શોધખોળ કરો
Advertisement
Amul Milk Price Hike: અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લીટરે 2 રૂપિયાનો વધારો, જાણો નવો ભાવ વધારો ક્યારે બનશે અમલી
મોંઘવારીનો માર સહન કરતી જનતાને વધુ એક ફટકો લાગ્યો છે. ગુજરાત કો- ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશને અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂપિયા બેનો વધારો કર્યો છે.
મોંઘવારીનો માર સહન કરતી જનતાને વધુ એક ફટકો લાગ્યો છે. ગુજરાત કો- ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશને અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂપિયા બેનો વધારો કર્યો છે. આ નવો ભાવ વધારો 1 માર્ચ 2022થી અમલમાં આવશે.
આવતીકાલથી એટલે કે 1 માર્ચથી અમૂલ ગોલ્ડની પ્રતિ બેગ ગ્રાહકોએ 30 રૂપિયા ચૂકવવા પડશે. અમૂલ શક્તિના પ્રતિ બેગ ગ્રાહકોએ 27 રૂપિયા ચૂકવવા પડશે. જ્યારે અમૂલ તાજાની પ્રતિ બેગ ગ્રાહકોએ 24 રૂપિયા ચૂકવવા પડશે. અમૂલ ફેડરેશનની યાદીમાં કહેવાયું છે કે ઉર્જા, પેકેજિંગ, લોજિસ્ટ્કિસ, પશુ આહાર અને દૂધના ઉત્પાદન ખર્ચમાં થયેલા વધારાના કારણે આ ભાવ વધારો લાગુ કરાયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
સમાચાર
ગુજરાત
Advertisement