શોધખોળ કરો
Advertisement
અમરેલીઃ જાફરાબાદના માછીમારને મળી ‘મગરુ’ નામની દુર્લભ માછલી, બોટમાંથી ઊંચકવા લેવી પડી ક્રેનની મદદ
આ માછલીને બોટમાંથી ઊંચકવા માટે ક્રેનની મદદ લેવામાં આવી હતી. જાફરાબાદ જેટી પર માછલીને જોવા લોકોના ટોળા ઉમટ્યા હતા. મગરુ માછલી અતિ કિંમતી હોવાનું કહેવાય છે.
અમરેલીઃ જાફરાબાદના માછીમારને મગરુ નામની દુર્લભ મહાકાય માછલી મળી આવી હતી. જાફરાબાદથી 60 નોટિકલ માઇલ્સ દૂર આ માછલી મળી આવતા જેટી પર લાવવામાં આવી હતી. આ માછલી કોડ લીવર ઓઈલનો મુખ્ય સ્ત્રોત હોવાની માન્યતા છે.
આ માછલીને બોટમાંથી ઊંચકવા માટે ક્રેનની મદદ લેવામાં આવી હતી. જાફરાબાદ જેટી પર માછલીને જોવા લોકોના ટોળા ઉમટ્યા હતા. મગરુ માછલી અતિ કિંમતી હોવાનું કહેવાય છે.
60 નોટિકલ્સ માઇલ દૂર દરિયામાં મળી આવેલ આ મગરુ નામક માછલીને વેરાવળ મોકલવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
શિક્ષણ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion