શોધખોળ કરો

Ambaji Mandir: મહામેળાના સમાપન બાદ અંબાજી મંદિરમાં યોજાઇ પ્રક્ષાલન વિધિ, તસવીરો આવી સામે

ભાદરવા સુદ પૂનમના દિવસે અંબાજી મંદિરમાં મહામેળો યોજાયો હતો, આ મેળામાં ગુજરાત અને ગુજરાત બહારથી લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ માતાજીના દર્શન માટે આવ્યા હતા,

Ambaji Mandir Prakshalan Vidhi: ભાદરવા સુદ પૂનમના દિવસે અંબાજી મંદિરમાં મહામેળો યોજાયો હતો, આ મેળામાં ગુજરાત અને ગુજરાત બહારથી લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ માતાજીના દર્શન માટે આવ્યા હતા, પાંચ દિવસના ભાદરવી પૂનમના અંબાજીના મેળામાં લાકોની જનમેદની ઉમટી પડી હતી, હવે આ મેળો પુરો થયો બાદ શક્તિપીઠ અંબાજી મંદિરમાં પ્રક્ષાલન વિધિ યોજી હતી. આની સુંદર તસવીરો સામે આવી છે. જુઓ.... 

Ambaji Mandir: મહામેળાના સમાપન બાદ અંબાજી મંદિરમાં યોજાઇ પ્રક્ષાલન વિધિ, તસવીરો આવી સામે

ગઇ 29મી સપ્ટેમ્બરે, ભાદરવા સુદ પૂનમના દિવસે શક્તિપીઠ અંબાજીમાં પૂનમનો મહામેળો ભરાયો હતો, આજે આ મેળાની સમાપ્તિ બાદ મંદિરમાં પ્રક્ષાલન વિધિ યોજાઇ હતી. આજે અંબાજી મંદિરમાં ભારી ભીડ વચ્ચે મંદિરમા યોજાઈ પ્રક્ષાલન વિધિની શરૂઆત સવારે થઇ હતી,

Ambaji Mandir: મહામેળાના સમાપન બાદ અંબાજી મંદિરમાં યોજાઇ પ્રક્ષાલન વિધિ, તસવીરો આવી સામે

મંદિરની પવિત્રતાને લઇને દર વર્ષે મેળાની સમાપ્તિ બાદ પ્રક્ષાલન વિધિ યોજવામાં આવતી હોય છે.

Ambaji Mandir: મહામેળાના સમાપન બાદ અંબાજી મંદિરમાં યોજાઇ પ્રક્ષાલન વિધિ, તસવીરો આવી સામે

આ પ્રક્ષાલન વિધિમાં મીડિયાકર્મીઓ દૂર રાખાયા હતા. પ્રક્ષાલન વિધિ દરમિયાન અંબાજી મંદિર, ગર્ભગૃહ, ચાચર ચોક, માતાજીના શણગાર ના આભૂષણો, પૂજાના સાધનો સહિત તમામ વસ્તુઓની વિધિ વિધાન પ્રમાણે સાફ સફાઇ કરવામાં આવી હતી.

Ambaji Mandir: મહામેળાના સમાપન બાદ અંબાજી મંદિરમાં યોજાઇ પ્રક્ષાલન વિધિ, તસવીરો આવી સામે

ઉલ્લેખનીય છે કે, આજે અંબાજી મંદિરમાં પ્રક્ષાલન વિધિ થઇ છે, અને આજની સાંજની આરતી રાત્રે 9 કલાકે થશે. આ પછી આવતીકાલથી અંબાજી મંદિરનાં દર્શન અને આરતી રાબેતા મુજબ થતી રહેશે. 

Ambaji Mandir: મહામેળાના સમાપન બાદ અંબાજી મંદિરમાં યોજાઇ પ્રક્ષાલન વિધિ, તસવીરો આવી સામે

Ambaji Mandir: મહામેળાના સમાપન બાદ અંબાજી મંદિરમાં યોજાઇ પ્રક્ષાલન વિધિ, તસવીરો આવી સામે

Ambaji Mandir: મહામેળાના સમાપન બાદ અંબાજી મંદિરમાં યોજાઇ પ્રક્ષાલન વિધિ, તસવીરો આવી સામે

