શોધખોળ કરો

આર્મીમાં નોકરી કરતાં દ્વારકાના જવાને ઓડિશાના કોરાપુટમાં ગોળી મારી આત્મહત્યા કરી, આજે અંતિમ યાત્રા

કોરાપુટમાં સુનાબેડા પોલીસ સીમા હેઠળના રાજપૂત વિસ્તારમાં તૈનાત કરાયેલા દિલીપે સવારે લગભગ 3.40 વાગ્યે તેની સર્વિસ રિવોલ્વરનો ઉપયોગ કરીને પોતાની જાતને તેની ગળા નીચે ગોળી મારી દીધી હતી.

ભુવનેશ્વર: કમાન્ડો બટાલિયન ફોર રિઝોલ્યુટ એક્શન (CoBRA) ના એક જવાને આજે વહેલી સવારે ઓડિશાના કોરાપુટ જિલ્લામાં તેની સર્વિસ રિવોલ્વરનો ઉપયોગ કરીને આત્મહત્યા કરી લીધી.

મૃતકની ઓળખ ગુજરાતના દ્વારકા વિસ્તારના રહેવાસી સોલંકી દિલીપભાઈ ગોવાભાઈ તરીકે થઈ છે.

શહીદ જવાનનો પાર્થિવ દેહ તેમના માદરે વતન ઝારેરા ખાતે લાવી આજે અંતિમ યાત્રા કરવામાં આવશે. શહીદ થતા સગર સમાજ અને  દ્વારકા જિલ્લામાં શોકની લાગણી પ્રસરી છે.

કોરાપુટમાં સુનાબેડા પોલીસ સીમા હેઠળના રાજપૂત વિસ્તારમાં તૈનાત કરાયેલા દિલીપે સવારે લગભગ 3.40 વાગ્યે તેની સર્વિસ રિવોલ્વરનો ઉપયોગ કરીને પોતાની જાતને તેની ગળા નીચે ગોળી મારી દીધી હતી, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

આ ઘટના ત્યારે બની જ્યારે દિલીપ પોતાની છાવણીના ગેટ નં. 2 ખાતે તૈનાત હતા. તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું, એમ સૂત્રોએ ઉમેર્યું હતું.

જાણ થતાં સુનાબેડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી.

“અમે ઘટનાની તપાસ કરી રહ્યા છીએ. અમે હજુ સુધી કોબ્રા જવાનની આત્મહત્યા પાછળનું કારણ શોધી શક્યા નથી, ”સુનાબેડાના ઇન્સ્પેક્ટર ઇન્ચાર્જ રામાણી રંજન ડેલીએ જણાવ્યું હતું.

નોંધનીય છે કે, કેન્દ્રએ 2008માં ઓડિશા સહિત ભારતના કેટલાક રાજ્યોમાં નક્સલી ખતરાનો સામનો કરવા માટે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)માં કોબ્રાની રચના કરી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

પોઇચા નજીક  નર્મદા નદીમાં ત્રણ બાળકો સહિત  સાત લોકો ડૂબ્યાં. યુદ્ધના ધોરણ રેસ્ક્યુ ઓપરેશન શરૂ

Unseasonal Rain : ખેડૂતો માટે આવ્યા મોટા સમાચાર, માવઠાને કારણે થયેલા નુકસાનનો સર્વે કરવા કૃષિમંત્રીનો આદેશ

Gujarat Agriculture News: કમોસમી વરસાદથી ઉનાળુ પાકને નુકસાન, વળતર ચૂકવવા માંગ

LSG માલિકના ઘરે ડિનર પાર્ટીમાં પહોંચ્યો કેએલ રાહુલ, સંજીવ ગોયનકાએ લગાવ્યો ગળે
LSG માલિકના ઘરે ડિનર પાર્ટીમાં પહોંચ્યો કેએલ રાહુલ, સંજીવ ગોયનકાએ લગાવ્યો ગળે
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Chhota Udepur । છોટા ઉદેપુરમાં સવારથી વરસ્યો છુટોછવાયો વરસાદAhmedabad News । અમદાવાદના સાણંદ APMCમાં ભારે પવન સાથે વરસાદથી પલળ્યો પાકSurat News । સુરતના ઓલપાડ તાલુકામાં પવન સાથે વરસાદથી પાકને નુકસાનSouth Gujarat । દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી પાકને વ્યાપક નુકસાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પોઇચા નજીક  નર્મદા નદીમાં ત્રણ બાળકો સહિત  સાત લોકો ડૂબ્યાં. યુદ્ધના ધોરણ રેસ્ક્યુ ઓપરેશન શરૂ
પોઇચા નજીક નર્મદા નદીમાં ત્રણ બાળકો સહિત સાત લોકો ડૂબ્યાં. યુદ્ધના ધોરણ રેસ્ક્યુ ઓપરેશન શરૂ
Unseasonal Rain : ખેડૂતો માટે આવ્યા મોટા સમાચાર, માવઠાને કારણે થયેલા નુકસાનનો સર્વે કરવા કૃષિમંત્રીનો આદેશ
Unseasonal Rain : ખેડૂતો માટે આવ્યા મોટા સમાચાર, માવઠાને કારણે થયેલા નુકસાનનો સર્વે કરવા કૃષિમંત્રીનો આદેશ
Gujarat Agriculture News: કમોસમી વરસાદથી ઉનાળુ પાકને નુકસાન, વળતર ચૂકવવા માંગ
Gujarat Agriculture News: કમોસમી વરસાદથી ઉનાળુ પાકને નુકસાન, વળતર ચૂકવવા માંગ
LSG માલિકના ઘરે ડિનર પાર્ટીમાં પહોંચ્યો કેએલ રાહુલ, સંજીવ ગોયનકાએ લગાવ્યો ગળે
LSG માલિકના ઘરે ડિનર પાર્ટીમાં પહોંચ્યો કેએલ રાહુલ, સંજીવ ગોયનકાએ લગાવ્યો ગળે
Supreme Court News: PM મોદીના કથિત 'હેટ સ્પીચ' વિરુદ્ધની અરજી SCએ ફગાવી, EC સમક્ષ જવાના આપ્યા નિર્દેશ

Farmers: જૂનાગઢમાં કેસર કેરીના પાકને મોટાપાયે નુકસાન, તાત્કાલિક સહાય ચૂકવવા ખેડૂતોની માંગ

Wholesale Inflation: મોંઘવારીમાં રેકોર્ડતોડ ઉછાળો, મોંઘા શાકભાજી અને કઠોળાને કારણે ફુગાવો વધ્યો

આ એરલાઇનને થયો તગડો નફો, કર્મચારીઓને બોનસ તરીકે આપશે પાંચ મહિનાનો પગાર

Embed widget