શોધખોળ કરો

Ambalal Patel Forecast: વરસાદના ત્રીજા રાઉન્ડ માટે તૈયાર રહો, આ તારીખથી શરૂ થશે તોફાની રાઉન્ડઃ અંબાલાલ પટેલની આગાહી

Gujarat Monsoon: 14 જુલાઈએ બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાશે. 20 જુલાઈની વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે. ત્રીજો રાઉન્ડ વધુ તોફાની હશે.

Gujarat Monsoon:  રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ બરાબર જામ્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં મેહુલિયો જાણી મનમૂકીને વરસી રહ્યો છે.  આ દરમિયાન જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદના ત્રીજા રાઉન્ડની આગાહી કરી છે.

અંબાલાલ પટેલની આગાહી

અંબાલાલ પટેલે કહ્યું, તોફાની વરસાદના ત્રીજા રાઉન્ડ માટે તૈયાર રહો. 14 જુલાઈએ બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાશે. 20 જુલાઈની વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે. ત્રીજો રાઉન્ડ વધુ તોફાની હશે.  દક્ષિણ ગુજરાત, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ પડશે. 20 જુલાઈથી 25 જુલાઈ સુધી વરસાદ આવવાની શક્યતા છે. 28 જુલાઈથી 8 ઓગસ્ટ સુધીમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. કચ્છ, બનાસકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. મહેસાણામાં ભારે વરસાદ પડશે. મધ્ય ગુજરાતના કેટલાક ભાગો વરસાદથી તરબોળ થશે. પંચમહાલ, અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદ પડશે. રાજ્કોટ, મોરબી, સુરેન્દ્રનગરમાં ભારે વરસાદ પડશે.

Ambalal Patel Forecast: વરસાદના ત્રીજા રાઉન્ડ માટે તૈયાર રહો, આ તારીખથી શરૂ થશે તોફાની રાઉન્ડઃ અંબાલાલ પટેલની આગાહી

રાજ્યમાં ચાલુ મોસમનો કેટલો પડ્યો છે વરસાદ

રાજ્યમાં ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ 43.77 ટકા નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં 112.07 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 63.14 ટકા, ઉત્તર ગુજરાત ઝોનમાં 45.24 ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં 32.36 ટકા, પૂર્વ ગુજરાત ઝોનમાં 30.16 ટકા સીઝનનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકના વરસાદના આંકડા

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 193 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સાબરકાંઠાના ઈડરમાં સૌથી વધુ છ ઈંચ વરસાદ ખાબક્યો છે. નવ તાલુકામાં દોઢ ઈંચથી વધુ અને 21 તાલુકામાં એકથી વધુ વરસાદ પડ્યો છે.

  •  સાબરકાંઠાના તલોદમાં સાડા પાંચ ઈંચ વરસાદ
  •  અરવલ્લીના મોડાસામાં સાડા પાંચ ઈંચ વરસાદ
  •  મહીસાગરના લુણાવાડામાં સવા પાંચ ઈંચ વરસાદ
  •  મહીસાગરના વીરપુરમાં પાંચ ઈંચ વરસાદ  
  • મહીસાગરના સંતરામપુરમાં પાંચ ઈંચ વરસાદ
  •  રાજકોટના ઉપલેટામાં પોણા પાંચ ઈંચ વરસાદ
  •  અરવલ્લીના ધનસુરામાં સાડા ચાર ઈંચ વરસાદ
  •  જૂનાગઢના વિસાવદરમાં સવા ચાર ઈંચ વરસાદ
  •  બનાસકાંઠાના દાંતામાં સવા ચાર ઈંચ વરસાદ
  •  મહેસાણાના વિસનગરમાં સવા ચાર ઈંચ વરસાદ
  •  તાપીના ડોલવણમાં ચાર ઈંચ વરસાદ
  • વિજાપુર, પ્રાંતિજ, ખેરાલુમાં ચાર ચાર ઈંચ વરસાદ

Ambalal Patel Forecast: વરસાદના ત્રીજા રાઉન્ડ માટે તૈયાર રહો, આ તારીખથી શરૂ થશે તોફાની રાઉન્ડઃ અંબાલાલ પટેલની આગાહી

  • વઘઈ, ઉમરપાડા, હિંમતનગરમાં સાડા ત્રણ ઈંચ વરસાદ
  • ચીખલી, બાયડ, માળીયા હાટીનામાં સાડા ત્રણ ઈંચ વરસાદ  
  • વાંસદા, ખેરગામમાં ત્રણ ત્રણ ઈંચ વરસાદ
  • સંખેડા, ગણદેવી, કેશોદમાં પોણા ત્રણ ઈંચ વરસાદ
  • ઊંઝા, શહેરા, જાંબુઘોડામાં અઢી ઈંચ વરસાદ
  • આહવા, કડાણા, મેંદરડામાં સવા બે ઈંચ વરસાદ
  • મેઘરજ, ખેડબ્રહ્મા, નવસારી, સંજેલીમાં સવા બે ઈંચ વરસાદ
  • વિજયનગર, મહુવા, છોટા ઉદેપુરમાં સવા બે ઈંચ વરસાદ
  • વડનગર, માણસા, ખાનપુર, ક્વાંટમાં સવા બે ઈંચ વરસાદ
  • નડીયાદ, પાવી જેતપુર, બોરસદમાં બે બે ઈંચ વરસાદ
  • ખાંભા, ઉચ્છલ, સુબીરમાં પોણા બે ઈંચ વરસાદ
  • હાલોલ, વડાલી, જલાલપોરમાં પોણા બે  ઈંચ વરસાદ
  • જલાલપોર, માંડવી, બાલાસિનોરમાં પોણા બે ઈંચ વરસાદ
  • ગરબાડા, સોનગઢ, ગોધરામાં દોઢ ઈંચ વરસાદ
  • પાદરા, પેટલાદ બોડેલી, સતલાસણામાં દોઢ ઈંચ વરસાદ
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

