શોધખોળ કરો

અમરેલીઃ યુવતીએ વોટ્સએપથી સંપર્કમાં આવેલા બેંક કર્મચારી યુવકને સેક્સ માણલા બોલાવ્યો, બંને બાઈક પર જતાં હતાં ને......

અમરેલીની સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં ઈન્શ્યોરન્સ વિભાગમાં નોકરી કરતાં કર્મચારીને જૂનાગઢની યુવતીએ પ્રેમજાળમાં ફસાવીને સેક્સા માણવા માટે બોલાવ્યો હતો.

અમરેલીઃ અમરેલીની સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં ઈન્શ્યોરન્સ વિભાગમાં નોકરી કરતાં કર્મચારીને જૂનાગઢની યુવતીએ પ્રેમજાળમાં ફસાવીને સેક્સા માણવા માટે બોલાવ્યો હતો. યુવતી સાથે રંગેરલિયાં મનાવવા પહોંચેલા યુવકનું બે શખ્સોએ અપહકરણ કરીને રૂપિયા 5 લાખની ખંડણી માગી દોઢ લાખ રૂપિયા પડાવ્યા હતા. આ મામલે યુવકની ફરિયાદને આધારે પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી. અમરેલી તાલુકા પોલીસ મથકે અમરેલી એસબીઆઈમાં ઈન્શ્યોરન્સ વિભાગમાં બિઝનેસ ડેવલપમેન્ટ ઓફિસર તરીકે ફરજ બજાવતાં 26 વર્ષીય વિજય પરમારે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પરમારે ફરિયાદ કરી છે કે, એક યુવતીએ તેને વોટ્સએપ પર હાય ડાર્લિંગ લખીને સંપર્ક કર્યો હતો. એ પછી બંને વચ્ચે વાતોનો દોર શરૂ થયો હતો. યુવતીએ પોતાનું નામ મનિષા પટેલ જણાવ્યું હતું. તેણે અમરેલીના બાબાપુર ગામે તેને રંગરેલિયાં મનાવવા માટે બોલાવ્યો હતો, બંને મળ્યાં પછી બાઈક પર બેસીને ધારી તરફ જતાં હતા ત્યારે કારમાં આવેલાં બે અજાણ્યા શખ્સોએ તેને માર મારીને બળજબરીથી નંબર પ્લેટ વગરની કારમાં અપહરણ કર્યું હતું. બાદમાં તેને બિલખા અને પછી જૂનાગઢ લઈ ગયા હતા. બંનેએ ધમકી આપી હતી કે, હોટલમાં લઈ જઈ યુવતી સાથે નગ્ન ફોટા અને વીડિયો ઉતારશે અને પછી બદનામ કરશે. એ પછી યુવતી બળાત્કારની ખોટી ફરિયાદ નોંધાવશે. આ પ્રકારની ધમકી આપીને રૂપિયા 5 લાખની ખંડણી માગી હતી. વિજયભાઈએ મિત્રોને ફોન કરીને રકમ માગીને અમુક રકમની વ્યવસ્થા કરાવી આપી હતી. આરોપીઓએ જૂનાગઢમાં તેને એટીએમ પાસે અને અન્ય એક મિત્રએ મોકલેલી રકમ લેવા માટે પીએમ આંગડીયા પેઢીની ઓફિસમાં લઈ ગયા હતા. આ રીતે 1 લાખ પાંચ હજારની રકમ પડાવીને છોડી દીધો હતો. બાદમાં પણ તેઓ વારંવાર ફોન કરીને વધારે રકમ માટે ધમકીઓ આપતા હતા. આ કેસમાં યુવાનની ફરિયાદ બાદ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને પૂછપરછ ચાલી રહી છે. આ ટોળકીએ અન્ય લોકોને પણ આ રીતે ફસાવ્યા હોવાના મુદ્દે તપાસ ચાલી રહી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહેસૂલ વિભાગનો સપાટો: એક સાથે 31 અધિકારીઓની બદલીના આદેશ, 3ને વર્ગ-1માં બઢતી
મહેસૂલ વિભાગનો સપાટો: એક સાથે 31 અધિકારીઓની બદલીના આદેશ, 3ને વર્ગ-1માં બઢતી
13 વર્ષ બાદ વિરાટ કોહલીનું રણજી ટ્રોફીમાં પુનરાગમન, આ ટીમ માટે મેદાનમાં ઉતરશે
