શોધખોળ કરો
Advertisement
અમેરિકામાં વધુ એક ગુજરાતી યુવક પર હુમલો, પટેલ યુવકને હુમલાખોરે માથામાં ગોળી મારી
અમદાવાદ: વિદેશની ધરતી પર વસતા ગુજરાતીઓ પર હુમલાનો સિલસિલો હજી યથાવત છે. ત્યારે અમેરિકામાં વધુ એક ગુજરાતી પર હુમલો થવાના સમાચાર સામે આવ્યા છે. અમેરિકામાં સાઉથ કોરીનામાં ગુજરાતના આંકલાવના યુવક પર હુમલો થયો છે. હુમલાખોરે ગુજરાતી યુવક પર માથાના ભાગે ગોળી મારી હતી.
અમેરિકાના સાઉથ કોરીનામાં આવેલા એક સ્ટોરમાં ખુશ પટેલ નામનો ગુજરાતી યુવક ઘણાં સમયથી નોકરી કરે છે. ખુશ પટેલ સ્ટોરમાં એકલો હતો ત્યારે હુમલાખોરે સ્ટોરમાં લૂંટના ઈરાદે અંદર ઘૂસ્યો હતો. ત્યાર બાદ હુમલાખોરે આંકલાવના ખુશ પટેલ નામના વ્યક્તિ પર લૂંટના ઇરાદે ફાયરિંગ કર્યું હતું.

વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દુનિયા
ક્રિકેટ
Advertisement