અંબાજી મંદિરમાં દર્શનાર્થીઓ માટે પ્રવેશનો સમય બદલાયો, જાણો ક્યારે ખૂલશે દ્વાર

અંબાજી મંદિરમાં આજે એક દિવસ માટે દર્શનાર્થીઓ માટે સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અંબાજી મંદિર આજે બપોરે દોઢ વાગ્યા બાદ દર્શનાર્થીઓ માટે બંધ રહેશે.  ભાદરવી પૂનમના મેળાના સમાપન બાદ આજે પ્રક્ષાલન વિધિ કરવામાં આવતી હોવાથી મંદિરના દ્રાર દર્શનાર્થીઓ માટે બંધ રાખવામાં આવે છે. આરતી અને દર્શનના સમયમાં પણ પ્રક્ષાલન વિધિના કારણે  ફેરફાર કરવામાં આવ્યો છે. .. સોમવારથી રાબેતા મુજબ દર્શન અને આરતીનો સમય રહેશે. સોમવારથી દર્શનાર્થીઓ રાબેતા મુજબ દર્શન આરતીનો લાભ લઇ શકશે. અંબાજી ભાદરવી પૂનમ મહામેળાના અંતિમ દિવસે  45 લાખ જેટલા માંઈ ભક્તોએ  માના દર્શન કર્યાં.અંબાજી મંદિર ખાતે  એક માંઈ ભક્તે  250 ગ્રામ સોના ની ત્રણ લગડી દાન કરી. અંબાજી મંદિર માં છેલ્લા 7 દિવસ માં 466 ગ્રામ સોનાના દાન આવ્યું. પૂનમને લઇ મોટી સંખ્યામાં ભક્તો  દર્શન માટે આવે છે.

સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મહામેળો સંપન્ન થયો. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર, ગુજરાત રાજ્ય પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ સહિત સમગ્ર વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલ અદ્ભુત સગવડ, સ્વચ્છતા અને સુરક્ષાના આયોજનથી માઈભક્તો માટે આ આસ્થા પર્વ એક યાદગાર અનુભવ બની ગયો.અંબાજીના મેળા માટે ST નિગમને રૂ. 7 કરોડની આવક થઇ, ખાસ અંબાજીના મેળા માટે  વધારાની બસોનું સંચાલન કરવામાં આવ્યું હતું. 1200 જેટલી વધારાની બસોમાં 10 લાખ જેટલા પ્રવાસીઓએ  મુસાફરી કરી. 1200 બસો મારફતે 24 હજાર ટ્રીપનું સંચાલન કરવામાં આવ્યું હતું.       

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rajasthan: ખાટુ શ્યામ જઈ રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, જયપુર-બિકાનેર હાઇવે પર ટ્રક સાથે બસ ટકરાતા 3ના મોત

મારી પ્રાથમિકતા હંમેશા ટીમ… IND vs SA મેચ બાદ હાર્દિક પંડ્યાનું ફેન્સનુ દિલ જીતી લે તેવું નિવેદન

IND vs SA: ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટી-20માં તૂટ્યા આ મોટા રેકોર્ડ, હાર્દિક-બુમરાહે રચ્યો ઈતિહાસ

મોબાઈલ એપ અને વેબ પોર્ટલ મારફતે ડેટા કલેક્શન, 2027ની વસ્તી ગણતરી હશે સંપૂર્ણપણે ડિજિટલ

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajasthan: ખાટુ શ્યામ જઈ રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, જયપુર-બિકાનેર હાઇવે પર ટ્રક સાથે બસ ટકરાતા 3ના મોત
Rajasthan: ખાટુ શ્યામ જઈ રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, જયપુર-બિકાનેર હાઇવે પર ટ્રક સાથે બસ ટકરાતા 3ના મોત
મારી પ્રાથમિકતા હંમેશા ટીમ… IND vs SA મેચ બાદ હાર્દિક પંડ્યાનું ફેન્સનુ દિલ જીતી લે તેવું નિવેદન
મારી પ્રાથમિકતા હંમેશા ટીમ… IND vs SA મેચ બાદ હાર્દિક પંડ્યાનું ફેન્સનુ દિલ જીતી લે તેવું નિવેદન
IND vs SA: ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટી-20માં તૂટ્યા આ મોટા રેકોર્ડ, હાર્દિક-બુમરાહે રચ્યો ઈતિહાસ
IND vs SA: ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટી-20માં તૂટ્યા આ મોટા રેકોર્ડ, હાર્દિક-બુમરાહે રચ્યો ઈતિહાસ
મોબાઈલ એપ અને વેબ પોર્ટલ મારફતે ડેટા કલેક્શન, 2027ની વસ્તી ગણતરી હશે સંપૂર્ણપણે ડિજિટલ
મોબાઈલ એપ અને વેબ પોર્ટલ મારફતે ડેટા કલેક્શન, 2027ની વસ્તી ગણતરી હશે સંપૂર્ણપણે ડિજિટલ
ટ્રમ્પ સરકારે 85,000 વીઝા કર્યા રદ, વિદ્યાર્થીઓને થઈ અસર, જાણો શું છે સૌથી મોટું કારણ?

SIR પ્રક્રિયા દરમિયાન BLOને મળનારી ધમકીઓ સહન કરવામાં આવશે નહીં: સુપ્રીમ કોર્ટ

Kentucky State University shooting: અમેરિકાની યુનિવર્સિટીમાં ફાયરિંગ, એકનું મોત, સંદિગ્ધની ધરપકડ

આ દેશમાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ નહી કરી શકે, એકાઉન્ટ બ્લોક કરવા આદેશ

Embed widget