુલે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર

રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ

વિડિઓઝ

Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત

શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત

UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી

LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?

Embed widget