શોધખોળ કરો

Earthquake: હોળીના દિવસે જ અમરેલીની ધરા ધ્રુજી, અચાનક ભૂકંપના ઝટકા આવતા લોકોમાં ફફડાટ

Amreli Earthquake: ગુજરાતમાં કચ્છ અને સુરત બાદ હવે અમરેલીમાં પણ ભૂકંપના ઝટકા અનુભવાયા છે

Amreli Earthquake: ગુજરાતની ફરી એકવાર ધરા ધ્રુજી હોવાના અહેવાલ મળ્યા છે. આ વખતે અમરેલી જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં સવારના સમયે 3.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હોવાનું નોંધાયુ છે. અચાનક જિલ્લામાં ઠેકઠેકાણે ભૂકંપના ઝટકા અનુભવતા લોકો ડરીને ઘરની બહાર જીવ બચાવવા ભાગ્યા હતા. આ ભૂકંપનું કેન્દ્રબિન્દું અમરેલીથી 44 કીમી દુર દક્ષિણ-પશ્ચિમમાં નોંધાયુ હતુ. ભૂકંપથી કોઇ જાનહાનિ કે માલહાનિના સમાચાર નથી. 

ગુજરાતમાં કચ્છ અને સુરત બાદ હવે અમરેલીમાં પણ ભૂકંપના ઝટકા અનુભવાયા છે. તાજા માહિતી પ્રમાણે, આજે સવારે 10 વાગે ને 12 મિનિટના સમયે અમરેલીના ગીર પંથકની અચાનક ધરા ધ્રુજી હતી. અમરેલી જિલ્લામાં 3.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. જિલ્લાના ખાંભા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, અમરેલીથી 44 કિમી દક્ષિણ-પશ્ચિમમાં ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયુ હતુ. જોકે, કોઇ જાનહાનિ કે માલહાનિના અહેવાલ નથી મળ્યા.

ભૂકંપની તીવ્રતા શું છે - 
રિક્ટર સ્કેલ પર 2.0 થી ઓછી તીવ્રતાવાળા ધરતીકંપોને સૂક્ષ્મ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે અને અનુભવી શકાતા નથી. રિક્ટર સ્કેલ પર સૂક્ષ્મ શ્રેણીના 8,000 ભૂકંપ વિશ્વભરમાં દરરોજ નોંધાય છે. તેવી જ રીતે, 2.0 થી 2.9 ની તીવ્રતાવાળા ધરતીકંપોને માઇનોર કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. આવા 1,000 ધરતીકંપો દરરોજ આવે છે, જે આપણે સામાન્ય રીતે અનુભવતા પણ નથી. 3.0 થી 3.9 ની તીવ્રતાના અત્યંત હળવા ધરતીકંપ એક વર્ષમાં 49,000 વખત નોંધાયા છે. તેઓ અનુભવાય છે પરંતુ ભાગ્યે જ કોઈ નુકસાન પહોંચાડે છે. લાઇટ શ્રેણીના ધરતીકંપો 4.0 થી 4.9 તીવ્રતાના હોય છે જે સમગ્ર વિશ્વમાં એક વર્ષમાં લગભગ 6,200 વખત રિક્ટર સ્કેલ પર નોંધાય છે. આ આંચકા અનુભવાય છે અને તેના કારણે ઘરની વસ્તુઓ હલતી જોવા મળે છે. જો કે, તેઓ નજીવું નુકસાન પહોંચાડે છે.

ભૂકંપ આવે ત્યારે બચવા શું કરશો - 
ભૂકંપ આવતા જો તમે ઘરમાં છો તો જમીન પર બેસી જાવ.
મજબૂત ટેબલ કે કોઈ ફર્નીચરની નીચે શરણ લો.
ટેબલ ન હોય તો હાથ વડે ચેહરા અને માથાને ઢાંકી લો.
ઘરના કોઈ ખૂણામાં જતા રહો.
કાંચ બારીઓ દરવાજા અને દિવાલથી દૂર રહો.
પથારી પર છો તો સૂઈ રહો. ઓશિકા વડે માથુ ઢાંકી લો.
આસપાસ ભારે ફર્નીચર હોય તો તેનાથી દૂર રહો.
લિફ્ટનો ઉપયોગ કરતા બચો..
પેંડુલમની જેમ હલીને દિવાલ સાથે લિફ્ટ અથડાઈ શકે છે
લાઈટ જવાથી પણ લિફ્ટ રોકાય શકે છે.
નબળી સીઢીઓનો ઉપયોગ ન કરો..
સામાન્ય રીતે બિલ્ડિંગોમાં બનેલ સીઢીયો મજબૂત નથી હોતી.
ઝટકો આવતા સુધી ઘરની અંદર જ રહો
આંચકા આવતા બંધ થાય ત્યારે બહાર નીકળો.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