‘અલ્લાહ હુ અકબર કહેવા પર કોઈ હિન્દુ કહે કે....’ સીએમ યોગીનો વિપક્ષ પર જોરદાર શાબ્દિક હુમલો
‘અલ્લાહ હુ અકબર કહેવા પર કોઈ હિન્દુ કહે કે....’ સીએમ યોગીનો વિપક્ષ પર જોરદાર શાબ્દિક હુમલો
આ તારીખથી પડશે કડકડતી ઠંડી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
આ તારીખથી પડશે કડકડતી ઠંડી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
કોરોના કરતાં 7 ગણી વધુ ભયાનક મહામારી આવી રહી છે! WHOની ચેતવણીથી વિશ્વભરમાં હાહાકાર, જાણો બચવાના
કોરોના કરતાં 7 ગણી વધુ ભયાનક મહામારી આવી રહી છે! WHOની ચેતવણીથી વિશ્વભરમાં હાહાકાર, જાણો બચવાના
ભારત વર્ષ 2025 માટે વિશ્વના શક્તિશાળી દેશોની યાદીમાં ભારતનો ડંકો વાગ્યો, જાણો 8 મહાન શક્તિઓમાં ક્યા નંબરે છે
ભારત વર્ષ 2025 માટે વિશ્વના શક્તિશાળી દેશોની યાદીમાં ભારતનો ડંકો વાગ્યો, જાણો 8 મહાન શક્તિઓમાં ક્યા નંબરે છે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara Murder Case : વડોદરામાં પ્રેમલગ્નનો કરુણ અંજામ, અફેરની શંકાથી પત્નીની કરી નાંખી હત્યાPatan MLA Kirit Patel : MLA કિરીટ પટેલ - પોલીસ વચ્ચે ઘર્ષણ | કોણે માર્યો પોલીસને લાફો?Winter Heart Issue : ગુજરાતમાં કડકડતી ઠંડી વચ્ચે હાર્ટની બીમારીમાં વધારો, દર કલાકે કેટલા કેસ?Gujarat Crime News : 'માસી! પપ્પા મારી સાથે ગંદુ કામ કરે છે', 12 વર્ષની દીકરી પર પિતાએ કર્યું કુકર્મ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘અલ્લાહ હુ અકબર કહેવા પર કોઈ હિન્દુ કહે કે....’ સીએમ યોગીનો વિપક્ષ પર જોરદાર શાબ્દિક હુમલો
‘અલ્લાહ હુ અકબર કહેવા પર કોઈ હિન્દુ કહે કે....’ સીએમ યોગીનો વિપક્ષ પર જોરદાર શાબ્દિક હુમલો
આ તારીખથી પડશે કડકડતી ઠંડી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
આ તારીખથી પડશે કડકડતી ઠંડી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
કોરોના કરતાં 7 ગણી વધુ ભયાનક મહામારી આવી રહી છે! WHOની ચેતવણીથી વિશ્વભરમાં હાહાકાર, જાણો બચવાના
કોરોના કરતાં 7 ગણી વધુ ભયાનક મહામારી આવી રહી છે! WHOની ચેતવણીથી વિશ્વભરમાં હાહાકાર, જાણો બચવાના
ભારત વર્ષ 2025 માટે વિશ્વના શક્તિશાળી દેશોની યાદીમાં ભારતનો ડંકો વાગ્યો, જાણો 8 મહાન શક્તિઓમાં ક્યા નંબરે છે
ભારત વર્ષ 2025 માટે વિશ્વના શક્તિશાળી દેશોની યાદીમાં ભારતનો ડંકો વાગ્યો, જાણો 8 મહાન શક્તિઓમાં ક્યા નંબરે છે
કોફીનો એક ઘુટડો પણ બની શકે છે 'ઝેર', જાણો ક્યારે ન પીવી જોઈએ
કોફીનો એક ઘુટડો પણ બની શકે છે 'ઝેર', જાણો ક્યારે ન પીવી જોઈએ
Ration Card: ઘરમાં આ વસ્તુઓ હશે તો રેશનકાર્ડ રદ થઈ જશે, જાણો નિયમ
Ration Card: ઘરમાં આ વસ્તુઓ હશે તો રેશનકાર્ડ રદ થઈ જશે, જાણો નિયમ
તમારા ઘર પર પણ ફરી શકે છે બુલડોઝર, ઘર બનાવતી વખતે ન કરો આ ભૂલો
તમારા ઘર પર પણ ફરી શકે છે બુલડોઝર, ઘર બનાવતી વખતે ન કરો આ ભૂલો
Cyclone Chido: 90 વર્ષ પછી ફ્રાન્સના મેયોટ ટાપુ પર ત્રાટક્યું સૌથી વિનાશક ચક્રવાત, સેંકડો લોકો માર્યા ગયા
90 વર્ષ પછી ફ્રાન્સના મેયોટ ટાપુ પર ત્રાટક્યું સૌથી વિનાશક ચક્રવાત, સેંકડો લોકો માર્યા ગયા, જુઓ વિનાશનો વીડિયો
Embed widget