શોધખોળ કરો
Advertisement
કાલથી વરસાદનું જોર વધશે, આ વિસ્તારમાં સાંબેલાધાર વરસાદ પડશેઃ અંબાલાલ પટેલ
શ્રવણ પંચકામાં વરસાદ થાય તો પછી સારો વરસાદ થઈ શકે છે.
Ambalal Patel rain forecast: અંબાલાલ પટેલ દ્વારા આપવામાં આવેલી આગાહી મુજબ, આગામી થોડા દિવસોમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. અંબાલાલ પટેલના મતે, કાલથી રાજ્યમાં વરસાદનું જોર વધશે.
- દક્ષિણ ગુજરાત: ભારે વરસાદ
- દક્ષિણ અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ
- જૂનાગઢ, જામનગર, દ્વારકામાં ભારે વરસાદની શક્યતા
- અમદાવાદ: આગામી ત્રણ દિવસમાં વરસાદની શક્યતા
- દરિયાકાંઠાના વિસ્તારો: ભારે વરસાદની શક્યતા
- મેઘરવો ભાદરવામાં આવતો બંધ થાય તો વરસાદ ગયો સમજવો.
- મેઘરવો વરસાદનો દાર્શનિક પૂરાવો છે.
- શ્રવણ પંચકામાં વરસાદ થાય તો પછી સારો વરસાદ થઈ શકે છે.
- તારીખ 25-26 જૂન: દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં સારો વરસાદ થઈ શકે છે.
- 28 જૂન સુધી: જૂનાગઢના ભાગોમાં ભારે થી અતિભારે વરસાદ થઈ શકે છે.
- કચ્છ: કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે.
- જામનગર: ભારે વરસાદ થઈ શકે છે.
- પોરબંદર અને દ્વારકા: ભારે વરસાદ આવી શકે છે.
- ઉત્તર સૌરાષ્ટ્ર (રાજકોટ, સુરેન્દ્રનગર, હળવદ, ધ્રાંગધ્રા): વરસાદ આવી શકે છે.
- બોટાદ અને ભાવનગર: સારો વરસાદ થવાની શક્યતા છે.
- 28 થી 30 જૂન: મધ્યપ્રદેશના ભાગોમાં સારો વરસાદ આવી શકે છે.
- ઉત્તર ગુજરાત (બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સમી, હારીજ, વિસનગર): સારો વરસાદ થશે.
- પંચમહાલ: સારો વરસાદ થઈ શકે છે.
- અરવલ્લી, સાબરકાંઠા અને કચ્છના કેટલાક ભાગો: સારો વરસાદ થશે.
- જુલાઈનું પ્રથમ સપ્તાહ: કચ્છના કેટલાક ભાગોમાં ભારે વરસાદ આવી શકે છે.
- ઉત્તર ગુજરાત: ભારે વરસાદના કારણે જળાશયોમાં પાણીની આવક વધી શકે છે.
- મધ્ય ગુજરાત: સારો વરસાદ થઈ શકે છે.
- દક્ષિણ ગુજરાત: ભારે થી અતિભારે વરસાદ થઈ શકે છે.
- આદરા નક્ષત્રમાં વરસાદનું પાણી સારૂ ગણાય છે.
- 19 જુલાઈ થી પુષ્ય નક્ષત્રમાં સૂર્ય આવતા પાણી સારૂ ગણાય છે.
છેલ્લા 24 કલાકમાં 130 તાલુકામાં વરસાદ ખાબક્યો
- 24 કલાકમાં 32 તાલુકામાં એકથી સાડા ત્રણ ઈંચ વરસાદ
- 24 કલાકમાં મેંદરડા તાલુકામાં સાડા ત્રણ ઈંચ વરસાદ
- 24 કલાકમાં ખંભાળીયામાં ત્રણ ઈંચ વરસાદ
- 24 કલાકમાં સંખેડામાં અઢી ઈંચ વરસાદ
- 24 કલાકમાં સુબીર, તાલાલામાં અઢી ઈંચ વરસાદ
- 24 કલાકમાં મુન્દ્રા, જૂનાગઢમાં સવા બે ઈંચ વરસાદ
- 24 કલાકમાં વંથલી, કાલાવડમાં સવા બે ઈંચ વરસાદ
- 24 કલાકમાં બોટાદ, વિસાવદરમાં બે બે ઈંચ વરસાદ
- 24 કલાકમાં પાલિતાણા, લોધિકામાં બે ઈંચ વરસાદ
- 24 કલાકમાં સાવરકુંડલામાં વરસ્યો બે ઈંચ વરસાદ
- 24 કલાકમાં ટંકારા, વાલીયામાં વરસ્યો દોઢ દોઢ ઈંચ વરસાદ
- 24 કલાકમાં બોડેલી,માંગરોળમાં વરસ્યો દોઢ ઈંચ વરસાદ
- 24 કલાકમાં નેત્રંગ, માળીયા હાટીનામાં દોઢ ઈંચ વરસાદ
- 24 કલાકમાં પડધરી, ચુડામાં દોઢ દોઢ ઈંચ વરસાદ
- 24 કલાકમાં જેતપુર પાવી, ક્વાંટમાં દોઢ દોઢ ઈંચ વરસાદ
- 24 કલાકમાં કોટડા સાંગાણી, લાઠીમાં સવા ઈંચ વરસાદ
- 24 કલાકમાં વાપી, મહુવા, બારડોલીમાં એક એક ઈંચ વરસાદ
- 24 કલાકમાં નસવાડી, લાલપુરમાં પોણો ઈંચ વરસાદ
- 24 કલાકમાં રાજકોટ શહેરમાં બે ઈંચ વરસાદ
- 24 કલાકમાં કેશોદ, જામજોધપુર, ડોલવણમાં પોણો ઈંચ વરસાદ
- 24 કલાકમાં ખેરગામ, ધાનપુરમાં પોણો ઈંચ વરસાદ
- 24 કલાકમાં દાહોદ, નિઝર, સિનોરમાં પોણો ઈંચ વરસાદ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
મનોરંજન
ગુજરાત
Advertisement