13 વર્ષ બાદ વિરાટ કોહલીનું રણજી ટ્રોફીમાં પુનરાગમન, આ ટીમ માટે મેદાનમાં ઉતરશે
શિંદેનો ખેલ પાડવાની ફિરાકમાં છે તેમની જ પાર્ટીના નેતા! કોંગ્રેસ નેતાના દાવાથી ખળભળાટ
શિંદેનો ખેલ પાડવાની ફિરાકમાં છે તેમની જ પાર્ટીના નેતા! કોંગ્રેસ નેતાના દાવાથી ખળભળાટ
મહાયુતિમાં બધુ બરાબર નથી! પહેલા શિંદે, પછી પવાર અને હવે ભાજપના નેતાઓ.....
મહાયુતિમાં બધુ બરાબર નથી! પહેલા શિંદે, પછી પવાર અને હવે ભાજપના નેતાઓ.....
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ambalal Patel Prediction: ઠંડીમાં ઠુંઠવાવા તૈયાર રહેજો! હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહીHun To Bolish : હું તો બોલીશ : આગાહી રાજકીય વાવાઝોડાનીHun To Bolish : હું તો બોલીશ : ગુજરાતમાં લ્હાણી ક્યારે?Amreli Fake Letter Scandal: અમરેલી લેટરકાંડ મુદ્દે SMCના DIG નિર્લિપ્ત રાયે પાયલ ગોટીનું લીધું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહેસૂલ વિભાગનો સપાટો: એક સાથે 31 અધિકારીઓની બદલીના આદેશ, 3ને વર્ગ-1માં બઢતી
મહેસૂલ વિભાગનો સપાટો: એક સાથે 31 અધિકારીઓની બદલીના આદેશ, 3ને વર્ગ-1માં બઢતી
13 વર્ષ બાદ વિરાટ કોહલીનું રણજી ટ્રોફીમાં પુનરાગમન, આ ટીમ માટે મેદાનમાં ઉતરશે
13 વર્ષ બાદ વિરાટ કોહલીનું રણજી ટ્રોફીમાં પુનરાગમન, આ ટીમ માટે મેદાનમાં ઉતરશે
શિંદેનો ખેલ પાડવાની ફિરાકમાં છે તેમની જ પાર્ટીના નેતા! કોંગ્રેસ નેતાના દાવાથી ખળભળાટ
શિંદેનો ખેલ પાડવાની ફિરાકમાં છે તેમની જ પાર્ટીના નેતા! કોંગ્રેસ નેતાના દાવાથી ખળભળાટ
મહાયુતિમાં બધુ બરાબર નથી! પહેલા શિંદે, પછી પવાર અને હવે ભાજપના નેતાઓ.....
મહાયુતિમાં બધુ બરાબર નથી! પહેલા શિંદે, પછી પવાર અને હવે ભાજપના નેતાઓ.....
Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે  આપ્યો ચુકાદો
Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે આપ્યો ચુકાદો
ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસભરી ઉજવણી, તાપીમાં યોજાશે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ
ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસભરી ઉજવણી, તાપીમાં યોજાશે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ
ગુજરાતના રાજકારણને લઈ અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી, જાણો શું કહ્યું ?
ગુજરાતના રાજકારણને લઈ અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી, જાણો શું કહ્યું ?
Jioના કરોડો યુઝર્સને ફરી ઝટકો, કંપની અચાનક આ પ્લાનની કિંમતમાં ₹100નો વધારો કર્યો
Jioના કરોડો યુઝર્સને ફરી ઝટકો, કંપની અચાનક આ પ્લાનની કિંમતમાં ₹100નો વધારો કર્યો
Embed widget