પુતિનના પાવર પેક્ડ 28 કલાક, PM મોદી સાથે પ્રાઇવેટ ડિનર, આ રહ્યું કૂટનીતિથી લઇ ડિફેન્સ ડીલનું સુપર શિડ્યૂલ
પુતિનના પાવર પેક્ડ 28 કલાક, PM મોદી સાથે પ્રાઇવેટ ડિનર, આ રહ્યું કૂટનીતિથી લઇ ડિફેન્સ ડીલનું સુપર શિડ્યૂલ
'આ વખતે તો નેતા વિપક્ષ બની ગયા પરંતુ હવે નેક્સ્ટ ટાઇમ...', તેજસ્વી યાદવ પર JDU નેતાના આકરો પ્રહારો
'આ વખતે તો નેતા વિપક્ષ બની ગયા પરંતુ હવે નેક્સ્ટ ટાઇમ...', તેજસ્વી યાદવ પર JDU નેતાના આકરો પ્રહારો
વીજ કરંટથી બેભાન થઇ ગયેલા સાપને યુવકે મોંઢાથી CPR આપી બચાવ્યો, યુવકની બહાદુરી પર લોકો ફિદા, વીડિયો વાયરલ
વીજ કરંટથી બેભાન થઇ ગયેલા સાપને યુવકે મોંઢાથી CPR આપી બચાવ્યો, યુવકની બહાદુરી પર લોકો ફિદા, વીડિયો વાયરલ
IND vs SA 2nd ODI: રાયપુરમાં રનોનું વાવાઝોડું! વિરાટ-ઋતુરાજની સદી પર પાણી ફરી વળ્યું, દક્ષિણ આફ્રિકાએ 359 રન ચેઝ કરી ઈતિહાસ રચ્યો
IND vs SA 2nd ODI: રાયપુરમાં રનોનું વાવાઝોડું! વિરાટ-ઋતુરાજની સદી પર પાણી ફરી વળ્યું, દક્ષિણ આફ્રિકાએ 359 રન ચેઝ કરી ઈતિહાસ રચ્યો
Advertisement

વિડિઓઝ

Rivaba Jadeja : 2027માં કોંગ્રેસ ગુજરાતમાં સિંગલ ડિજિટમાં રહી જશે , રાહુલની પોસ્ટ પર પ્રતિક્રિયા
Bharat Taxi : Ola-Uberને ટક્કર આપશે ભારત ટેક્સી, રાજકોટ અને દિલ્લીથી પ્રારંભ
Hun To Bolish : હું તો બોલીશ : માનવભક્ષી ?
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરા પકડવા નિયુક્તિ !
Hun To Bolish : હું તો બોલીશ : સીડી વિનાનો વિકાસ ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પુતિનના પાવર પેક્ડ 28 કલાક, PM મોદી સાથે પ્રાઇવેટ ડિનર, આ રહ્યું કૂટનીતિથી લઇ ડિફેન્સ ડીલનું સુપર શિડ્યૂલ
પુતિનના પાવર પેક્ડ 28 કલાક, PM મોદી સાથે પ્રાઇવેટ ડિનર, આ રહ્યું કૂટનીતિથી લઇ ડિફેન્સ ડીલનું સુપર શિડ્યૂલ
'આ વખતે તો નેતા વિપક્ષ બની ગયા પરંતુ હવે નેક્સ્ટ ટાઇમ...', તેજસ્વી યાદવ પર JDU નેતાના આકરો પ્રહારો
'આ વખતે તો નેતા વિપક્ષ બની ગયા પરંતુ હવે નેક્સ્ટ ટાઇમ...', તેજસ્વી યાદવ પર JDU નેતાના આકરો પ્રહારો
વીજ કરંટથી બેભાન થઇ ગયેલા સાપને યુવકે મોંઢાથી CPR આપી બચાવ્યો, યુવકની બહાદુરી પર લોકો ફિદા, વીડિયો વાયરલ
વીજ કરંટથી બેભાન થઇ ગયેલા સાપને યુવકે મોંઢાથી CPR આપી બચાવ્યો, યુવકની બહાદુરી પર લોકો ફિદા, વીડિયો વાયરલ
IND vs SA 2nd ODI: રાયપુરમાં રનોનું વાવાઝોડું! વિરાટ-ઋતુરાજની સદી પર પાણી ફરી વળ્યું, દક્ષિણ આફ્રિકાએ 359 રન ચેઝ કરી ઈતિહાસ રચ્યો
IND vs SA 2nd ODI: રાયપુરમાં રનોનું વાવાઝોડું! વિરાટ-ઋતુરાજની સદી પર પાણી ફરી વળ્યું, દક્ષિણ આફ્રિકાએ 359 રન ચેઝ કરી ઈતિહાસ રચ્યો
Horoscope Tomorrow: 4 ડિસેમ્બરના રોજ આ રાશિના જાતકોનું ભાગ્ય સોનાની જેમ ચમકશે, જાણો તમારું ભવિષ્યફળ
Horoscope Tomorrow: 4 ડિસેમ્બરના રોજ આ રાશિના જાતકોનું ભાગ્ય સોનાની જેમ ચમકશે, જાણો તમારું ભવિષ્યફળ
Gujarat Govt Recruitment: 'હવે સરકારી ભરતી વર્ષોમાં નહીં, મહિનાઓમાં પૂર્ણ થશે', GARC એ CM ને સોંપ્યો રિપોર્ટ; કરાઈ આ 9 મોટી ભલામણો
'હવે સરકારી ભરતી વર્ષોમાં નહીં, મહિનાઓમાં પૂર્ણ થશે', GARC એ CM ને સોંપ્યો રિપોર્ટ; કરાઈ આ 9 મોટી ભલામણો
દક્ષિણ આફ્રિકા સામેની ટી20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, ઈજા બાદ પરત ફર્યો આ ધાકડ ખેલાડી
દક્ષિણ આફ્રિકા સામેની ટી20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, ઈજા બાદ પરત ફર્યો આ ધાકડ ખેલાડી
Fire Incident: ભાવનગરમાં હૉસ્પિટલમાં આગ લાગતા અફરાતફરી, અનેક દર્દી ફસાયા, રેસ્ક્યૂ ઓપરેશન શરૂ
Fire Incident: ભાવનગરમાં હૉસ્પિટલમાં આગ લાગતા અફરાતફરી, અનેક દર્દી ફસાયા, રેસ્ક્યૂ ઓપરેશન શરૂ
Embed widget