શોધખોળ કરો

અમરેલીમાં કોરોનાના 35 કેસ નોંધાતા હાહાકાર, જાણો કયા કયા ગામમાં નોંધાયા કેસ

અમરેલીમાં કુલ સંક્રમિતોની સંખ્યા 652 પર પહોંચી છે અને 19 લોકોના મોત થયા છે.

અમરેલીઃ લોકડાઉનના આશરે બે મહિના સુધી ગ્રીન ઝોન રહેલા અમરેલી જિલ્લામાં હવે કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. સુરત, અમદાવાદ, મુંબઈ સહિત દેશભરમાંથી માદરે વતન આવેલા લોકોના કારણે હવે અહીં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. આજે જિલ્લામાં 35 કેસ નોંધાતા હાહાકાર મચી ગયો હતો. અમરેલીમાં કુલ સંક્રમિતોની સંખ્યા 652 પર પહોંચી છે અને 19 લોકોના મોત થયા છે. જિલ્લામાં કુલ 421 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે અને 212 લોકો સારવાર હેઠળ છે. અમરેલીમાં આજે કોરોનાના 35 કેસ નોંધાયા હતા અને 17 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. કયા ગામમાં નોંધાયા કેસ અમરેલીના ચિતલ,  બાબરાના ખીજડિયા કોટડા, અમરેલીના નવા ખીજડિયા, બગસરાના વાંજાવડ, બગસરાની નગીના મસ્જિદ સામે, બાબરાના ગમા પીપળિયા, અમરેલીના ગિરિરાજનગર-3 અને સુખનાથપરા, અમરેલીના રંગપુર ગામ, બાબરાના લુણકી, બગસરાના સરદાર ચોક, કુંકાવાના સૂર્યપ્રતાગઢ, કુંકાવાના વડીયા, મોટી કુંકાવાર, લાઠીના માલવીયા પીપરિયા, રાજુલાના ખાખબાઈ,   રાજુલા, સાવરકુંડલાના ગાધકડા, વીજપડી, ખાંભાના પીપળવા, બાબરાના ઈશાપર, ચલાલા, ધારીના ગરમલી ચરખા, જાફરાબાદના ઉંચાણીયા સહિત કુલ 35 કેસ નોંધાયા હતા.
ગુજરાતમાં આજે કોરોનાના 1078 કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 25 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 2654 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 14,272 એક્ટિવ કેસ છે, જ્યારે 54,138 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 71,064 પર પહોંચી છે.

ટોપ સ્ટોરી

Gujarat Rain: વરસાદી સિસ્ટમ સક્રિય થતા 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે ધોધમાર

બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો

ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ

ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા

હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર

AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે

આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે

Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ

Embed widget